headline
stringlengths
4
108
label
stringclasses
3 values
BSNLના યુઝર્સ માટે ભેટ, રજૂ કર્યો સૌથી સસ્તો પ્લાન
tech
શું તમે 'કોમોલિકા' હિના ખાનનો હોટનેસ વીડિયો જોયો?
entertainment
આ રીતે તમે ખરીદી શકો છો 35 ટકા સસ્તુ ઘર, જાણો તેની પ્રક્રિયા
business
સ્વાસ્થ્ય કેન્દ્રો હવે કરાશે મફત તપાસ, સરકાર દ્વારા વિચારણા
business
Redmi 6 pro નો સેલ આજે, સાથે મળશે 2200નું કેશબેક અને 4500GB ડેટા
tech
જ્યારે કો- સ્ટારે આલોક નાથને કહ્યો હતો 'બેવકૂફ દારુડિયો'
entertainment
ફિલ્મ 'અગ્નિપથ'ને 7 વર્ષ પૂરા, રીતિકે શેર કરી સ્પેશિયલ પોસ્ટ
entertainment
કપડાની દૂકાન બંધ કરી શરૂ કરી ચિપ્સ બનાવવાની કંપની, આજે છે કરોડોનો માલિક
business
સોનમના હાથમાં રચાઈ મહેંદી, આનંદને ગળે લગાવી કર્યો જોરદાર ડાંસ, જુઓ Video
entertainment
વોડાફોન અને આઇડિયાના રિચાર્જ પર મળી રહ્યું છે બમ્પર કેશબેક, આ રીતે ઉઠાવો લાભ
tech
17 મેના દિવસે લોન્ચ થશે OnePlus 6 એવેન્જર્સ લિમિટેડ એડિશન
tech
બેરોજગારને નોકરી આપવા માટે સરકારે કર્યો આ કંપની સાથે કરાર
business
હવે સ્ક્રિનને ટચ કર્યા વગર ફોનમાં કરી શકાશે તમામ કામ, આવી બદલાઈ જશે ડિસપ્લે
tech
16 દિવસ પછી 60 પૈસા નહીં, ફક્ત 1 પૈસા સસ્તું થયું પેટ્રોલ
business
Video: Xiaomiના આ ફોલ્ડેબલ ફોનને જોઇને જરુર લેવાનું મન થઇ જશે
tech
બિકીનીમાં બિચ પર જોવા મળી મલાઈકા, તસવીરો શેર કરતાં જ થઈ ટ્રોલ
entertainment
PNB કૌભાંડઃ નિરવ મોદી સામે હોંગકોંગ હાઇકોર્ટમાં અપીલ કરશે બેંક
business
Solar Lamp નો વેપાર કરી કમાવો વાર્ષિક 20 લાખ જેટલા રૂપિયા
business
સેન્સેક્સમાં 91 પૉઇન્ટ વધારો, નિફ્ટી 10480ના સ્તરે
business
Redmi 6A Sale: આજે 12 વાગે અહીંથી મેળવો રૂ.2,200નું કેશબેક, 100 GB ડેટા ફ્રી
tech
કુવૈતમાં અદનાન સામીનાં સ્ટાફનું 'ઇન્ડિયન ડોગ્સ' કહી અપમાન, સુષમાએ કરી ત્વરિત કાર્યવાહી
entertainment
સાયનાએ રચ્યો ઈતિહાસ, એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર પહેલી મહિલા શટલર બની
entertainment
15 મિનિટ પૂજા કરવા માટે પોલીસનો કાફલો લઇ સિદ્ધિવિનાયક પહોંચી દીપિકા, જુઓ PICS
entertainment
Teaser Video: રજનીકાંતની 'કાલા'નું ટીઝર થયુ રિલીઝ, જોઇ લો તમે જ
entertainment
Viral Photos: મુંબઇના રસ્તા પર સારા અલી ખાને દોડાવી સાયકલ
entertainment
ગ્રીસ સંકટ ભારતીય બજારમાં દેખાયું, સેન્સેક્સ 450 પોઇન્ટ ગગડ્યો
business
દુનિયાનો પહેલો 48 મેગાપિક્સ વાળો Honor V20 સ્માર્ટફોન લોન્ચ
tech
રિલાયન્સે તેમના કર્મચારીઓ માટે લોન્ચ કર્યુ ‘રિલાયન્સ કવચ’, જાણો શું થશે ફાયદો
tech
ક્રિતિ સેનને ખરીદી રૂપિયા 1 કરોડની આ કાર, જાણો શું છે ખાસિયત
entertainment
રેલવેની ભેટ: રિઝર્વ ન હોય તેવી ટિકિટ ખરીદવા કે રદ કરવા એપ લોંચ
tech
ચેન્નઇ સુપર કિંગ્સની ફેન થઇ ઢિંચાક પૂજા, વખાણમાં બનાવ્યું આ સોંગ
entertainment
facebookના ફેક એકાઉન્ટનો આંકડો જાણી ચોંકી જશો!
tech
સુરતઃ રિયલ એસ્ટેટ-ડાયમંડ જૂથનું રૂ.40 કરોડનું કાળુ નાણું ઝડપાયું
business
જ્યારે બોલિવૂડ હસીનાઓએ રેડ બિકીનીમાં લગાવી હતી સ્ક્રિન પર આગ
entertainment
ઘણી એક્ટ્રેસ બળી ઉઠી જ્યારે આ ન્યૂકમરને મળી સલમાન સાથે કામ કરવાની તક
entertainment
Gmail વાપરો છો તો જાણી લો તેમાં આવનારા બદલાવો વિશે
tech
કાર ચોરાય પરંતુ ઓરિજનલ ચાવી ના ચોરાવવી જોઈએ... તો જ મળશે વીમાના પૈસા!
business
Viral Video: સારા અલી ખાને અમિતાભ બચ્ચનને કહ્યું, આદાબ, જુઓ KBCનો આ ક્યૂટ વીડિયો
entertainment
કાઇલી જેનરની એક ટ્વિટથી સ્નેપચેટને થયુ 130 કરોડનું નુકસાન!
entertainment
જિયોના ગ્રાહકોને નવી ગિફ્ટ,1 એપ્રિલથી ટેરિફ પ્લાન
business
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ, આવી રીતે કરો લિંક
business
એરપોર્ટની ડ્યુટી ફ્રી શોપ પર હાલ નહીં લાગે GST, પહેલાની જેમ જ સસ્તો મળશે સામાન
business
#MeToo પર રહેમાને તોડી ચુપ્પી, આપ્યું આ નિવેદન
entertainment
મોદી સરકારની ખેડૂતોને ગીફ્ટ! 3 લાખ સુધીના દેવા પર નહીં આપવી પડે કોઈ ફી
business
આ મહિનામાં આ ચાર સ્માર્ટફોન્સ થઇ શકે છે લોન્ચ
tech
દીપિકા પાદુકોણ આ ઈવેન્ટમાં લાગી એકદમ ખૂબસૂરત
entertainment
ગુડ ન્યૂઝ: રાજધાની એક્સપ્રેસ કરતાં પણ ઓછી કિંમતે એર ઇન્ડિયાની મુસાફરી
business
વ્હાઇટ સાડી પહેરી પાણીમાં આગ લગાવી રહી છે આ ભોજપુરી એકટ્રેસ
entertainment
બજેટ 2016 તમને કેવું લાગ્યું? ફરી એકવાર હથેળીમાં ચાદ? જોવો બજેટ ચર્ચા
business
FITNESS ALERT: જિમમાં 1 કલાકના 21,000 આપે છે આ હિરોઇન
entertainment
Nokia 8.1ના 6GB વેરિએન્ટમાં એકસાથે યૂઝ કરી શકશો ફ્રન્ટ અને રિયર કેમેરો
tech
બ્લેક બિકિનીમાં ટીવીની સૌથી બોલ્ડ એકટ્રેસે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ
entertainment
દીપિકા પાદુકોણ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો કરશે રોલ
entertainment
UP ઈન્વેસ્ટર્સ સમિટ: મોદીએ કહ્યું, UP સુપરહીટ પર્ફોમન્સ માટે તૈયાર
business
પાકિસ્તાનમાં 40વર્ષ પહેલાં જ ગર્જ્યા હતા ધર્મેન્દ્ર- 'જો તમે એક મારશો તો અમે ચાર મારીશું'
entertainment
'બેસ્ટ બંગાળ' બનવા તરફ અગ્રેસર છે વેસ્ટ બંગાળ- મુકેશ અંબાણી
business
બેંકમાં જમા છે કેશ તો જાણી લેજો આ બદલાયેલો નિયમ, RBIએ લીધો નિર્ણય
business
હનીમૂન મનાવા હવાઈ પહોંચ્યા મિલિંદ-અંકિતા, સામે આવી તસવીરો
entertainment
બે SIM સાથે આવશે નવો iPhone, લીક થઈ તસવીર
tech
GST વિભાગે માલિક મહેશ બાબૂના બેંક ખાતાઓ કર્યા સીલ
entertainment
Gully Boyનું નવું પોસ્ટર: આલિયાને બાહુપાશમાં જકડતો જોવા મળ્યો રણવીર
entertainment
શાહરૂખની દીકરી સુહાના છે બોલિવૂડના ટોચના પરિવારનાં દીકરાની બેસ્ટ ફ્રેન્ડ
entertainment
VIRAL VIDEO: એક જ મગમાં સલમાન-કેટરિનાએ પીધી કોફી
entertainment
હેકર્સે ચોર્યા ત્રણ કરોડ FB યુઝર્સના ડેટા, જાણો કેવી રીતે થઇ શકે છે તેનો ખોટો ઉપયોગ
tech
મીડિયા દિગ્ગજ રૂપર્ટ મર્ડોકે પણ PM મોદીના ભરપેટ વખાણ કર્યા
business
74 સુધી રૂપિયો ગગડ્યો તો'ય પિયુષ ગોયલ બોલ્યા, 'આ સૌથી સારો તબક્કો' !
business
મનીષ મલ્હોત્રાએ રજૂ કર્યું સમર કલેકશન, જુઓ Pics
entertainment
રેલવેમાં બદલાયો ટિકિટનો નિયમ, અડધી ટિકિટ પર બાળકને નહી મળે સીટ
business
સાત ફેરા બાદ હવે કપિલ-ગિન્નીએ કર્યા શીખ રિવાજથી લગ્ન, તસવીરો આવી સામે
entertainment