audio
audioduration (s)
1.62
20.7
text
stringlengths
5
139
speaker
stringclasses
30 values
__index_level_0__
int64
2
4.27k
ત્યાર પછીના બે મહિનામાં સ્વયંસેવકોની મદદ અને અનુદાનના રૂપિયા થી શાળાનુ નવુ મકાન બંધાયુ.
00553
160
તેણે જણાવ્યું કે લાડકોડ અને ઐશોઆરામ વચ્ચે ઉછરેલ અભિમન્યુ યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી.
02348
1,816
જુના ગોંડલ રાજયમાં આવેલા બસો વીસ વર્ષ જુના આ ઐતિહાસિક કિલ્લાનું મહત્વ ધણું છે.ઘ
07349
1,652
અને સુરક્ષાની દૃષ્ટિએ પણ સંદિગ્ધ છે.
04653
2,647
અભિમન્યુ દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સહિત અન્ય યોદ્ધાઓને એક્લાં લડતા હણતો જાય છે.
06799
1,280
અધિરથ હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્રના સારથી અને મિત્ર હોવાની સાથે સાથે દાનવીર કર્ણના પાલક પિતા હતા.
06185
2,433
રસ્તા પર ડાબી બાજુએ વળો
01366
1,113
અબ્રામા ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ અને પાટીદારો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે.
07349
235
તેમણે હિન્દી ફિલ્મમા પણ સંગીત આપેલુ છે
06185
2,579
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે.
03209
2,064
અંકાડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
06799
1,182
ચૌરીચોરા ઘટનાને કારણે અસહકારની ચળવળ પાછી ખેંચી લેવામાં આવી.
06185
3,127
બસો ફૂટમાં
01366
1,320
તે વર્ષના ઉત્તરાર્ધમાં તેણે પોતાનું પહેલું લાઇવ આલ્બમ અનપ્લગ્ડ બહાર પાડયું હતું
07046
1,220
ગામથી આશરે આઠ કિલોમીટરના અંતરે પ્રસિદ્ધ ઉત્કંઠેશ્વર ધામ આવેલું છે
06839
3,848
અડદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું મહત્વનું ગામ છે.
04653
2,443
ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે.
05251
126
આવી પરીસ્થિતિમા અંબા ફરીથી પાછી ફરી અને ભીષ્મ પાસે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો.
06536
4,235
તેને પોતાના પિતરાઈ ભાઈ શ્રી કૃષ્ણ સાથે જીવનભર મધુર સંબંધ રહ્યાં.
04693
3,417
અરણીવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
09152
2,247
અમીરાત સ્ટેડિયમ ઇંગ્લેન્ડનાં લંડનમાં આવેલું એક ફૂટબોલ સ્ટેડિયમ છે
00202
1,041
અર્જુન એક અજોડ અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો.
02348
132
અન્ય વાયકા અનુસાર તે હજું પણ પૃથ્વી પર આંધી અને વાવાઝોડાં સ્વરૂપે ભટકે છે
01414
3,828
તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા.
04693
2,177
પારાનું ઝેર ન્યૂટનના અંતિમ જીવનમાં વિક્ષિપ્ત માનસિકતાને સ્પષ્ટ કરી શકે છે.
01063
2,469
આંબલીયા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે.
04653
4,075
ખાસ પ્રકારની કે શોધખોળ કરવાની વલણ વારસાગત છે તે અનુકૂલક છે.
06799
927
અલવાર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલતેત્રીસ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે.
04741
2,663
તેમાં દુનિયાના વિકાસશીલ વિસ્તારોની જરૂરિયાતો ધ્યાન પર લેવાશે.
02898
2,447
ધ ઇવોલ્યુશન ઓફ મોડર્ન હ્યુમન ચાઇલ્ડબર્થ.
02858
3,204
તેમણે મોડલ બનવાનું નક્કી કર્યું તે પાછળ આ મુખ્ય કારણ હતું.
01414
3,250
આ વિસ્તારમા આવેલી એલ.પી.સવાણી શાળા એ સુરતની સૌથી પ્રખ્યાત શાળાઓમા ની એક છે.
06839
2,682
આંજણી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી
02898
2,942
કોઈ પણ પુરૂષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય
00987
1,904
આ શહેર ઘણાં વર્ષો પહેલાંથી તાળાં બનાવવા માટે ભારતભરમાં પ્રખ્યાત છે.
04693
2,738
નોંધનીય છે કે બે-ક્લાસ સ્થાનિક ફ્લાઇટ્સ હવાઈ તરફની ફ્લાઇટ્સ સાથે
04693
4,073
તેમણે સંગીતની સાથે માર્શલ આર્ટસ અને ઘોડેસવારી પણ શીખ્યા હતા.
00856
1,529
ટાટા ઇન્ડિકોમ દ્વારા સ્ટેશન પર સાયબર કાફે ચલાવવામાં આવે છે.
00856
357
તેમણે તેમના જીવનકાળમાં ન્યૂટનને કુદરતી વિજ્ઞાનની સરખામણીમાં ધર્મ વિશે વધારે લખ્યું.
02595
4,203
અનુકૂલન એ ઉત્ક્રાંતિનો હૃદય અને આત્મા છે.
02858
2,756
તેઓ થોડો સમય નર્મદા બચાવો આંદોલન સાથે પણ જોડાયેલા હતા.
07046
656
ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખ્યાલની રચનાની શરૂઆત કરવાનો યશ અમીર ખુશરોને ફાળે જાય છે.
03209
2,985
તેમણે બેંગકોકમાં માર્શલ આર્ટસનો અભ્યાસ કર્યો હતો અને રસોઇયા તરીકે કાર્ય કર્યું હતું.
05004
2,580
તેણીએ મિસ વર્લ્ડ બે હજાર ત્રણની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું
02858
3,764
એમનો સમય પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે પહેલાંનો મહાભારતકાલીન માનવામાં આવે છે.
04693
3,667
તે સમયે આ બનાવની નોંધ આર્નોલ્ડ કરતાં પણ વધારે લેવાઈ હતી અને આર્નોલ્ડના અહેવાલને મહત્વપૂર્ણ સમર્થન મળ્યું હતું.
06799
1,954
આમ રાજપૂત રાજાઓ પણ તેની સાથે થઈ ગયા.
01414
3,386
અભ્યાસ બેંગલોરમાં રહીને પુરો કર્યો.
04653
4,179
અંબિકા પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્‍વની નદી છે.
07046
80
અને સંજોગ વસાત અભિમન્યુને પોતાના પિતા ગુપ્તવાસ હોવાથી આ શીખવાનો ક્યારેય મોકો નથી મળતો.
06536
2,485
જો કે અદ્વૈત વેદાંતના કોઇ પણ મુખ્ય પ્રચારકે ધર્મની સત્તાવાર વાખ્યા નક્કી કરી નથી.
02858
3,547
જૈન ધર્મના મૂળ પાંચ સિદ્ધાંતોમાંનો આ એક છે.
02898
3,314
તેમાં બેકિંગ સોડા ઉમેરાતા વધુ સારું પરિણામ આવે છે
01414
3,544
અમરનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
05251
1,177
પાછળની દીવાલ પર એક ગર્ભગૃહ જેવી છબી કોતરાઈ છે
09152
3,672
આ ફિલ્મે આંતરાષ્ટ્રીય ફિલ્મ ક્ષેત્રે અનેક પુરસ્કારો જીત્યા હતા.
09152
2,347
આના બીજનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે થાય છે
02595
3,956
રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ભાષા પણ સતત વિકાસ પામી રહી છે.
01414
2,436
ત્રણસો મીટરમાં
01366
1,669
ચિત્તૂર ચિત્તૂર જિલ્લાનું મુખ્ય મથક છે.
06839
3,293
કલાસંગ્રહાલયના ગ્રાહકોમાં પણ અતિવાસ્તવવાદી કલા ઘણી પ્રિય બની રહી છે
00505
1,518
અમોદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
00987
1,348
અમરાવતી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લાનું એક નગર છે.
00856
1,698
ત્યારબાદ અર્ધનારીશ્વર ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા.
01063
2,701
આદિ શંકરાચાર્ય સહિતના ઘણાં અદ્વૈતવાદી લેખકોએ આ લખાણ પર ભાષ્ય લખ્યા છે.
06488
3,284
અદિતિ શર્મા એ બૉલિવૂડની અભિનેત્રી
01414
3,085
અણીકા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે.
01414
2,980
તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે.
04653
2,095
તેમજ અહીંનાં લોકો વેરાવળ શાપર ગામે આવેલ જી.આઈ.ડી.સી.
06185
2,536
તેમણે બાઇબલની અંદર છુપાયેલા રહસ્યમય સંદેશા શોધવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો.
07349
1,440
અગ્નિ માટે આવશ્યક ત્રણ વસ્તુ પૈકી કોઈ પણ એક ને અટકાવી આગ રોકી શકાય:બળતણ ન મળવાથી આગ ઓલવાઈ જાય છે.
05251
798
તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને અહીંથી ત્રીજા દિવસની યાત્રા શરૂ કરાય છે.
00856
1,098
દુર્વાસા ઋષિના શ્રાપને કારણે આ જન્મે તે રાક્ષસ બન્યો.
06839
2,231
અણીયારી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
04693
2,793
અનીની ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ઉપરી દિબાંગ ઘાટી જિલ્લામાં આવેલું નગર છે.
06799
1,569
અર્જુન સુભદ્રાને અભિમન્યુ નામે એક જ પુત્ર થયો
04693
3,630
અભેપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
09152
3,393
તેનાં બીજનો રંગ જાત પ્રમાણે કથ્થઈ કે સોનેરી પીળો હોય છે.
04390
2,515
અળવીના કંદમાં ધાતુવૃદ્ધિ કરવાની પણ શક્તિ હોય છે.
01414
4,145
તેના દાણા ખૂબ લીસા અને ઝીણા હોવાથી શિશુઆહાર તરીકે આપી શકાય છે
02595
2,335
અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે.
02858
3,619
એરલાઇને એરપોર્ટ પરથી સુવિધા ભાડે આપવાનું શરૂ કર્યું હતું.
02858
3,589
અજમેરમાં અજમેર જિલ્લાનું મુખ્યાલય છે
00505
867
જાતે ગેડિયા બ્રાહ્મણ કચ્છના ગેડી નામના ગામેથી સ્થળાંતરિત ગરો-મેઘવાળ-બ્રાહ્મણ .
06839
2,354
પહેલગામ સુધી જવા માટે જમ્મૂ કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે.
07046
249
કુલ ચોવીસ લેખોમાંથી આઠ સાહિત્યતત્વને તથા કર્તા-કૃતિને લગતા છે
07046
1,194
અન્ય ભારે સમસ્થાનિકો પણ ઉત્પન કરી શકાય છે પણ તેના નિર્માણ અત્યંત ધીમું હોય છે.
05004
2,282
ખેદામાં સપૂર્ણ આંદોલન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલ્યું
06185
2,167
તેનાથી સામાન્ય ધારણા બંધાય છે કે ફિક્સ્ડ ઇફેક્ટ્સ મોડલમાં ભૂલો સ્વતંત્ર રીતે દેખાય છે
01414
4,265
આંદરણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી
03209
4,083
અણુ શસ્ત્રોને પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ નો ફર્સ્ટ યુઝ ધરાવતા કેટલાંક રાષ્ટ્રોમાંનું એક રાષ્ટ્ર ભારત છે
05004
2,991
આનું મુખ્ય કારણ ઈજીપ્ત સાથેના વેપારની પડતી હતી કે જે રોમનોના હાથમાં હતો.
05004
4,041
અમદાવાદ શહેરમાં શરૂ કરાયેલ આ માસિકના પ્રારંભમાં શ્રી મોહનલાલ મહેતા તેના તંત્રીપદે હતા.
05044
3,735
અનુકૂલનો જુદાં જુદાં કાર્યો કરે છે જે પારસ્પરિક વિનાશક બની શકે
09152
3,909
અંબાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું મહત્વનું ગામ છે.
07046
2,020
કાચી ઊંઘ કે અનિદ્રા એ ત્રણ અઠવાડિયાથી છ મહિના સુધીના સમયગાળા માટે સારી-પૂરતી ઊંઘ માટેની અક્ષમતા દર્શાવે છે.
03209
3,402
અમદાવાદની પ્રથમ પોળને મૂર્હત પોળ નામ આપવામાં આવ્યું હતું.
05004
3,658
તેમનો ક્ષમતા અભિગમ એ હકારાત્મક સ્વતંત્રતા પર આધારિત છે.
05004
2,958
અલવાર જિલ્લાનું મુખ્ય મથક અલવાર શહેરમાં આવેલું છે.
03209
4,036
આ બાઇ હરિરે હરિરપુર વસાવ્યાનું લેખમાં લખ્યું છે જે અમદાવાદ નગરના ઇશાન ખુણામાં આવેલું હતું.
04653
2,070
README.md exists but content is empty. Use the Edit dataset card button to edit it.
Downloads last month
21
Edit dataset card

Models trained or fine-tuned on 1rsh/gujarati-openslr