headline
stringlengths 4
108
| label
stringclasses 3
values |
---|---|
જુઓ, આ વીડિયોમાં દિશા પટણીનો હોટ બિકીની અવતાર | entertainment |
Exclusive: Paytm બાદ એમેઝોને શરૂ કરી UPI સર્વિસ | tech |
સોનાક્ષી સિંહાનો બોલ્ડ ડાન્સ વીડિયો વાયરલ, જુઓ અહીં | entertainment |
આ ભારતીય વસ્તુઓ દુનિયાભરમાં વખણાય છે પરંતુ ચીનમાં છે બેન | business |
પાક. શેર બજારમાં કડાકો, કરાંચી સ્ટૉક એક્સચેન્જ 364 પોઇન્ટ ડાઉન | business |
સાજિદ ખાન પર આરોપ લગાવનારી રશેલ વ્હાઇટ છે 'Insta Queen', જુઓ તસવીરો | entertainment |
રિલીઝનાં 16 દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર 'સંજૂ'નો જલવો કાયમ, જોઇ લો તેની કમાણી | entertainment |
SBI ગ્રાહક ધ્યાન આપો! ફ્રોડથી બચવા આવી રીતે ડિએક્ટિવ કરો ATM કાર્ડ | business |
સુરતઃજવેલર્સ માલિકે કરી કરચોરીની કબુલાત | business |
Redmiના આ ફોન પર રૂ. 1000નું ડિસ્કાઉન્ટ, 12 હજાર સુધીની એક્સચેન્જ ઓફર | tech |
ઓમ નમઃ શિવાયઃ પ્રિયંકા ચોપડાના વેડિંગ ડ્રેસમાં લખેલા હતા 8 સિક્રેટ શબ્દો | entertainment |
શક્તિમાન અને ક્રિશને ભૂલી જશો, કારણ કે આવી રહી છે દીપિકા કઇક ખાસ લઇને....! | entertainment |
સેન્સેક્સમાં 256 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10700ની પાસે | business |
ફક્ત બે વેરિએન્ટમાં મળશે CNGથી ચાલનારી Hyundai સેન્ટ્રો | business |
નિકાસમાં ઘટાડો થયો, સોનાની આયાત વધી | business |
આજે લોન્ચ થશે સેમસંગનો Galaxy Note 9, જાણો શું હશે ખાસ | tech |
આ છે આકાશ અંબાણીની મંગેતર, સ્કૂલમાં ભણતા હતા સાથે | business |
48 કલાકથી ટેન્શનમાં છે ફેસબૂકનો માલિક, બે દિ'માં 1.1 લાખ કરોડનું નુકશાન | business |
આ તારીખ સુધીમાં તમારા ખાતામાં જમા થશે રૂ. 2000! જાણો આ યોજના સાથે જોડાયેલા તમામ સવાલના જવાબ | business |
શું સાચે 48 કલાક બંધ રહેશે ઈન્ટરનેટ? કેટલા લોકોને થશે અસર? જાણો - તમામ પ્રશ્નના જવાબ | tech |
બસ આટલું કરો, Facebook તમને આપશે રૂ. 2,50,000 લાખનું ઇનામ | tech |
સલમાન-અર્જૂનની 'દુશ્મની'માં પીસાયો બોની કપૂર, મલાઇકા છે કારણ? | entertainment |
'બાહુબલી'ને પછાડવા આમિરની 'ઠગ્સ..' તૈયાર, કરશે 2000 કરોડની કમાણી! | entertainment |
14 વર્ષ બાદ 'સલમાનની ભાભી'નો આ લૂક જોઇ આશ્ચર્યમાં પડી જશો! | entertainment |
સાઉદી જનારા હવે નહીં લાવી શકે આ કિંમતી સામાન! | business |
#Metoo તનુશ્રીએ કહ્યું- મારા શોષણમાં આ લોકો પણ હતા સામેલ | entertainment |
નાના પાટેકર બાદ વિવેક પર તનુશ્રીનો આરોપ, કહ્યું હતું- 'ઉતારો કપડા' | entertainment |
Redmi Note 6 Pro ખરીદવા પર Jio આપશે રૂ. 2400નું ઇન્સ્ટન્ટ કેશબેક | tech |
LICની બેસ્ટ પૉલિસી ! રોજના રૂપિયા 9 ખર્ચો, મળશે રૂપિયા 4.56 લાખ અને બચશે Tax | business |
વર્ષના અંતિમ ત્રિમાસિકમાં વધ્યો JIOનો નફો, જાણો કેટલો છે આખા વર્ષનો નફો | business |
મોબાઇલનુ નવું SIM ખરીદવા માંગો છો તો તમારે કરવુ પડશે આ કામ | tech |
IndiGoની હોળી ઓફર, 899 રુપિયામાં મળશે ફ્લાઇટ ટિકિટ | business |
જાણો કોણ છે સની લિયોનીનો લકીચાર્મ, કે જેના આવવાથી પુરી થઈ ઇચ્છા | entertainment |
Justin Bieber એ આ એક્ટ્રેસ સાથે કરી લીધી સગાઇ | entertainment |
લોન્ચ થયા પહેલા જ તમે ફ્રીમાં મેળવી શકો છો OnePlus6 મોબાઇલ | tech |
કરીના બોલાવવા લાગી હતી 'જીજૂ' પણ આવક પુછવા પર તુટ્યો હતો અભિ-કરિશ્માનો સંબંધ | entertainment |
Xiaomi અને OnePlusના આ સ્માર્ટફોનમાંથી નીકળે છે સૌથી વધુ રેડિએશન | tech |
ફોર્મ-16 વગર પણ ફાઈલ થઇ શકે છે ઈન્ક્મટેક્સ રિટર્ન | business |
જાહ્નવીએ લખ્યો દિલ હચમાવી નાંખતો પત્ર, 'અમે મા ગુમાવી પપ્પાએ જાન' | entertainment |
ઓડી અને ફોર્ચ્યૂનર જેવી ગાડીઓ ઉપરાંત, જાણો કેટલાં કરોડોની સંપત્તિ છે સપના પાસે | entertainment |
ઓફર! અહીં તમે ફ્રીમાં કરાવી શકશો હોમ લોન ટ્રાન્સફર | business |
દરરોજ મળશે 5GBથી વધારે ડેટા, આ કંપની આપી રહી છે તક | tech |
UIDAIએ ટેલિકોમ કંપનીઓને કહ્યું - કેવી રીતે ખતમ કરે eKYC માટે આધાર? માંગ્યો પ્લાન | tech |
કચ્છમાં માર્કેટયાર્ડમાં થયા મુર્હૂતના સોદા,કપાસનો ભાવ1800 રૂપિયા | business |
જલ્દી કરો! સસ્તો થઇ ગયો દુનિયાનો પહેલો 4 કેમેરાવાળો સ્માર્ટફોન | tech |
ધ એક્સીડેન્ટલ PM: અનુપમ ખેર સહિત 16 વિરુદ્ધ બિહારમાં થયો કેસ | entertainment |
ટીમ 'મણિકર્ણિકા'એ આપી અંકિતાને જન્મ દિવસની પાર્ટી, જુઓ ખાસ તસવીરો | entertainment |
ફેસબૂક આપશે 50 લાખ ભારતીયોને ડિજીટલ સ્કિલ ટ્રેનિંગ | business |
ધનતેરસ વિશેષ: ગુજરાતીઓ પાસે છે અંદાજે 6થી 7 હજાર ટન સોનું | business |
એપ્રિલમાં GST કલેક્શન વધીને રૂ.1.03 લાખ કરોડ થયું, અર્થવ્યવસ્થામાં તેજીના સંકેત | business |
શું તમે જોયો સની લિયોનીનો નવો મ્યુઝિક વીડિયો? | entertainment |
EPFOના ડેટાની ચોરીઃ હવે તમે નહીં ઉપાડી શકો PFની રકમ! | business |
ફિલ્મ 'ભારત'માં કંઈક આવો દેખાશે સલમાન ખાન | entertainment |
મુંબઇમાં રાત્રે મોઢું છુપાવી દોડતી જોવા મળી સારા-અનન્યા, વીડિયો વાયરલ | entertainment |
OnePlus 7માં હશે પોપ-અપ સેલ્ફી કેમેરો, જાણો ક્યારે થશે લોન્ચ | tech |
RBIએ ન આપી સસ્તી લોનની GIFT | business |
Trailer Out- આવી રહ્યો છે ઇન્ડિયન એવેન્જર 'ભાવેશ જોષી સુપરહિરો' | entertainment |
2 મિનિટ 10 ખબર: બોલીવુડ જગતના મહત્વના ગુજરાતી સમાચાર | entertainment |
આગામી વર્ષે જુલાઈથી બદલાઈ જશે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC, આવા છે નવા ફીચર્સ | tech |
Video: 'કલંક'ના સેટ પર વરૂણે આ રીતે સેલિબ્રેટ કર્યો પોતાનો 31મો બર્થ ડે | entertainment |
DJ એવિસીનું ઓમાનમાં મોત, ગર્લફ્રેન્ડે લખી ઈમોશનલ પોસ્ટ | entertainment |
શું MPના સીએમનું એવું કહેવું છે કે સલમાન ખાન લોકસભાની ચૂંટણી લડશે? | entertainment |
રિલાયન્સ રીટેલની હરણફાળઃ ડેલોઇટના ટોચના રીટેલર્સની યાદીમાં 94માં ક્રમે | business |
Bday: જ્યારે વધારાનો અંગુઠો કપાવવાનો હતો રિતિક રોશન... | entertainment |
શું સલમાન ખાનના કારણે એકતા કપૂર નથી કરી રહી લગ્ન? | entertainment |
ક્યારેક ખાંડ, તેલ, ચોખાનું વેચાણ કરનારી સેમસંગ કેવી રીતે બની સૌથી મોટી મોબાઇલ કંપની | business |
વર્ષો સુધી નહીં ભૂલી શકો આ બોલિવૂડ ફિલ્મોનાં ઇન્ટિમેટ સિન્સ | entertainment |
આંધ્રપ્રદેશ પ્રવેશ્યું નવા હાઇટેક યુગમાં, રિલાયન્સ જીઓ 4Gનો થયો પ્રારંભ, જોવો Video | business |
થિયેટરમાં ફિલ્મ જોતી વખતે જો કર્યું આ કામ તો થઇ શકે છે જેલ | entertainment |
દુનિયામાં ડ્રોનના બજાર પર ચીનનો કબજો | business |
Maruti Ciaz પર મળી રહ્યું છે એક લાખ રુપિયાનું બમ્પર ડિસ્કાઉન્ટ | tech |
2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ, 500ની નોટોનું પ્રિન્ટિંગ વધારાયું | business |
1 એપ્રિલથી ઘર ખરીદવું થઇ જશે સસ્તુ, થશે લાખોની બચત | business |
સૂર સમ્રાજ્ઞીની આશા ભોસલેએ પહેલીવાર કચ્છી ભાષામાં ગીત ગાયું | entertainment |
બિગ બીની દીકરી સાથેની પ્રથમ જાહેરાત પર વિવાદ, આપ્યું સ્પષ્ટીકરણ | entertainment |
ભારતીય સીમાની દેખરેખ રાખશે આ વિમાન, પાકની દરેક હરકત કરી શકે છે નિષ્ફળ | tech |
ફેમિના મિસ ઇન્ડિયા 2018: ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો | entertainment |
રેલવેએ 22 ટ્રેનના રૂટ લંબાવ્યા, જાણો ગુજરાતની કઈ ટ્રેનના રૂટ લંબાયા | business |
ગાંધીનગરની મધુર ડેરી અને અમૂલ વચ્ચે MOU, જોવો વીડિયો | business |
...જ્યારે રાધિકાની માતાને તેની ન્યૂડ ક્લિપ્સ મોકલવામાં આવી | entertainment |
ખુશખબર! ટ્રેનમાં ખાવા-પીવાની ચીજો મળશે સસ્તી, દિવાળી પહેલા આવી શકે છે નિર્ણય | business |
અક્ષય કુમારે 'રૂસ્તમ' ફિલ્મમાં પહેરેલો યુનિફોર્મ હરાજીમાં મુકતા નેવીના અધિકારીઓએ વિરોધ કર્યો | entertainment |
સેન્સેક્સમાં 1000થી વધુ અને નિફ્ટીમાં 380 પોઈન્ટનો કડાકો | business |
તમારો મોબાઇલ નંબર JIOમાં સહેલાઈથી Port થઈ જશે, જાણો રીત | tech |
સેમસંગના આ ફોનને માત્ર 5,440માં ખરીદી શકો છો, 8 હજાર રૂપિયાથી વધુ છે તેની વાસ્તવિક કિમત | tech |
Freeમાં જુઓ સિનેમા હોલમાં મૂવી, આ કંપની આપી રહી છે ખાસ Offer | business |
iPhoneમાં હવે તમને મળશે આ નવા ઉપયોગી ફિચર્સ | tech |
ચંદા કોચરે ICICI બેન્ક છોડી, સંદીપ બક્ષી નવા MD અને CEO બન્યા | business |
કાતિલ લુકમાં જોવા મળી જાહ્નવી કપૂર, બ્લેક ડ્રેસમાં લાગી gorgeous | entertainment |
રજનીકાંતની ફિલ્મ 2.0નું પહેલું સોંગ રિલીઝ, જુઓ કેવો છે રોબોટ રોમાન્સ | entertainment |
સોશિયલ મીડિયામાં છવાઇ આમિર ખાનની 'રુબરુ રોશની', 7 ભાષામાં રીલિઝ | entertainment |
દીપિકા સાથે હનીમૂન પર જવા નીકળ્યો રણવીર, જુઓ બંનેનો એરપોર્ટ લૂક | entertainment |
Birthday Special: ફેશન ડિઝાઈનર બનવા માગતી હતી બોલિવૂડની 'દબંગ ગર્લ'! | entertainment |
Video: જ્યારે અંગદે નેહા ધૂપિયાના બેબી બંપને કરી Kiss | entertainment |
આકાશ અંબાણી અને શ્લોકાના લગ્નમાં સામેલ થશે આ સ્ટાર્સ | entertainment |
કારનો પર્સનલ એક્સિડેન્ટ કવર વધારીને કરાયો 15 લાખ રૂ.,પ્રીમિયમમાં પણ થયો વધારો | business |
શું પ્રેગ્નેન્ટ છે પ્રિયંકા ચોપરા? મા મધુ ચોપરાએ આપ્યો જવાબ | entertainment |
ફિલ્મ પર ખર્ચ થયા 6 વર્ષમાં 774 કરોડ, ખુબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ 'અસુર' | entertainment |
કપિલ શર્માને આવે છે આત્મહત્યાનાં વિચાર, મને છે તેની ચિંતા: Ex GF | entertainment |
ઘરમાં ન રાખો ભારતીય ચલણ, ફરી નોંધબંધી થઈ તો અમારી જવાબદારી નહિઃ ભુતાન | business |