Dataset Viewer
Auto-converted to Parquet
word
stringlengths
1
50
meaning
stringlengths
1
53
નમો
નમસ્કાર હો
સવ્વપાવ
સર્વપાપો
સિદ્ધાણં
સિદ્ધોને
પ્પણાસણો
નાશ કરનાર
મંગલાણું
મંગલોમાં
પઢમં
પહેલા
હવઈ
હોય છે
સવ્વસાહૂણં
સર્વ સાધુઓને
મંગલં
મંગલરૂપ છે
એસો
એ ( છે )
સંવરણો
રોકનાર
તહ
તેમજ
નવવિહ
નવ પ્રકારની
બંભચેર
બ્રહ્મચર્યની
ગુત્તિધરો
વાડને ધારણ કરનારા
ચઉવિહ
ચાર પ્રકારના
કસાય
ચાર કષાય
મુક્કો
મુકાએલા
ઈઅ
એ પ્રકારે
અટ્ટારસગુણેહિં
અઢાર ગુણો વડે
સંજુત્તો
યુક્ત
જુત્તો
યુક્ત એવો
ગુરૂ
ગુરુ
મજઝ
મારે
ઈચ્છામિ
હું ઈચ્છું છું
વંદિઉં
વાંદવાને
જાવણિજ્જાએ
શક્તિ સહિત એવા
મત્થએણ
મસ્તકથી
વંદામિ
હું વંદના કરું છું
ઈચ્છકાર
ઈચ્છા કરું છું
સુહરાઈ
સુખે રાત્રિ
સુહદેવસિ
સુખે દિવસ
નિર્વહો છો જી
પ્રવર્તો છો જી
ભાત
પાણીનો લાભ દેજો જી
ઈચ્છાકારેણ
ઈચ્છાપૂર્વક
સંદિસહ
આજ્ઞા આપો
પડિક્કમહ
પ્રતિક્રમ
ગમણાગમણે
જતાં-આવતાં
પાણક્કમણે
પ્રાણી ચાંપ્યા હોય
બીયક્કમણે
બીજ ચાંપ્યા હોય
ઓસા
ઝાકળ
પણગદગ
સેવાળ તથા કાચું પાણી
મટ્ટી
માટી
મક્કડાસંતાણા
કરોળીયાની જાળ
સંક્રમણે
ચાંપી હોય
भे
में
જીવા
જીવો
વિરાહિયા
વિરાધ્યા હોય
એગિંદિયા
એકેન્દ્રિય જીવો
ચઉરિંદિયા
ચાર ઈન્દ્રિયવાળા
પંચિંદિયા
પાંચ ઈન્દ્રિયવાળા
અભિયા
લાતે માર્યા
વત્તિયા
ધૂળવડે ઢાંક્યા
લેસિયા
ભોંય સાથે ઘસ્યા
સંઘાઈયા
ભેગા કર્યા
સંઘટ્ટિયા
સ્પર્શ કર્યા
કિલામિયા
ખેદ પમાડ્યા
સંકામિયા
મૂક્યા હોય
તસ્સ
તે
મિચ્છા
મિથ્યા થાઓ
મિ
મારું
દુક્કડં
પાપ
પાવાણંકમ્માણું
પા૫ કર્મોને
ઠામિ
કરૂં છું
કાઉસ્સગ્ગ
કાયોત્સર્ગ
અભગ્ગો
અખંડિત
ઊસસિએણં
ઊંચો શ્વાસ લેવાથી
અવિરાહિઓ
અવિરાધિત
હુજ
હોજો
ખાસિએણું
ઉધરસ ખાવાથી
મેં
મારો
છીએણં
છીંક આવવાથી
કાઉસ્સગ્ગો
કાઉસ્સગ્ગ
જાવ
જ્યાં સુધી
જંભાઈએણું
બગાસું આવવાથી
અરિહંતાણં
અરિહંતોને
ઉડુડુએણં
ઓડકાર આવવાથી
ભગવંતાણું
ભગવંતોને
વાયનિસગ્ગેણં
વાછૂટ થવાથી
નમુક્કારેણું
નમસ્કાર કરીને
ભમલીએ
ચકરી આવવાથી
ન પારેમિ
ન પારું
તાવ
ત્યાં સુધી
કાર્ય
પ્રયોજન
સુહુમેહિં
સૂક્ષ્મ
ઠાણેણં
એક સ્થાન વડે
અંગસંચાલેહિં
અંગ ચાલવાથી
મોણેણં
મૌનપણે
ખેલસંચાલેહિ
બળખો આવવાથી
ઝાણેણં
ધ્યાન વડે
દિકિસંચાલેહિં
દૃષ્ટિચાલવાથી
અપ્પાણં
આત્માને
એવમાઈ એહિં
એ વગેરે
વોસિરામિ
ત્યાગ કરૂં છું
આગારેહિં
આગારો ( ટાળીને )
લોગસ્સ
લોકમાં
ઉજ્જોઅગરે
ઉદ્યોત કરનારા
જિણે
જિનને
અરિહંતે
અરિહંતોને
End of preview. Expand in Data Studio

No dataset card yet

Downloads last month
30