headline
stringlengths
4
108
label
stringclasses
3 values
કુંડલી ભાગ્યની આ એક્ટ્રેસે બિકીની પહેરી આપ્યો આવો પોઝ
entertainment
વરસાદમાં પણ નહીં ખરાબ થાય આ સ્માર્ટફોન, આમાં છે આ ખાસ વાત
tech
આ એક્ટ્રેસનો ખુલાસો, અડધી રાત્રે ઘરે આવી 'ડ્રિંક' કરતો'તો સલમાન ખાન
entertainment
4 ગુરૂમંત્ર, કરોડપતિ બનવાના ટોપ સિક્રેટ
business
આ કારણથી અડધાથી ઓછી કિંમતમાં મળે છે જેનેરિક દવા, સરકાર લાવશે નવો કાયદો
business
IPLમાં પરફોર્મ કરવા માટે રણવીર સિંહે માગી અધધ...રકમ
entertainment
હિમેશ રેશમિયાએ સોનિયા કપૂર સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
entertainment
આ કયા છોકરાની સાથે વાઇરલ થઇ રહી છે સુહાના ખાનની તસવીર?
entertainment
'હોપ ઔર હમ'માં જોવા મળશે ત્રણ પેઢીની કહાની, લોન્ચિંગ પર પહોંચ્યા ફિલ્મી સિતારા
entertainment
#MeToo: 'એક રાતનો સાથ નહીં આપે તો લોન્ચ નહીં કરું,' સુભાષ ઘાઇ સામે ફરિયાદ
entertainment
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શેર કરી રોમાન્ટિક સેલ્ફી
entertainment
SBIમાં પરીક્ષા આપ્યાં વગર મેળવો નોકરી, 25 લાખથી શરુ થશે પેકેજ
business
તમારી કાર ઘરે બેઠા જ કરશે હજારોની કમાણી, સરકાર ઝડપથી લેશે નિર્ણય!
business
આટલી હોઇ શકે છે 12 સપ્ટેમ્બરે લોન્ચ થનાર iPhoneની કિંમત
tech
'Gully Boy'નું નવું ગીત 'Doori' રીલિઝ, જોવા મળી રણવીરની મજબૂરી
entertainment
ટ્રેન ટિકિટ કેન્સલ કરતી વખતે ધ્યાનમાં રાખો આ 9 નિયમ, સરળતાથી મળશે રિફંડ
tech
આજે લોન્ચ થશે Hyundai Creta, જુઓ કેવી હશે તેની ડિઝાઇન
tech
8 માર્ચથી શરૂ થશે Redmi Note 5ની ઓફલાઈન ડિલીવરી, પ્રી-બુકિંગ શરૂ
tech
સેમસંગના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે રૂ. 19,000નું ડિસ્કાઉન્ટ, આજે અંતિમ દિવસ
tech
રણવીર અને દીપિકા લગ્નની પાર્ટીમાં કરશે આ ખાસ કામ, આવું છે તેમનું પ્લાનિંગ
entertainment
ખાસ IPLફૅન્સ માટે આ યોજના,આ કંપની આપી રહ્યી છે ઓછી કિમતે ઇન્ટરનેટ ડેટા
tech
'કિસ કી કબ્ર પર બૈઠે હો બચ્ચે..' કાદર ખાનનો સૌથી પ્રિય હતો આ ડાયલોગ
entertainment
નાના ટેક્સધારકોને મોટી રાહત, વિવાદના આ મામલામાં કોર્ટ-કાર્યવાહીથી બચી જશે
business
ભારતનું યુવાધન સ્માર્ટફોન પાછળ પાગલ, વેડફે છે દરરોજ ચારથી સાત કલાક
tech
નોટ બદલાવનારના હાથે શાહી લગાવાશે, આરબીઆઇનું કડક વલણ
business
રિશી કપૂરને કેન્સર હોવાની વાત પર ભાઇ રણધીરે આપ્યો જવાબ આવો જવાબ!
entertainment
લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ખાસ Photoshoot
entertainment
સલમાને શરૂ કર્યુ '10 કા દમ'નું શૂટિંગ, ફી સાંભળીને ઉડી જશે હોશ
entertainment
હની સિંહે તોડ્યો રેકોર્ડ, ત્રણ દિવસમાં જ 1 કરોડ વખત જોવામાં આવ્યું આ ગીત
entertainment
ડેટા સેફ્ટી માટે કરેલા બદલાવ પર FBએ સરકારને આપ્યો જવાબ
tech
iPhoneમાં આવ્યો બગ, કોલ રિસીવ કર્યા વગર લોકો સાંભળી રહ્યા છે વાતો
tech
બસ હવે થોડી રાહ, ભારતમાં 2022 સુધી આવી શકે છે 5G સેવા
tech
હાર્દિક પંડ્યા અને અલી અવરામનું બ્રેક અપ? આ હોટ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ
entertainment
લ્યો કરો વાત, હવે 6 GB રેમનો સ્માર્ટફોન, ચાઇનીઝ કંપનીએ વર્ની અપોલો કર્યો લોન્ચ
business
આરબીઆઇએ રેપોરેટ ઘટાડ્યો, ઇએમઆઇ ઘટવાની શક્યતા
business
ICICI બેંકનું મહિલાઓ માટે ખાસ સેવિંગ એકાઉન્ટ, મળશે આ ફાયદો
business
છુટાછેડા બાદ આ રીતે આગળ વધી ગયા મલાઇકા અને અરબાઝ
entertainment
ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન ગૂગલની કારને અકસ્માત
business
#YouTubers: આ સ્માર્ટ બુટ તમારા ઘણા બધા કામ કરી દેશે સરળ
tech
રૂપાણી સરકારનું પ્રથમ બજેટ,21 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ થશે
business
કંઇક આવા દેખાય છે OnePlusના નવા બુલેટ વાયરલેસ ઇયરફોન, જાણો ફીચર્સ અને કિમત
tech
ત્રણ દોસ્તોનો કોફી બિઝનેસ માત્ર બે વર્ષમાં થયો હીટ, કમાય છે કરોડો રૂપિયા
business
GOSSIP:'યે હૈ મોહાબ્બતે'ની બે લિડ એક્ટ્રેસ વચ્ચે થયો ઝઘડો!
entertainment
iPhones પર છે 8 હજાર રુપિયાનું કેશબેક, આ રહી ઓફર
tech
નવા વર્ષમાં કરોડપતિ બનવાની સૌથી સરળ રીત, માત્ર રૂ. 500થી કરો શરૂઆત
business
વરસાદમાં કરો રોજ રૂ. 5-10 હજારની કમાણી, આ છે બિઝનેસ Idea
business
સેવન સીટર Ertiga ભારતમાં લોન્ચ, જાણો કેટલી છે કિંમત
tech
મેક ઇન ઇન્ડિયા: વર્લ્ડ બેંકના રિપોર્ટમાં ભારત 130મા સ્થાને, કેન્દ્ર સરકાર લાલઘૂમ
business
આ એક્ટ્રેસને બહેન બનાવીને આજે પણ પસ્તાય છે શાહરૂખ ખાન
entertainment
યો યો હની સિંહનું જોરદાર કમબેક, ‘મખના’ ગીતથી મચાવી ધૂમ
entertainment
'બિગ બોસ'માં નાઇટીઝને કારણે ચર્ચામાં આવેલી અર્શી ખાન હવે ટેટૂને કારણે છવાઇ!
entertainment
બ્રેગ્ઝિટની અસર દેખાઇ શેર બજાર પર, સેન્સેક્સ-નિફ્ટીમાં બોલાયો કડાકો
business
ફૂટબોલ પ્રેમી રણબીર કરવા માંગે છે કોઇ આવી બાયોપિક
entertainment
દેશની 9 સરકારી બેંક બંધ કરશે તેમની બ્રાન્ચ, સરકારને સોંપાયો નવો પ્લાન!
business
આનંદો : 15 ટકા સુધી વધી શકે છે કર્મચારીઓનો પગાર
business
હવે નહીં બૂક કરી શકો નવી Santro, જાણો શું છે કારણ
tech
સલમાનના કેસની સુનાવણી કરી રહેલા જજની થઇ મોડી રાતે બદલી
entertainment
જ્યારે શ્રીદેવીને 'ખરાબ મા' કહીને જાહ્નવીએ તેની સાથે વાતચીત કરી હતી બંધ
entertainment
Vodafone 50 લાખ યુવાનોને આપશે નોકરી, આવો છે પ્લાન
business
Viral:જ્યારે આમિર ખાનને મળી ટીવીની 'કોમોલિકા'
entertainment
પાંચ મહિને મુંબઇ આવેલી સોનાલીએ ડોગ સાથેની તસવીર શેર કરી
entertainment
ટુંક સમયમાં આવશે 9 કેમેરાવાળો ફોન, આટલી હોઈ શકે છે કિંમત
tech
Pics: બિકિની પહેરીને કેલિફોર્નિયામાં એન્જોય કરી રહી છે આ અભિનેત્રી
entertainment
SBI રૂપિયા 5740 કરોડની લોન વસૂલવા સંપત્તિની હરાજી કરશે
business
વોટ્સએપ હવે ફુલ સિક્યોર, કોઇ નહીં વાંચી શકે તમારો મેસેજ
business
રણવીર કપૂરની સાથેની તસવીર અંગે માહિરાએ તોડ્યું મૌન
entertainment
બ્લેક બિકિનીમાં બિગબોસની એક્સ કન્ટેસ્ટન્ટે લગાવી આગ
entertainment
TV સ્ટાર્સે આગવા અંદાજમાં ગણપતિ બાપાનું કર્યું સ્વાગત
entertainment
YouTubeમાં આવ્યું નવુ ફિચર, શું તમે જોયુ ?
tech
ભૂલથી પણ ઇન્સ્ટોલ ન કરો આ એપ્સ, થઇ શકે છે ભારે નુક્સાન
tech
3 વર્ષના બાળકનું લવ-સોંગ- "તુજે દેખ દેખ સોના", કરી રહ્યો છે લટકા-ઝટકા
entertainment
જ્યારે એક વ્યક્તિનાં SBI અકાઉન્ટમાં અચાનક જમા થયા 10 કરોડ રૂપિયા..!
business
Airtelને ટક્કર આપવા માટે Vodafoneએ લોન્ચ કર્યો રુ.50 અને રુ.100નો પ્લાન
tech
SBI Alert! તમને આ મેસેજ આવ્યો હોય તો ફટાફટ કરો આ કામ, નહી તો લેવડ-દેવડ બંધ
business
Budget 2019: મજૂરોને સરકારની ભેટ, દર મહિને રૂ. 3,000 પેન્શન આપશે
business
આ માણસ માટી વગર ટામેટા વાવીને બની ગયો કરોડપતિ
business
પેટ્રોલ-ડિઝલ થશે સસ્તું! સરકારે તેલ કંપનીઓને આપી સૂચના
business
WhatsAppની જેમ હવે Facebookમાં પણ Delete કરી શકશો મોકલેલા Message
tech
કેટરીના કૈફે કરાવ્યું હોટ અંદાજમાં ફોટોશૂટ, ઇન્ટરનેટ પર મચી ખલબલી, જુઓ વીડિયો
entertainment
આ છે દુનિયાના સૌથી મોંઘા શહેર, 20થી40 વારના મકાનની કિંમત છે કરોડોમાં
business
'કૂંડલી ભાગ્ય'ની હિરોઇને કર્યો હોટ ડાન્સ, Videoએ લગાવી આગ
entertainment
GST કાઉન્સિલે નાના ધંધાર્થીઓને આપી રાહત!
business
એક મહિનામાં 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઈ શકે છે પેટ્રોલ!
business
સરકારની મુદ્રા બેંકઃલઘુ ઉદ્યોગ માટે નાગરિકોને હવે સીધી લોન અપાશે
business
Fanney Khan ફિલ્મનું Trailer જોઈ લોકો રોઈ પડ્યા, તમે જોયું?
entertainment
પ્રિયંકા-નિક પહોંચ્યા જોધપુર, એરપોર્ટ પર હળવાશમાં દેખાયા બંને
entertainment
Bday: પહેલી નજરમાં જ નેહા ધૂપિયાના પ્રેમમાં પડ્યો હતો આનંદ બેદી
entertainment
JEEP ટૂંક સમયમાં ભારતમાં કોમ્પેક્ટ SUVને કરશે લોન્ચ, આપશે વિટારા બ્રેઝા અને ટાટા નેક્સનને ટક્કર
tech
ફેસબુકમાં હવે બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલિટ કરી શકશો, શરૂ થશે ડેટિંગ સર્વિસ
tech
કરિના કપૂર સાથે ફિલ્મ્સમાં પરત ફરશે ઇરફાન ખાન? આવી છે ચર્ચા
entertainment
ક્યારેક સમાચાર પત્રમાં નોકરી કરતા હતા પ્રેમ ચોપરા, ફિલ્મોમાં થયા આ રીતે પ્રખ્યાત
entertainment
શ્રેષ્ઠ ડિસ્પ્લે સાથે લોન્ચ થયો Vivo X21s, કિંમત છે તમારા બજેટમાં
tech
#Metoo પર બોલી શિલ્પા શિંદે - ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર થતા નથી, બધુ સહમતીથી થાય છે
entertainment
Why Cheat India: આ ફિલ્મની પહેલા દિવસની કમાણી તમને ચોંકાવશે
entertainment
વડોદરાઃ કેમરોક કંપનીમાં 9 બેંકોના 1676 કરોડ ડુબ્યા ?,માલ્યાની જેમ કલ્પેશ પટેલ પણ વિદેશ ભાગ્યા
business
WhatsAppમાં નંબર સેવ કર્યા વગર આ રીતે મોકલો મેસેજ
tech
વિજય માલ્યા બાદ સુરતની કંપનીએ બેંકોને લગાવ્યો ચૂનો, 6800 કરોડનું ઉઠમણું
business
ચહેરો જોઇને અનલોક થઇ જશે આ ફોન, કિંમત છે માત્ર 6000 રુપિયા
tech
આનંદો: 444 રૂપિયામાં કરો હવાઇ મુસાફરી, 22-26 જૂન સુધી થશે બુકિંગ
business
પ્રાઈવેટ કંપનીઓના કર્મચારીઓને હવે મળશે 20 લાખ સુઘી ટેક્સ ફ્રી ગ્રેજ્યુટી
business