audio
audioduration (s)
1.15
26.8
intent_class
int64
0
218
transcription
stringlengths
2
198
152
ગામમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે
160
અક્કલ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ છે.
156
તેણીની પ્રથમ વાર સંજય સેન જોડે જ્યારે તે યુવાન હતી ત્યારે પરણી હતી.
155
અને તેના ઉપર અંગ્રેજી ભાષાની જેમ જ ભારણ આપવામાં આવે છે.
154
અવકાશ કક્ષામાં સ્પેસ સ્ટેશન અને માનવ અવકાશયાન પણ ઉપગ્રહો છે.
162
આ લખાણો આમ અદ્વૈત પરંપરાના આધારભૂત લખાણો માનવામાં આવે છે
152
અનુકૂલન કરવું એ અનુકૂલન થવાની સ્થિતિ છે આ તબક્કો સજીવને તેના વસવાટોમાં જીવવા અને પ્રજનન કરવા સક્ષમ બનાવે છે
157
કિરણ કુમાર રેડ્ડીનું કુટુંબ ચિત્તૂરનું છે.
152
ગામમાં બીજુ એક મંદિર શ્રી અલખનિરંજન મહારાજનુ આવેલ છે જેનું સંચાલન ભગત કુટુંબ કરે છે.
155
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે.
152
અમ્હારિક ભાષા ઉત્તર મધ્ય ઇથોપિયા ખાતે અમ્હારા દ્વારા સામાન્ય વહેવારમાં બોલાતી એક આફ્રોએશીયન વર્ગની ભાષા છે.
160
આઈરિશો અલ્સટરના મોટાભાગના પ્રોટેસ્ટન્ટ હતા.
155
પણ આ અહેવાલોને અતિશયોક્તિ તરીકે લેવાયા હતા અથવા જાસૂસી સૂચનાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.
152
અમરગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
159
ગામમાંથી કેટલાક લોકો ધંધા - રોજગાર અર્થે પરદેશમાં પણ સ્થાયી થયા છે.
156
આંબાખાડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
153
અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે.
154
જોકે બ્રિટિશ સરકાર તેને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારે છે.
153
અંબાલીયારા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
160
અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું.
160
આને કાયમી વિકાસ અથવા ટકાઉ વિકાસ પણ કહેવાય છે.
162
આંબોસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
152
ઉદાહરણ માટે બીજો નિયમ ગ્રહો અને એક પડતા પથ્થર પર પણ લાગૂ થાય છે.
152
તેમણે એક અસુરને મોટા વરાહના રૂપે તૈયાર કર્યો જે અર્જુનની તપસ્યા ભંગ કરે.
159
ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી
151
અખત્યારપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
157
દરવેશ અને ફકીર રહેવામાં જ પોતાની ભલાઈ સમજતા હતા.
156
આના પાંદડામાંથી અહીં પાત્રોડુ નામની વાનગી બનાવવામાં આવે છે
161
ત્યાર બાદ પદાર્થના પરિભ્રમણકક્ષાનો સરવે થયો હતો.
156
અલીગઢ શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અલીગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.
152
અરીઠાને પંદરેક મિનિટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે.
152
જ્યારે દ્રોણ કૌરવસેનાના પ્રધાન સેનાપતી બન્યા પછી તેમણે ભીષણ યુદ્ધ કર્યું.
161
આ સ્થિતિમાં અસ્થિભંગ રુધિરાબુર્દ ખુલ્લી પડે છે અને આમ ખુલ્લા પડેલા અસ્થિમાં ચેપ લગાડી શકે છે.
160
અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે.
156
પરંતુ સન પંદર સો સાંઠમાં અકબરે સ્વયં સત્તા સંભાળી લીધી અને બૈરામ ખાનને કાઢી નાખ્યો.
156
અરજણ ભગત ઇસુની ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ.
151
ત્યાં આને મસૂર અથવા તાહીની સાથે પકાવીને ખવાય છે.
155
આમ અત્રિઋષિના પ્રભાવથી તેમનું કલ્યાણ થયું.
151
તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો
152
અન્ય આવૃત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે તેને કળીયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો.
153
ઇરાને એનપીટી સંધિનું પાલન કર્યું નહોતું અને તેના માન્ય માપદંડોનું અવારનવાર ઉલ્લંઘન કર્યું હોવાની વાતો બહાર આવી હતી.
157
આંતરનેસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
161
ચીનમાં નવા વર્ષની ઉજવણી વખતે અળવીની કેક ખવાય છે.
158
અમદાવાદની આ મસ્જિદ અંદર અને બહારનાં દેખાવમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સુંદર સમવન્વય સમી છે.
153
અડાલજ મોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
162
કેનેરી ટાપુઓ પર અળાવી ખુબ લોકપ્રિય છે.
152
અકોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
159
આંબલીયાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
161
અકલાચા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
155
અળવી સેવન કરવાથી પેશાબ અધિક માત્રામાં થતો હોય છે તેમજ કફ અને વાયુની માત્રામાં વૃદ્ધિ થતી હોય છે.
153
તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી
161
આ વધારાના કરો રાજ્યો દ્વારા લેવામાં આવે છે
152
અલાબામા એ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ ક્ષેત્રમાં આવેલું એક રાજ્ય છે.
152
તેમને પ્રાગજી ડોસાના અનહત નાદ નાટકના અભિનય માટે મુંબઈ રાજ્ય નાટક ઉત્સવમાં શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન મળેલું.
157
જેમાં બાવીસ પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા.
152
આઠ વરસની ઉમરે જરૂરી તાલીમ એમણે પ્રાપ્ત કરી લીધી હતી.
155
તેથી જ નિગ્રંથ પ્રાણીવધ ની મનાઈ કરે છે.
152
અગરીયા નવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
162
દલાલ અનિલા અમૃતલાલ એકવીસમી ઑક્ટોબર ઓગણીસસો તેંત્રિસ વિવેચક
157
તેના માતા પિતાએ અકબરને સારી શિક્ષા આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે શિક્ષાથી વિમુખ જ રહ્યો.
155
અતુલ વાસન ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે
153
એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારનો સંભાળવા મળે છે.
155
અન્ય સ્રોતોના પ્રભાવને કારણે તેના ઇતિહાસમાં બદલાવ અને વિકાસ આવતા રહ્યા છે.
154
અડાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
156
જલગામ વેન્ગલ રાવનો જન્મ શ્રીકાકુલમ જિલ્લામાં થયેલો અને ઉછેર કોસ્તા વિસ્તારમાં.
151
અંગ્રેજી એ પશ્ચિમ જર્મનીની ભાષા છે જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો.
160
અનેક મહત્વપૂર્ણ કલાકારો ઉત્તર અમેરિકા તરફ અને સંયુક્ત રાજ્યોના અન્ય સુરક્ષિત સ્થળો તરફ ભાગી ગયા હતા.
153
તેઓ અજ્ઞાનવશ એમ સમજતા હતા કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે.
152
ગામ માં મુળ રહેવાસી હિંદુ ક્ષત્રિય ઝાલા દરબાર રહે છે બીજા રહેવાસી હિંદુ ઠાકરડા પરમાર તથા મકવાણા તથા દેવીપૂજક લોકો રહે છે.
156
આંબલીપાણી છોતરાના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
162
અંગ્રેજી નહીં બોલનારા યુરોપીય દેશોમાં ટકાવારીની દૃષ્ટિએ મોટાભાગના લોકો અંગ્રેજીમાં વાતચીત કરી શકે છે.
161
આ યુધ્ધમાં થયેલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ.
157
અમૂલે આજે ભારતને વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બનાવ્યો છે.
159
અંધારીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
162
તેમણે અણુઓ વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણના હર્મેટિક સિદ્ધાંતને આધારે અવકાશમાં સ્થાનને અદ્રશ્ય બળ મૂક્યું.
159
ખેદામાં સપૂર્ણ આંદોલન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલ્યું
153
ત્યારે હજારેએ ગ્રામજનોને નહેર બનાવીને અને ગામમાં ખાડા ખોદીને વરસાદી પાણી એકઠું કરવા માટે પ્રેરિત કર્યાં હતાં.
157
એમ માનવામાં આવે છે કે અશ્વત્થામાએ આજના અરેબિયન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ સ્થળાંતર કર્યું.
155
અંબાલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
155
અદ્વૈત જણાવે છે કે કાર્ય એ કારણથી અલગ સ્વરૂપ નથી.
158
આંબાખુટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
156
તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા.
156
પાકની કાપણી હાથે વપરાતા ઓજારો વાપરીને કરવામાં આવે છે.
160
આ ફિલ્મે તેમને ભારે પ્રશંસા કમાવી આપી હતી
156
તેમના મુખ્ય કાર્યોમાં પ્રસ્થાનત્રયી બ્રહ્મસૂત્ર
153
અળવીના કંદમાં ફીનોલિક રંગકણોને કારણે તે હળવો જાંબલી રંગ ધરાવે છે.
158
તુર્કસ્તાનના દક્ષિણ ભાગમાં મર્સીન અને અન્તાલ્યા ક્ષેત્રોમાં અળવીની ખેતી થાય છે.
159
અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિ-મૈથુનશક્તિ વધારે.
153
પરંતુ નિયમો ક્ષીણ થતા ગયા તેમતેમ તફાવતો કે અલગતા મરી પરવારી.
157
અલીગઢ જિલ્લાનું મુખ્ય મથક અલીગઢ નગરમાં આવેલું છે.
156
પણ તે જંગલમાં તક્ષક નામના નાગરાજ રહેતા હતાં તે ઈંદ્રના મિત્ર હતાં.
162
આસપાસનાં વિસ્તારોમાં આવેલાં ગામો સાથે પણ આ ગામ પાકા સડક માર્ગ દ્વારા જોડાયેલું છે
162
તેઓ જ્ઞાનમાર્ગી વાણીનાં સર્જક સંતકવિ છે.
160
આખું મળીને ગોળાકાર પ્રતીક-ચિહ્ન બનાવે છે.
161
ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે.
153
ત્યાર પછી ના બે મહિના માં સ્વયંસેવકોની મદદ અને અનુદાનના રૂપિયા થી શાળા નુ નવુ મકાન બંધાયું
155
ઇશ્વર માત્ર તેના વ્યવહારિક સ્તર પર જ સત્ય છે.
156
તેમને બ્રહ્માના મોંમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવેલ છે.
153
કીઝ કોન્ટ્રાલ્ટો સૌથી નીચા સ્વરમાં ગાનારી ગાયિકાની અવાજની રેન્જ ધરાવે છે
159
અંધેરી રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે.
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
0
Edit dataset card