headline
stringlengths
4
108
label
stringclasses
3 values
તસવીર જોઇને કહો કોણ છે આ અભિનેત્રી, આજે છે બોલિવૂડની સુપરસ્ટાર
entertainment
સૌથી સસ્તા 'ફ્રીડમ 251' સ્માર્ટફોનની વેબસાઇટ ક્રેશ, બુકીંગ થયું બંધ!
business
પ્રિયંકા-નિક બન્યા જીવનસાથી, મહેંદી સેરેમનીની તસવીરો આવી સામેઃ PICS
entertainment
WhatsApp પર સમાચાર મેળવવા માટે બસ આટલું કરો!
tech
Instagram પર ફોલોઅર્સ વધારવા છે? તો અપાનાવો આ પાંચ રીત
tech
શું લીક થઇ ગઇ મલાઇકા-અર્જુનનાં લગ્નની તારીખ, વાંચો સંપૂર્ણ માહિતી
entertainment
ખાસ ડિસ્પ્લે સાથે લોન્ચ થયો Huaweiનો આ સ્માર્ટફોન, આઈફોન Xને આપશે ટક્કર?
tech
PHOTOS:આજના એપિસોડમાં ઇન્ટિમેટ થશે ઝોયા-આદિત્ય, જોવા મળશે 'બેપનાહ' પ્રેમ
entertainment
Photos: ભારતમાં લોન્ચ થઇ નવી હ્યુન્ડાઇ સેન્ટ્રો હેચબેક કાર, જુઓ તસવીરો
tech
હવે એરટેલનું ઈન્ટરનેટ પેક પણ થયું મોંઘુ
business
આ પાકિસ્તાની એક્ટ્રેસને પોતાના જન્મ દિવસે મળ્યા ખરાબ સમાચાર...
entertainment
BIRTHDAY SPECIAL: સોનમ કપૂરના 15 લૂક, જે તેને બનાવે છે સ્ટાઈલ ક્વીન
entertainment
Skoda superb spotline ભારતમાં લોન્ચ, લૂક્સ એવો છે કે Audi, Mercedes પણ થઇ ગઇ ફેલ
tech
'તારક મહેતા....' માં પરત ફરશે 'દયાબેન'?, શો મેકર્સે કર્યો ખુલાસો
entertainment
મેહુલ ચોકસીના સહયોગી દીપક કુલકર્ણીની કોલકાત્તા એરપોર્ટથી ધરપકડ
business
સોનાલી બેન્દ્રે બાદ આ અભિનેત્રીને થયું કેન્સર, કહ્યું - 'ત્રીજા સ્ટેજ પર છું'
entertainment
Leaked Video: આ છે શ્રેયા સરનનાં લગ્નનો પુરાવો, જોઇ લો તમે જ
entertainment
યૂનિવર્સલ બેઝિક ઇનકમ વિશે ચિદમ્બરમે કહ્યુ, ફક્ત ગરીબોને મળશે ફાયદો
business
દિવાળી પર બમ્પર ધમાકો, આ કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
tech
ફરી લગ્ન કરવા માગે છે કરીના કપૂર ખાન, જાણો શું છે કારણ
entertainment
Samsung M10, M20ના ફોન પર મળી રહ્યો છે રુ.3110નો ફાયદો
tech
ક્યારે પણ ન ખરીદો તમારા મોબાઈલ માટે આવું કવર, થઈ શકે છે ભારે નુકશાન
tech
આરકે સ્ટુડિયોમાં આખરી ગણપતિ વિસર્જન, ભાવુક બની કપૂર પરિવારે આપી વિદાય
entertainment
Budget 2019: બજેટ દરમિયાન સદનમાં કેમ લાગ્યા ‘મોદી-મોદી’ના નારા
business
હિંમતનગરઃશાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા,મોંઘવારીમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
business
દાળની વધતી કિંમતો મામલે જાગી સરકાર, બોલાવી ખાસ બેઠક
business
આ વર્ષે 5G ટેક્નોલોજીની રહેશે બોલબોલા, સેકન્ડ્સમાં જ ડાઉનલોડ થશે વીડિયો
tech
સપ્ટેમ્બરથી બદલાઈ જશે કાર-સ્કૂટરના વીમાના નિયમો, ચૂકવવા પડશે વધારે પૈસા
business
સસ્તી હવાઈ મુસાફરીનો ફરી અવસર, આ કંપનીઓએ નીકાળ્યો 900 રૂપિયામાં સેલ
business
બજેટ 2019: નાના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, વર્ષે રૂ. 6 હજારની સહાય ચુકવાશે
business
શું તમે જાણો છો, એક ફોન પર કેટલું કમાય છે સેમસંગ, એપલ જેવી કંપનીઓ
business
Gmail યૂઝર્સ માટે આવી રહ્યું છે શાનદાર ફિચર!
tech
અનિલ કપૂરે PM મોદી સાથે કરી ખાસ મુલાકાત, કહી આ વાત
entertainment
બહેન ફરાહ ખાને સાજિદની હરકત પર કરી કમેન્ટ, કહ્યું કઇક આવું!
entertainment
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં 7398 કરોડનો થયો વધારો
business
આ ફોન ખરીદવાનો આજે છેલ્લો દિવસ, જો નહી ખરીદો તો પસ્તાશો
tech
પ્રિયંકાએ ખાસ ફોટો શેર કરીને સગાઇનાં સમચાર કર્યા પાક્કા!
entertainment
19 કરોડ લોકોના PAN કાર્ડ થઇ જશે રદ્દ! જાણો શા માટે
business
RBIએ નાના વેપારીઓને આપી મોટી રાહત, આ થશે ફાયદા
business
કો-એકટ્રેસને કિસ કર્યા બાદ લોકપ્રિય બનેલી લીના સ્વીમશૂટમાં આવી નજર
entertainment
સેન્સેક્સમાં હાહાકાર, જોવો વીડિયો
business
સની પર લાગ્યો આ અભિનેત્રીનો નંબર પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આપવાનો આરોપ
entertainment
મા દુર્ગાની આરાધનામાં ડુબ્યા બોલિવૂડ સેલિબ્રિટીઝ, જુઓ વર્ષ 2018ની તસવીરો
entertainment
તનુશ્રી-નાના વિવાદમાં ડેઝી શાહે નોંધાવ્યું નિવેદન, પોલીસ સ્ટેશનમાં વિતાવ્યા અઢી કલાક
entertainment
હોળી સ્પેશલ: ફક્ત રૂ. 1000 મળશે વિમાનની ટિકિટ
business
'બાહુબલી'ની ફિલ્મ 'શાહો'ના એક સીનમાં ખર્ચાયા 90 કરોડ, જાણો કેવી હશે આ ફાઇટ
entertainment
ભજન સમ્રાટ અનુપ જલોટા 37 વર્ષ નાની ગર્લફ્રેન્ડને લીધે ચર્ચામાં
entertainment
2019માં આવનારી આ ટેકનોલોજી બદલી નાખશે તમારી જિંદગી, જાણો અહીં
tech
ફ્લિપકાર્ટ પર આવ્યો માઈક્રોમેક્સનો નવો બજેટ સ્માર્ટફોન, જાણો ખાસિયતો
tech
મોદીએ કરાવ્યું બેંકોની 500 શાખાઓમાં સ્ટીંગ, 400 સીડી નાણા મંત્રાલય મોકલાઇ
business
ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઘટાડો
business
PUBGના લવર્સ માટે ખુશખબર, થયા નવા બદલાવ
tech
PHOTOS: ટીવીની સંસ્કારી વહૂ જ્યારે બિકિની પહેરી દરિયામાં ઉતરી...
entertainment
સરકારી કર્મચારીઓને કેન્દ્રની ભેટ, મળશે બોનસ
business
સોનમના લગ્ન પહેલા ડાન્સની પ્રેક્ટિસનો VIDEO લીક
entertainment
ટાઇગરની બહેને શેર કરી ટોપલેસ તસવીરો, ઇન્ટરનેટ પર મચી સનસની
entertainment
નીતૂ કપૂરે પેરિસમાં પરિવાર સાથેઉજવ્યો જન્મ દિવસ
entertainment
Paris Auto Show: જગુઆરની I-Pace ફૂલ ચાર્જમાં ચાલે છે 470 કિમી
tech
લોન્ચ થયો સૌથી વધુ ડિમાન્ડ વાળો Redmi Note 5 Pro ફોન ખરીદીની મળશે તક
tech
ખુશખબર! સળંગ બીજા દિવસે રૂ. 150 સુધી સસ્તુ થયું સોનું
business
અબુ સાલેમની પૂર્વ માશૂકાને પાસપોર્ટ કેસમાં મળ્યો મોટો ઝટકો
entertainment
શું નોટબંધીથી આતંકવાદ અટકશે? ઇકોનોમી ક્યાં જશે? શું માને છે એક્સપર્ટ, જાણો
business
બોલ્ડ સીન્સથી ભરપૂર છે આ ફિલ્મ, અભિનેત્રીએ કહ્યું- ફિલ્મની ડિમાન્ડ હતી
entertainment
PM KISAN: જો તમારા ખાતામાં રૂ. 2,000 ન આવ્યા હોય તો આ રીતે કરો ફરિયાદ
business
VIDEO: જેક્લિન જેવી લચીલી બોડી મેળવવી હોય તો કરવી પડે આવી મહેનત
entertainment
મર્ડરથી ચર્ચામાં આવેલી બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પાસે ઘર ભાડું ચુકવવાના પૈસા નથી
entertainment
પર્સનલ લોન લેતી વખતે બેંક નથી જણાવતી આ બાબતો, તમને થાય છે મોટું નુકસાન
business
હવે ઇન્સ્ટાગ્રામ પર પણ કરી શકશો Payment,આવી રીતે કરશે કામ
tech
સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10570ની પર બંધ
business
#Chaupal : બોલવાની આઝાદી છીનવી લે છે રાજકારણ- રવીના ટંડન
entertainment
ગૂગલની આ ટેકનોલોજીથી જુની તસવરો પણ થઈ જશે રંગીન
tech
બેંકકૌભાંડી નીરવ મોદી બાદ તેના નજીકના 8 સહયોગી પણ દેશ છોડી ભાગ્યા
business
21 સરકારી બેંકો સાથે એક વર્ષમાં 25,775 કરોડ રૂપિયાની છેતરપિંડી: આરટીઆઈ
business
હિના ખાને શેર કર્યો એથનિક લૂક, જોઇને વધી જશે દિલની ધડકન
entertainment
સુરતઃરાંદેર કો.ઓ.બેન્કોમાં ચલણી નોટો જ નથી,ગ્રાહકોને અપાયા 10-10 ના સિક્કા
business
શેરબજારમાં ભારે ઉતારચઢાવ, 1500 પોઇન્ટના કડાકા પછી સેન્સેક્સ રીકવરી તરફ
business
પતંજલિના 5000 કરોડના બિઝનેશ અંગે શું કહી રહ્યા છે બાબા રામદેવ? જોવો Video
business
શું તમારા ફોનમાં પણ બ્લાસ્ટ થઇ શકે છે?
tech
લોન્ચ થયું WhatsAppનું ગ્રુપ કોલિંગ ફિચર, આજથી જ યૂઝર્સ કરી શકશે ઉપયોગ
tech
Netflixની નવી સિરીઝમાં ઇમરાન હાશ્મી બનશે 'જાસૂસ', શાહરુખે કર્યુ સ્વાગત
entertainment
સુરત કાપડ ઉદ્યોગ બન્યું ઠગાઈનું ઘર,બે બંધુઓ 3કરોડનું ફૂલેકું ફેરવી ફરાર
business
RBIએ ફરી વધાર્યો રેપોરેટ, મોંઘી થશે ઘરની લોન, શું છે આ રેપોરેટ?
business
કમલ હાસનની દીકરી અક્ષરાની પ્રાઈવેટ તસવીરો થઇ લિક
entertainment
પત્નીને આપશો ATM કાર્ડ તો થઇ શકે છે મોટું નુકસાન, જાણો તેના નિયમ
business
ત્રણ મોટી બેંક થશે એક, બેંક ઓફ બરોડા, વિજ્યા, અને દેના બેંકનો વિલયઃ કેન્દ્ર
business
GES 2017: જ્યારે રોબોર્ટે બનાવી રેટિયો કાંતતા ગાંધીજીની પ્રતિકૃતિ, જુઓ વિડિયો
business
Video:અંડમાનમાં રજાઓ માણી રહી છે 'હેટ સ્ટોરી 2' ની હોટ હિરોઇન
entertainment
ગ્રાહકોની એક ભૂલથી SBIએ 39 કરોડની કમાણી કરી, જાણો કેવી રીતે ?
business
WhatsApp પર હવે ડિલીટ નહીં થાય સેન્ડ કરેલા મેસેજ! થયો મોટો બદલાવ
tech
પાણીમાં આગ લગાડી રહી છે કેટરિના કૈફ, બિકિનીમાં જોવા મળ્યો હોટ લુક
entertainment
પાપડ બિઝનેસથી કરો મોટી કમાણી, સરકાર કરશે લાખો રૂપિયાની મદદ
business
BSNLના 298 રુપિયાના પ્લાનમાં મળશે અનલિમિટેડ કોલ્સ અને 1GB ડેટા
tech
પોતાનાં રિલેશનશીપ સ્ટેટ્સ પર બોલી પ્રિયંકા, કર્યા ઘણા ખુલાસા
entertainment
આ છે ભારતના 5 સૌથી લોકપ્રિય બ્રાન્ડના સ્માર્ટફોન
tech
TATA Motors : Rs. 180 પરથી આ શેર થોડા જ વખતમાં Rs.240 નજીક પહોંચી જશે!
business
LICની લિમિટેડ ઓફર, બંધ થયેલી પોલીસી આવી રીતે કરો શરૂ
business
Dhadak screening: જાહ્નવી-ઇશાને પરિવાર અને સેલિબ્રિટી સાથે જોઇ ફિલ્મ
entertainment
સંજય દત્તની સાથે ડેબ્યૂ કરનારી આ હિરોઇન, ફિલ્મો કરતાં વધુ PHOTOSને કારણે છે ચર્ચામાં
entertainment
SBIના ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો, મોંઘી થઈ કાર અને હોમ લોન
business
બ્રિટનમાં વેકેશન માણી પરત ફરી જાહન્વી, જેક્લિનનો હતો આવો અંદાજ
entertainment