headline
stringlengths
4
108
label
stringclasses
3 values
ઘરે બેઠા ટ્રેન ટિકિટ વેચીને કરી શકો છો કમાણી, થશે સારી આવક
business
સલમાન અંગે શાહરૂખનો રસપ્રદ ખુલાસો, ચાહકોને આ વાત નહીં ખબર હોય!
entertainment
ભરૂચઃસસ્તુ શાકભાજી વેચતા 15 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
business
Bitcoinથી પણ ઝડપી અહીં થાય છે પૈસા ડબલ
business
મોદી સરકારે તૈયાર કર્યો પ્લાન, હવે BA, MA કરનારા વિદ્યાર્થીઓને મળશે નોકરી
business
ધનતેરસ સ્પેશિયલ: સોનાની ખરીદી અને વેચાણ પહેલા જાણો આ નિયમ
business
5 વર્ષનો થયો શાહરૂખનો પુત્ર, જુઓ અબરામ ખાનના સૌથી ક્યુટ Videos
entertainment
રેલવેએ રદ કરી 434 ટ્રેન, અહીં ચેક કરો રદ થયેલી ટ્રેનોની યાદી
business
શેર બજારમાં ભૂકંપ: સેન્સેક્સ 850 પોઇન્ટ તૂટ્યો, રૂ. 3 લાખ કરોડનું નુકસાન
business
ઘરની છત પર ખેતી કરી 19 હજારમાં ઉગાડે છે 700kg શાકભાજી
business
Juicy Linkup: સગાઈની અફવા વચ્ચે પરત ફર્યા રણવીર-દીપિકા, સંબંધો પર લાગી મહોર!
entertainment
મહેંદી સેરેમનીમાં પણ દુલ્હનથી કમ નથી લાગતી બોલિવૂડ હસીનાઓ, જુઓ તેમનો ઠાઠ
entertainment
જ્યારે સામે આવી હતી અર્જૂન અને સુઝૈનનાં સંબંધોની હકિકત...!
entertainment
GSTના 4 દરની જાહેરાત,કાર થશે મોઘી, પાન-મસાલાનો ભાવ પણ વધશે
business
'સંજૂ'નાં ટ્રેલર પર સલમાન ખાને આપેલાં નિવેદન પર રણબીરનો સણસણતો જવાબ
entertainment
રિશી કપૂરે શેર કર્યો શાહી લગ્નનો ખુબજ ફની વીડિયો, આવશે રાજકપૂરની યાદ..
entertainment
પતિ સાથે મસ્તીના મૂડમાં જોવા મળી સોનમ કપૂર, જૂઓ Pics
entertainment
હવે તમામ બેંકોએ સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક કરાવવું ફરજિયાત
business
નોકરી કરનારા માટે ત્રણના બદલે એક મહિનાનો હોવો જોઈએ નોટિસ પીરિયડ: રિપોર્ટ
business
ભારતીય જાસુસ બનેલી આલિયાની 'રાઝી', જાણો બોક્સ ઓફિસ પર કેટલું કમાઇ?
entertainment
'ગોલ્ડન ગર્લ' વિનેશને કોણે કહ્યું , 'મારી છોરીયાં છોરો સે કમ હે ક્યા?'
entertainment
પુનીશ અને બંદિગીએ કોપી કર્યો વિરાટ-અનુષ્કાનો KISS પોઝ, થઈ ગયા ટ્રોલ
entertainment
Honda Jazzનું એક્સક્લૂઝિવ એડિશન લોન્ચ, Baleno અને i20ને આપશે ટક્કર
tech
Marutiની કાર આજથી આટલા રૂપિયા સુધી થશે મોંઘી! આ કારણથી વધી કિંમતો
business
પ્રખ્યાત ભજન ગાયક વિનોદ અગ્રવાલનું નિધન, બે દિવસથી વેન્ટિલેટર પર હતા
entertainment
#MeToo: સંજના સાંઘી સાથે છેડતીના આરોપ પર સુશાંત સિંઘ રાજપૂતની સ્પષ્ટતા
entertainment
5 નહીં 8 કરોડ ફેસબુક યૂઝર્સના લીક થયેલા ડેટામાં આટલા ભારતીયો છે સામેલ
tech
ઓછું પ્રદૂષણ ફેલાવતા ગ્રીન ફટાકડા કેવા હોય છે અને ક્યાં મળશે?
business
મોદી સરકાર પરંપરા તોડશે, ચૂંટણી વર્ષમાં પણ ફૂલ બજેટ રજૂ કરશે
business
આ કપલે શેર કરી હનિમૂન તસવીર, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
entertainment
349 રૂપિયામાં ક્યો પ્લાન છે તમારા માટે શ્રેષ્ઠ
tech
દિલ્હી સહિત આ છ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ ઉપર લાગશે એક સરખો ટેક્સ, થશે આ ફાયદો
business
હિચકી સ્પેશિયલ સ્ક્રીનિંગ: શ્રીદેવીના નિધન બાદ પહેલીવાર ફિલ્મ જોવા પહોચ્યા બોની-ખુશી કપૂર
entertainment
પ્લાસ્ટિક સર્જરીએ બગાડ્યો ચહેરો, આવી દેખાવા લાગી છે વાણી કપૂર
entertainment
દુનિયાનો સૌથી સ્મોલ PC ભારતમાં લોન્ચ, કિંમત 13,500 રૂપિયા
tech
ઘર ખરીદનારાઓને હવે વધુ વ્યાજ-સબસિડીનો લાભ મળશે
business
સોનાક્ષીએ amazon પર મંગાવ્યા 18,000 રૂપિયાના હેડફોન, બોક્સમાંથી નીકળ્યો ભંગાર
entertainment
નાણામંત્રી અરૂણ જેટલી બોલ્યા, નોટબંધીથી અમીર થયો દેશ, સાથ આપનારાઓનો આભાર
business
કેન્દ્ર સરકારે મોબાઇલ કંપનીઓને આપ્યો આદેશ, હવે થશે આ ક્રાંતિકારી બદલાવ!
business
આ છોકરીને મળ્યો સની લિયોનીનો રોલ, આવતા વર્ષે રિલીઝ થશે બાયોપિક
entertainment
જીસ્વાનની ખરાબ કનેકટીવિટીના પગલે ડિજિટલ પ્રોજેકટ ખોરંભે ચઢયો
business
પ્રિયંકાના કપડાની ટ્વિટર પર ઉડી મજાક, ફેન્સ બોલ્યા-ખોટી જગ્યાએ કટ થયો છે ડ્રેસ
entertainment
'મસાન'ની અભિનેત્રી શ્વેતા ત્રિપાઠી કરશે લગ્ન, જાણો કોણ છે દુલ્હો?
entertainment
BEING SALMAN: કેન્સરગ્રસ્ત બાળકને મળવા પહોચ્યો સલમાન, જુઓ VIDEO
entertainment
તમે પણ કરો છો WhatsApp પર ચેટિંગ તો જરૂરી છે આ પાંચ ટિપ્સ
tech
એપલે લોન્ચ કર્યા iPhone 10 અને 10s MAX, ફેસ લોકને બનાવ્યું વધુ સરળ
tech
7 કલાક 46 મિનિટની ચર્ચા અને 33 નેતાઓના ભાષણ બાદ પાસ થયું GST બિલ
business
કંઇક આ રીતે જેઠાણી સાથે પ્રિયંકા ચોપરાએ સેલિબ્રેટ કર્યુ નવું વર્ષ
entertainment
LICની ખાસ પોલિસી: દરરોજનાં 15 રૂપિયા ખર્ચી મેળવો લાખોનો નફો
business
ઘીકાંટા કાપડ બજારમાં તોલમાપ વિભાગના દરોડા
business
Nokia 1 લોન્ચ, કંપનીનો અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન
tech
ફોર્બ્સના '30 અંડર 30 એશિયા' લિસ્ટમાં અનુષ્કા સહિત આ ભારતીયો સામેલ
entertainment
વિરાટ-અનુષ્કાએ અહી ઉજવ્યું નવું વર્ષ, જુઓ તસવીર
entertainment
આપણે એ કર્યું જે કોઇ સ્વાભિમાની દેશએ કરવું જોઇએ: કમલ હસન
entertainment
પ્રિયંકા ચોપરાના હનીમૂનની તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ રોમેન્ટિક અંદાજ
entertainment
ઈશાન-જ્હાનવીએ પૂર્ણ કર્યુ ફિલ્મ 'ધડક'નું શૂટિંગ
entertainment
15મી સપ્ટેમ્બરથી Aadhaarનું ફેસ ઓથેન્ટિકેશન જરૂરી, શું છે નવું ફિચર?
tech
ચાલુ સાલે ગોદરેજ પ્રૉપર્ટીઝે 51.4 કરોડનો નફો કર્યો
business
Facebookથી ઘરે બેઠા કરો લાખોની કમાણી!
business
દુબઈમાંથી શ્રીદેવીનો મૃતદેહ ભારતમાં લાવવા આ વ્યક્તિએ કરી હતી મદદ
entertainment
ટ્રાયલ રુમ કે હોટલમાં હિડન કેમેરા તો નથી ને, આ Appથી કરો ચેક
tech
હવે કરિયાણાની દુકાન અને પેટ્રોલ પમ્પ પર પણ દવાઓ વેચાશે
business
શાહરુખની પાછળ પડ્યો પાકિસ્તાની ‘કાળો કાગડો’, ફેન્સે ‘કાગડા’ને ભગાડ્યો!
entertainment
ચાલુ વર્ષમાં લોકો ભાડાનું મકાન લેવું પસંદ વઘારે કરે છે
business
મોદીની કોપી કરી રહ્યા છે ઈમરાન, પાકિસ્તાનમાં શરૂ કરી ભારત જેવી 6 સ્કીમ
business
નવાઝુદ્દીન સિદ્દકીએ 'મન્ટો'ને હૂબહૂ પડદા ઉપર કર્યો છે જીવંત
entertainment
50 દિવસ સુધી ચાલશે આ સ્માર્ટફોનની બેટરી, જાણો શું છે ખાસિયત
tech
ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્નાની બિચ, બિકીની અને બેસ્ટ ફ્રેન્ડ સાથેની ખાસ તસવીરો
entertainment
ખુશખબર! 10 વર્ષમાં ત્રણ ગણી વધી જશે તમારા ઘરની કિંમત
business
કાળિયાર કેસ: સલમાન દોષી જાહેર, અન્ય આરોપીઓને મોટી રાહત
entertainment
કેન્દ્રનું બજેટ 2016 ગુજરાતના CM આનંદીબેન પટેલને કેવું લાગ્યું? જાણો
business
તૈમૂરે કર્યા બાપ્પાનાં દર્શન, જુઓ મસ્તી ભરેલો તેનો VIDEO
entertainment
આવી રીતે સર્ચ કરવાથી Google પર મળશે એકદમ સટીક રિઝલ્ટ
tech
GST થયો ઓછો, પણ રેસ્ટોરન્ટના બિલમાં ગ્રાહકોને નથી થતો ફાયદો
business
'102 નોટ આઉટ'ની સ્ક્રિનિંગ સમયે જીમિતે શેર કરી ફેન મોમેન્ટ્સ
entertainment
LFWમાં બોલિવૂડ એક્ટ્રેસ ક્રિસ્ટલના હોટ અવતારે તમામને કર્યા ઘાયલ
entertainment
પૂનમ પાંડેના આ ડાન્સ વીડિયોએ સોશિયલ મીડિયામાં ફેલાવી સનસનાટી
entertainment
Bigg Boss: આ હોટ હસીનાએ બોલ્ડ અવતારથી કર્યુ નવા વર્ષનું સ્વાગત
entertainment
ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી પ્રિયા પ્રકાશ સાથે ખાસ વાતચીત
entertainment
બાથટબમાં ચાની ચુસ્કી લઈ રહી છે બોલ્ડ બ્યુટી ઉર્વશી, તસવીરો વાયરલ
entertainment
પંડ્યા-રાહુલ પર બોલ્યો કરણ, 'હું ઘણી રાતોથી ઊંઘી શક્યો નથી'
entertainment
'બિચ બેબી' લીસાએ શેર કરી તસવીરો, મિત્રો સાથે વિતાવી રહી છે સમય
entertainment
Good News: નક્કી થઇ ગઇ રણવીર-દીપિકાનાં લગ્નની તારીખ, બેંગ્લુરુમાં જ થશે મેરેજ
entertainment
શ્રીની દીકરી અને શાહિદનાં સાવકા ભાઇની આવી રહી છે ફિલ્મ, જુઓ ઓનલોકેશનની તસવીર
entertainment
હવે તમને પૂછ્યાં વગર કોઇ નહીં કરી શકે WhatsApp ગ્રુપમાં એડ
tech
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડ્યો, લોન થશે સસ્તી, જોવો Video
business
હવે વેટિંગ ઇ-ટિકિટ કેન્સલ નહિ થાય, રેલવે બનાવી શકે છે આ નવો નિયમ
business
જબરદસ્ત સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયો Honor 10 Lite
tech
IITના વિદ્યાર્થીઓએ બનાવી નોટ ઓળખતી એપ, 9 સેકન્ડમાં મળી જશે બધી જાણકારી
tech
શાહરૂખ કરતાં પણ વધુ દિલદાર છે આર્યન ખાન, જુઓ VIDEO
entertainment
Xiaomi પોતાની 8મી વર્ષગાંઠ પર લોન્ચ કરશે આ નવો ફોન
tech
Bajaj pulsar 150 નિયોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
tech
હવે ટેક્સ ચોરી પર છીનવાઇ જશે LPG સબસિડી, બ્લોક થશે પેન નંબર
business
ઇન્ફોસિસના CFO રાજીવ બંસલે આપ્યું રાજીનામું, એમ ડી રંગનાથ કાર્યભાર સંભાળશે
business
એક તસવીરને લીધે રહેમાન થયા ટ્રોલ, પુત્રીએ આપ્યો આવો જવાબ
entertainment
ગોલ્ડ મોનેટાઇજેશનના નિયમો બદલાયા, હવે સોનું સીધુ રિફાઇનરીમાં જમા કરાવી શકાશે
business
Cannes 2018: મલ્લિકા શેરાવત પાંજરે પુરાઇ આપ્યો ખાસ સંદેશ
entertainment
Microwave ખરીદતા પહેલા આ બાબતનું રાખો ધ્યાન
tech
4GB રેમ સાથે લોન્ચ થયો આ 4G સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
tech
પોતાની ભૂલથી થશે રોડ અકસ્માત, તો નહી મળે વીમાનો ક્લેમ!
business