audio
audioduration (s) 1.62
17.7
| transcript
stringlengths 3
147
|
---|---|
ધાર્મિક કાર્યોમાં તેનું આગવું મહત્વ છે. |
|
તેમને સ્વિસ ગણિતશાસ્ત્રી નિકોલસ ફાતિઓ ડી ડુલિઅર સાથે અંગત સંબંધો હતા |
|
અણીટા ગામમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. |
|
તેમાં રહેલી પ્રાકૃતિક શર્કરા તેને મીઠો શીંગ જેવો સ્વાદ આપે છે. |
|
તેને શિકાર તથા પશુ હત્યાનો ત્યાગ કર્યો. |
|
અંધાત્રી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું મહત્વનું ગામ છે. |
|
તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ચાલીસથી વધુ વર્ષોમાં પથરાયેલી છે. |
|
તેમને રાજપાટ અભિમન્યૂના પુત્ર પરીક્ષિતને સોંપી દીધું. |
|
પલકને ઉલટાવી જોતા તેની પર રોહે દેખાય છે. |
|
અમરાપર ટોળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
તે સમય પછી ઉંમર થતાં પાંડવ ભાઈઓએ સંસારની માયાઓ છોડી દેવાનો નિર્ણય કર્યો. |
|
તેમનો ઉપયોગ નહીં થતો હોવાને કારણે તેમનો વિકાસ બંધ થઇ ગયો |
|
આ સમગ્ર સ્મારક એકસો અડતાલીસ હાથીની પીઠ પર બનેલુ છે જેમનુ કુલ વજન ત્રણ હજાર ટન છે. |
|
જે ક્રૂર અને નિયમભંગ વડે અભિમન્યુને મારવામાં આવ્યો તે વર્ણવી અર્જુનને કર્ણ વધ માટે પ્રેરિત કરે છે. |
|
અદેપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
આ વિખ્યાત પર્યટન સ્થળ પણ છે અને અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અપ્રતિમ છે. |
|
દો બાર ચેચક કા ટીકા લગાવાના રોગ સે બચને કા પ્રાય નિશ્ચિત ઉપાય છે. |
|
અકોટાદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
જે વ્યક્તિ લીલી વનસ્પતિનું છેદન કરે છે તે પોતાના આત્માને દંડ દેવાવાળો છે. |
|
પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે વસેલું અલ્હાબાદ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે |
|
અભિષેક વિધિ હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ મહત્વની ધાર્મિક ક્રિયા છે. |
|
આ બસ સેવાને લોકો લાલ બસનાં હુલામણા નામે પણ ઓળખે છે |
|
આ રોગમાં કાર્નિયા પર ચેચક કે દાને ઉભર આતે હૈં |
|
તે પછીના વર્ષમાં તે ધ સિક્રેટ લાઇફ ઓફ બિઝ માં દેખાઇ હતી |
|
જમાલપુર દરવાજા - વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો |
|
અતિવાસ્તવવાદીના માનવા મુજબ બિન પશ્ચિમ સંસ્કૃતિઓ પણ અતિવાસ્તવવાદી પ્રવૃતિઓને આગળ વધારવા માટે સતત પ્રેરણા પૂરી પાડી છે. |
|
અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે |
|
અછવાડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
તે કાનપુરની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી; અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટના ગર્વનર બોર્ડના સભ્ય છે. |
|
આંબાવડ નેસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે |
|
અણીયાળી ભીમજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
આલ્કોહોલિક પીણાનું વેચાણ વધારાના કરોને ભોગવે છે. |
|
તેણે અન્ય કોઇ કારણોસર નાણાં લીધાં હતાં જ્હોન હેડ નોટ સ્ટોલન ધ મની |
|
જેનું ઉદ્ગમ બીકોલ ક્ષેત્ર મનાય છે. |
|
અડાલજની વાવ ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર જિલ્લામાં અડાલજ ગામમાં આવેલી છે. |
|
આઈરિશો અલ્સટરના મોટાભાગના પ્રોટેસ્ટન્ટ હતા. |
|
અને જણાવ્યું કે ઉત્તરાના વિવાહ તેના પુત્ર અભિમન્યુ સાથે કરવામાં આવે. |
|
એમાં ફારસી ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદભવ શબ્દોની સાહજિકતાથી પ્રયોજાયેલા છે. |
|
તેની વિવિધ પેટર્નની નેકલાઈન અને સ્લિવ્સ બાય ની સુંદરતા તે પોશાકના લાવણ્યમાં ઉમેરો કરે છે. |
|
ઘણા દિવસોથી હેરાન કરતો ગઠિયાનો રોગ એકવીસ દિવસમાં મટી જાય છે |
|
આંબાસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
તે ક્ષેત્રમાં આપણી સામે રોજ કાંઇ ને કાંઇ લડાઇ ચાલ્યા જ કરતી હોય છે. |
|
અનિદ્રા માટેની સારવાર નક્કી કરતા પહેલા પરિબળ ઓળખવુ અથવા તબીબી અડચણ દૂર કરવુ જરૂરી છે. |
|
આના બીજનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે થાય છે. |
|
તે બળપૂર્વક ગ્રાઉન્ડસ્ટ્રોક મારી શકે છે અને ડ્રોપ શોટ પણ રમી જાણે છે. |
|
તેમનો જન્મ ચૌદ ઓક્ટોબર ઓગણીસ સો પચાસના રોજ પૂણે |
|
આમ યુદ્ધના તેરમા દિવસે તેની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી. |
|
અદાલવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
ઉત્તર દિશામાં જાઓ |
|
કર્દમ મુનિની દીકરી શાંતિ સાથે તેમનો વિવાહ થયો હતો. |
|
આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. |
|
અળવીની ડાળીઓ પણ કાન્હ ચૂઆ નામના સૂપમાં વપરાય છે |
|
એક ઉત્સવના દિવસે સ્ત્રીઓ સપ્તર્ષિની પૂજા કરે છે ને તે દિવસે માત્ર ભાત અને અળાવીની ભાજી ખાય છે. |
|
કાર્યના ઘટાડાની સાથે રચનાત્મક પસંદગીમાં પણ ઘટાડો થયો અને તેના પરિણામે નાશ કરવાપાત્ર ફેરફારો એકઠા થયા. |
|
આવી સ્થિતિ થતાં કૌરવ મહારથીઓએ સાથે મળીને તેની પર હુમલો કર્યો. |
|
જિબ્રઈલ અન્ય ફરિશ્તાઓ સાથે આવીને અમારા ચોકીદાર બન્યા છે |
|
અખંડ સૌભાગ્યવતી ઓગણીસો ત્રેસઠ ગુજરાતી ચલચિત્રોના ઈતિહાસમાં એક યાદગાર ચલચિત્ર હતું |
|
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણથીયે જુના કાળનું મનાય છે. |
|
પદાર્થ પ્રકાશના કણોમાંથી પોતાની કામગીરીનો મોટો ભાગ પ્રાપ્ત નથી કરી શકતા |
|
પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. |
|
અડધો માઇલમાં |
|
એફએ કપ વિશ્વની સૌથી પ્રાચિન ફુટબોલ સ્પર્ધા છે. |
|
ગણિતની પરિભાષામાં અવયવ શબ્દનો વપરાશ બહોળો છે |
|
અંબાવ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
નાઇટની ઉપાધી મેળવનાર ન્યૂટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. |
|
તઝકિરતુલ જલીલ વગેરે કિતાબોમાં આ બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે |
|
તેઓ જ્ઞાનમાર્ગી વાણીનાં સર્જક સંતકવિ છે. |
|
ઊંઘ દરમિયાન શ્વાસનપ્રક્રિયામાં ગેરવ્યવસ્થા અથવા તબીબી હતાશાના કારણે ઊંઘની ગુણવત્તા નબળી થઈ શકે છે. |
|
તમે આવી પહોંચ્યાં |
|
અરકાનસાસ ડેલ્ટાએ આસન્ન મીસીસિપીના લીધે વારંવાર પૂર આવવાના કારણે સમૃદ્ધ ભાંઠા રેતીના સપાટ મેદાનો છે. |
|
અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન તેના જ એક ભાઈ કર્ણનો વધ કર્યો જે પાંડવો વિરુદ્ધ કૌરવોને પક્ષે લડતો હતો. |
|
અનાવલ ગામમાં ખાસ કરીને આદિવાસી તેમ જ મુસલમાન તથા અન્ય જાતિના લોકો વસે છે. |
|
અરદેશીરે ખૂબ જ નાની ઉમરમાં તેમની બહેન યાદગારને તેમના જ પરિવારની એક ભાગી રહેલી ગાયથી બચાવી હતી |
|
પચ્ચીસ વર્ષ વયના અભિનવ બિંદ્રા એર રાયફલ નિશાનેબાજ તરીકે વર્ષ બે હજાર છમાં પણ વિશ્વવિજેતા થયા હતા. |
|
અલાબામા દેગચાના હાર્ટના રૂપમાં પણ ઓળખાય છે. |
|
અરબ ટીંબડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે |
|
ત્યાર પછી ઉત્તરથી આવેલ મુસલમાનો ત્યાં વસ્યા હતાં. |
|
ઉપયુક્ત અને પર્યાપ્ત ભોજન ન મળવાથી નેત્રોમાં રોગ થઈ જાય છે જેનું પરિણામ અંધપો હોય છે. |
|
જો કે અય્યાવળીમાં અંતિમ ધ્યેય આદર્શ ધર્મ યુગમ યુગ્મ માં છે જેને સ્વર્ગની અબ્રાહ્મિક સરખામણી ગણી શકાય. |
|
આંબલીમાળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
અંબિકા પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્વની નદી છે. |
|
અદેરાન ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
તેમની પ્રારંભિક કલાકૃતિઓમાં પેરિસના અમુક કલાકારોનો પાશ્ચાત્ય પ્રભાવ પ્રભાવ સાફ ઝલકે છે. |
|
આમ છતાં અમિતાભ આ મુદ્દે ટીકા કરવાથી દૂર રહ્યો હતો |
|
કાર્તિકેયજીને રાહુના દેવતા અને ગણેશજીને કેતુના દેવતા માનવામાં આવે છે. |
|
અમરાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. |
|
તેમની પોતાની રણગાડી પર અનેકો ગોળાઓ પડવા છતાંય તેઓ ડગ્યા નહિ અને પાયદળને ચાવીંદા પર હુમલા કરવા માટે સહાયતા કરતા રહ્યા. |
|
તે બધાં પૂરાવાનો વિચાર કરીને હત્યા કોણે કરી તે શોધે છે. |
|
દુશ્મનો સામે દર્શાવેલ દેખીતી બહાદુરી માટે ખેતરપળને યુદ્ધસમયના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. |
|
ચાર રસ્તા પર રસ્તા પરનું નિર્ગમન |
|
અક્ષય કુમારનો જન્મ પંજાબના અમૃતસરમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો |
|
આત્મા અથવા સ્વ આત્મન્ બ્રહ્મ સાથે એકરૂપ છે. |
|
આ સિવાય અળવીમાંથી બાળકો માટે પોટી પોટી નામની સુપ જેવી વાનગી બનાવાય છે |
|
અબીયાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે |
|
તેને ટૂંકી વળાંકદાર ચાંચ અને ટૂંકી ચાચોર પૂંછડી તથા લાંબી પાંખો હોય છે. |
|
ચારસો ફૂટમાં |
|
આ સ્ટુડિયોની ડિઝાઇન ડબલ્યુ_letter-gu એસ_letter-gu ડી_letter-gu જી_letter-gu ના વિખ્યાત સ્ટુડિયો સ્થાપત્યકાર જોન સ્ટોરિકે કરી હતી |
|
પરંતુ ભીષ્મ પોતાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા. |
|
તેણે હાલના આસામથી ઈરાનની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષોમાં પોતાને હસ્તગત કરી લીધો હતો. |
|
પણ આકડાની ડાળે મધ હોય તો તે સહેલાઇથી મળી શકે. |
End of preview. Expand
in Dataset Viewer.
README.md exists but content is empty.
- Downloads last month
- 51