headline
stringlengths
4
108
label
stringclasses
3 values
કેટરીના કૈફના બિકિનીમાં HOT PICS, જોતા રહી જશો તમે પણ
entertainment
WhatsAppની જેમ હવે Facebook મેસેન્જરમાં પણ મેસેજ Delete કરી શકાશે
tech
શેરબજારના વ્યાવસાયિકો માટે ખુશખબર! LIC આપશે 150 રૂપિયામાં 1 લાખનું વીમા કવર
business
આ એકટ્રેસે ખૂબ જ હોટ અંદાજમાં આપ્યો સેક્સી પોઝ, જુઓ તસવીર
entertainment
અજય દેવગણે કહ્યું- તે નારાજ હોય તો મને લાફો મારી શકે છે
entertainment
માર્કેટમાં કડાકાની શું થઇ સોના પર અસર,જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ
business
લેકમે ફેશન વીક 2018માં ક્રિતિ સેનનો જલવા, જુઓ Pics
entertainment
'યે રિશ્તા..' જાણો કોણ છે મિસ્ટ્રી મેન જે અખિલેશને ભડકાવી રહ્યો છે !
entertainment
પ્રદેશ18 વિશેષ: રતન ટાટા સહિત 5 મોટો બિઝનેશ ટાયકૂન કે જેમણે કર્યું શાનદાર કમબેક
business
આવી રહી છે 3 સેક્ન્ડમાં 100 kmhની ઝડપ પકડનારી 'કારમેન' જોઇને જ કહેશો વાહ
tech
'kasautii zindagii kay 2' માં કોમોલિકાએ રચ્યો ખતરનાક પ્લાન, જુઓ અહીં
entertainment
Jioના માધ્યમથી UPમાં થશે 10 હજાર કરોડનું રોકાણઃ મુકેશ અંબાણી
business
Video: લેડી રોબોટ સોફિયા સાથે ડેટ પર ગયા વિલ સ્મિથ, જાણો પછી શું થયું?
entertainment
અત્યંત સ્માર્ટ છે આ ઇયરફોન, કાનથી દૂર કરવા પર પોતાની જાતે થઈ જાય છે બંધ
tech
જૂના કાર્ડ બંધ થયા બાદ પાસવર્ડ વગરના નવા ATM આપવામાં આવી રહ્યાં છે, જાણો નવા કાર્ડના ફાયદા અને નુકસાન
business
ક્યા દેશ પાસે કેટલુ સોનું, ભારત પાસે કેટલુ સોનુ છે?
business
સપના ચૌધરીએ ખરીદી એટલી મોંઘી કાર, કિંમત જાણી તમને પણ થશે આશ્ચર્ય
entertainment
Happy Kiss day: જ્યારે આ kisses બની ગઈ હતી હેડલાઈન
entertainment
RBIની નાણાકીય નીતિ જાહેર, હોમલોન સસ્તી થઇ શકે
business
'ભાઇજાન'નો રણબીર પ્રત્યેનો ગુસ્સો નથી થયો શાંત, 'સંજૂ' વિશે આપ્યુ ચોકાવનારું નિવેદન
entertainment
EXCLUSIVE : હવે કન્ફર્મ ટિકિટ માટે રેલવે લાવશે નવી વિકલ્પ સુવિધા
business
વોગ વૂમન ઓફ ધ યર એવોર્ડ 2018માં પહોંચી હસિનાઓ, જુઓ તેમનો જલવો
entertainment
કોણ છે બોલિવૂડનાં સૌથી ફિટ હિરો, જેક્લિને આપ્યા બે નામ!
entertainment
લગ્ન પહેલા સોનમ કપૂરે ટ્રેડિશનલ લૂકમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ Pics
entertainment
ખેડૂતોને આ ખેતી ઓછા ખર્ચે કરાવશે અધધ... કમાણી
business
સની લિયોને શેર કરી લગ્નની ખાસ તસવીરો, જુઓ તેનો આગવો અંદાજ
entertainment
તમને ખબર છે? આ 5 સર્વિસ માટે કેટલી ફી વસુલે છે SBI
business
માત્ર રૂ. 8000માં શરૂ કરો ચોકલેટ બિઝનેસ, થશે લાકોની કમાણી!
business
માત્ર ત્રણ કલાકમાં જ કરી દેશની સૌથી મોટી બેંકની સાઇટ હેક
business
TCSનું માર્કેટ કેપ 8 લાખ કરોડને પાર, હવે રિલાયન્સ બીજા નંબરે
business
કિમ કાર્દિશિયને હવે પોતાની Nude Bodyથી બનાવી Perfumeની બોટલ
entertainment
બજેટ 2017: નાણામંત્રીએ ગુજરાતને શું આપ્યું? મહત્વની જોગવાઇ શું છે? જાણો
business
નોટબંધીનો આજે 22મો દિવસ, બેંક, એટીએમમાં હજુ લાઇનો યથાવત, નોકરીયાતો ચિંતિત
business
રોજના માત્ર 30 રૂપિયાનું રોકાણ કરી કરોડપતિ બનવાની સરળ રીત!
business
કસૌટી.. 2 માં હીના ખાનની Exit પછી બદલાયેલા ચહેરા સાથે કેવી રીતે થશે નવી કોમોલિકાની Entry?
entertainment
મિનિટમાં બનાવો તમારા ફોટા સાથેનું ATM કાર્ડ, આ છે પ્રોસેસ
business
જેટલીની બજેટ પોટલીમાંથી શિક્ષણને શું મળ્યું? જાણો
business
આલિયા ભટ્ટના આ નાઇટ ડ્રેસની કિંમત જાણીને તમે ચોંકી જશો
entertainment
બજેટ 2016 રજુ કરતાં FM અરૂણ જેટલીએ શું કહ્યું, જોવો બજેટ સ્પીચ
business
વેપારીઓ આનંદો! સરકાર મફત અકસ્માત વિમો અને પેન્શન આપશે
business
Photos: શાહરૂખ ખાનનાં ખંજન પર કોણે વરસાવ્યું વહાલ ?
entertainment
'કેલેન્ડર ગર્લ'નો જોવા મળ્યો હોટ અવતાર
entertainment
Income Tax Slab 2019-20: જાણો ઇન્કમ ટેક્સમાં શું-શું છૂટ મળી?
business
રૂપિયો હજી એટલો નીચે નથી પડ્યો કે ચિંતા થાય: રઘુરામ રાજન
business
તારક મહેતા કા ઉલટા ચશ્માને થયા 10 વર્ષ, ટીમ આવી રીતે કરશે ઉજવણી
entertainment
આ ફોને 600 એન્ડ્રોઇડ સ્માર્ટફોન જેટલી કમાણી કરી, મેળવ્યો 5 ગણો વધુ નફો
tech
બોલિવૂડની તે ગંદી વાતો, જેનો ખુલાસો ખુદ એક્ટ્રેસિસ કરી ચૂકી છે
entertainment
આજે શરુ થશે JioPhone 2નો સેલ, આ રીતે કરો ખરીદી
tech
સોશિયલ મીડિયામાં છવાયા જ્હોનના 28 લુક, 'RAW'નું ટીઝર રીલિઝ
entertainment
Amazon પર ચાલી રહી છે Apple Fest, iPhone Xથી લઇને iPhone XR સુધી ભારે ડિસ્કાઉન્ટ
tech
VIDEO: જોવાનું ન ચૂકતાં સિદ્ધાર્થ રાંદેરિયા,યશ અને આરોહીની 'ચાલ જીવી લઇએ' નું ટ્રેલર
entertainment
Post Office Vs SBI: જાણો ક્યાં FD કરાવવાથી મળે છે વધારે રિટર્ન
business
ફક્ત રૂ. 500માં SBIમાં ખોલાવો આ ખાતું, મળશે FDથી વધારે વ્યાજ
business
ડેબ્યુ પહેલાં જ શ્વેતા તિવારીની દીકરી પર લાગ્યો લિપ સર્જરીનો આરોપ, આપ્યો આ જવાબ
entertainment
મોદી સરકાર કોને આપશે 5 લાખનો હેલ્થ વીમો, જાણો - સ્કીમ વિશે બધું જ
business
અનૂપમ ખેરે નવજોત સિંહ સિદ્ધુ અંગે કહ્યું, 'વધુ વાતો કરવાથી થઇ જાય છે બકવાસ'
entertainment
PM મોદી પ્રિયંકાના રિસેપ્શનમાં રહ્યા હાજર, જુઓ વીડિયો
entertainment
રજનીકાંતની આ ફિલ્મે રિલીઝ પહેલાં જ કરી કરોડોની કમાણી!
entertainment
ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં સ્વરાના બોલ્ડ સીનને હટાવાયો
entertainment
દુનિયાને પીએચ સ્કેલ આપનાર મહાન વૈજ્ઞાનિક એસ.પી.એલ સોરેન્સનનું ગૂગલે બનાવ્યું ડૂડલ
tech
1000 કરોડની સંપત્તિ, જાણો જયા બચ્ચન પાસે કેટલા બંગલા અને ગાડી?
entertainment
આધાર જાહેર કરનારી UIDAI 15 સપ્ટેમ્બરે શરૂ કરી રહી છે આ નવી સુવિધા
tech
ટીવી પર જૂહી પરમારની દમદાર વાપસી, જુઓ - તેનો હોટ અંદાજ
entertainment
"મણિકર્ણિકા" એ પહેલા જ દિવસે કરી 8 કરોડની કમાણી
entertainment
શેર બજારમાં ઘટાડો, નિફ્ટી 7823 પોઇન્ટ
business
યુવાનોમાં ફેવરિટ આ સ્માર્ટફોન પર મળી રહી છે ભારે છૂટ
tech
હવે Facebook, Twitterથી મોકલો પૈસા, શરૂ થઇ નવી સુવિધા
tech
મારા માટે બિગ બોસ સ્વર્ગ નથી અને સલમાન ભગવાન નથી : તનુશ્રી દત્તા
entertainment
રેતીના થર જામતા દરિયામાં બોટ લઇ જવી કેવી રીતે,માછીમારોની ચિંતા
business
#MeToo: એક્ટ્રેસની આપવીતી, ડિરેક્ટરે કહ્યું- કપડાં ઉતારીને બતાવ
entertainment
PUBGની લતમાં પડ્યો 15 વર્ષનો છોકરો, પિતાના રૂ. 50,000 ઉડાવ્યાં
tech
એક જુલાઇથી આધાર માટે જરૂરી હશે આ કામ
tech
માલામાલ કરશે શેર્સ: એક વર્ષમાં કમાઓ 30 % નફો, આમ ઉઠાવો ફાયદો
business
ઓન સ્ક્રીન PM મોદીની ભૂમિકા નિભાવશે આ એક્ટર
entertainment
iPhone Xની કોપી છે આ સ્માટફોન, કીમત 15 હજારથી પણ ઓછી
tech
TVની નવી 'કોમોલિકા' બની બોલ્ડ, તસવીરો થઇ રહી છે VIRAL
entertainment
'હા, ફિલ્મોમાં થાય છે કાસ્ટિંગ કાઉચ, ચિકની ચમેલી ગીત માટે સોરી' કરણ જોહર
entertainment
ટીવીની સૌથી ફેમસ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, PHOTOS થયા વાયરલ
entertainment
રૂપિયો નબળો થતાં આ સેક્ટરને ખુબ ફાયદો થઈ રહ્યો છે, જાણીએ કેવી રીતે
business
હવે Facebook ઉપર પણ બનાવી શકાશે TikTok જેવો વીડિયો, લોન્ચ થઇ નવી એપ
tech
એક સમયનાં જાણીતા એક્ટર આજે રહે છે વૃદ્ધાશ્રમમાં, નથી ઇલાજનાં પૈસા
entertainment
સસ્તો થઇ ગયો Oppoનો આ શાનદાર સ્માર્ટફોન, જાણો નવી કિંમત
tech
મિઝવાન ફેશન ઇવેન્ટ:2018 બોલિવૂડ સ્ટાર્સે જમાવી મહેફિલ
entertainment
'ધડક'ની રિલીઝ પહેલાં જાહ્નવી અને ઇશાને કરાવ્યું ખાસ ફોટોશૂટ
entertainment
રણવીર સિંહની હોટ તસવીર પર દીપિકા પાદુકોણે કરી એવી કોમેન્ટ, વાંચીને થશે ઈર્ષ્યા
entertainment
સામાન્ય જનતાને વધુ એક ઝટકો, રાંધણ ગેસના ભાવમાં થયો આટલો વધારો
business
Google પર ભૂલીને પણ સર્ચ ન કરો આ પાંચ વસ્તું, ફસાઇ જશો મુશ્કેલીમાં
tech
Facebookના 60 હજાર યુઝર્સનો ડેટા થયો લીક, જાણો કેવી રીતે
tech
WhatsAppના આ નવા ફીચરથી વધી જશે વીડિયો જોવાની મજા, આવી રીતે કરો ઉપયોગ
tech
એક શોનાં 50-60 લાખ ચાર્જ કરનારા કપિલ શર્માને હવે મળે છે માત્ર આટલા રૂપિયા
entertainment
ટ્રેનમાં જો બિલ ન મળે તો જમવાનું મફતમાંઃ ભારતીય રેલવેની નવી પૉલિસી
business
પાકિસ્તાનને મોંઘી પડી ભારત સાથે બબાલ! 4 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી મોંઘવારી
business
#MeToo : બિગ બોસની Ex-કન્ટેસ્ટન્ટે બિગ બીને કહ્યું, જલ્દી સામે આવશે તમારૂં સત્ય
entertainment
અબૂ ધાબીમાં રાતો રાત આ NRI બની ગયો કરોડપતિ, જીતી રૂ. 19 કરોડની લોટરી
business
પહેલી એપ્રિલે થયા છે આ ખાસ આવિષ્કાર
tech
#MeToo: સાજિદ વિરુદ્ધ છઠ્ઠી મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ
entertainment
બેંગલોરઃ 'ધ લીલા' પેલેસમાં રિસેપ્શન શરૂ, જુઓ દીપિકા-રણવિરનો અંદાજ
entertainment
500 રૂપિયાના માસિક SIPથી બની શકો છો રૂ. 40 લાખના માલિક!
business
એપલ ને મોટો ઝટકો, આયરલેન્ડ માં 13 અરબ યૂરો ટેક્સ ચૂકવવાનો આદેશ
business
સુરતઃસુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લીટરે રૂ.2નો વધારો કરાયો,16મીથી અમલ
business