headline
stringlengths
4
108
label
stringclasses
3 values
મૌની રોયે શેર કર્યો બોલ્ડ અવતાર, ફેન્સના ઉડી ગયા હોશ
entertainment
પોતાની હોટ તસવીરમાં તમામના હોશ ઉડાવી રહી છે આ લોકપ્રિય એકટ્રેસ
entertainment
Volvoએ ભારતમાં નવી કાર લોન્ચ કરી, આટલો ભાવ છે
tech
Paytm આપે છે આ 5 એક્સક્લૂસિવ Offer, કેવી રીતે લઈ શકાય ફાયદો?
tech
BHIM એપમાં થયા મોટા ફેરફાર, હવે તમે કરી શકશો આ કામ
tech
ATMમાંથી પૈસા ઉપાડવાનો વધશે ચાર્જ! પ્રતિ ટ્રાન્જેક્શન ખર્ચાશે રૂ. 20
business
લગ્ન કરવાનાં છે મલાઇકા-અર્જૂન, કરણ જોહરે લીક કરી ડિટેઇલ
entertainment
Box Office: ગુજરાતી ફિલ્મ 'શું થયુ?'ની રેકોર્ડ બ્રેક કમાણી
entertainment
દક્ષિણ ગુજરાતનો ખાંડ ઉદ્યોગ વિકટ પરિસ્થિતિમાં
business
WhatsAppને ટક્કર આપવા આવી બાબા રામદેવની Kimbho
tech
સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવમાં રૂ.10નો વધારોઃજોવો Video
business
સ્વિસ બેંકમાં ભારતીયોનું ધન 50% વધ્યુ, આંકડો 7000 કરોડને પાર
business
જ્યારે સમયસર મૂર્તિ બનાવી શકે છે તો બાકીના કામો માટે આવો ઉત્સાહ કેમ નથીઃ રાજન
business
જાણો, લગ્ન બાદ આનંદના બદલે કોની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે સોનમ?
entertainment
માર્ક ઝકરબર્ગને હટાવવા માંગે છે ફેસબુકના શેર હોલ્ડર્સ, આ છે કારણ
tech
સેન્સેક્સમાં 430 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10,250થી નીચે
business
બમણો ફાયદો! આ બેંકમાં FD ખોલી વ્યાજ સાથે મેળવો જીવન વીમો
business
PNB કૌભાંડ: નીરવ-મેહુલ ચોક્સીના પાસપોર્ટ રદ્દ, 523 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત
business
વીકએન્ડમાં 'સ્ત્રી'ની રેકોર્ડ તોડ કમાણી, ફક્ત ત્રણ દિવસમાં કમાયા આટલા કરોડ
entertainment
જિયોના પ્લાનને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યો એકદમ સસ્તો પ્લાન
tech
માસ્ટરબેશનના સીન પર ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર, આપ્યો જડબાતોડ જવાબ
entertainment
આ કારમાં એક-બે નહીં, છે સાત એરબેગ, ટોપબ્રાંડની ગાડીઓને આપશે ટક્કર
tech
AI આસિસ્ટેન્ટ ફીચર્સની સાથે લોન્ચ થયો Z18 મિની સ્માર્ટફોન, આ છે ખાસ ફિચર્સ
tech
આ કંપનીએ લોન્ચ કર્યો એવો સ્માર્ટ ફોન, સળંગ 44 કલાક કરી શકાશે વાત
tech
ઇન્સ્ટાગ્રામનો જાસૂસ છે રણબીર કપૂર, આવી રીતે રાખે છે સેલિબ્રિટીઝ પર નજર
entertainment
વડોદરા થી વારણસીની નવી ટ્રેનમાં કેવી મળશે સુવિધા જાણો
business
Viral Girl: પ્રિયાને મળી બોલિવૂડ ફિલ્મ, સુપર હિરો સાથે કરશે ડેબ્યૂ
entertainment
પ્રિયંકા ચોપડા કે તેનાથી 11 વર્ષ નાનો 'મંગેતર' - કોણ છે વધારે પૈસાદાર?
entertainment
માત્ર 2 વર્ષમાં હિટ થયો ત્રણ મિત્રોનો કોફી બિઝનેસ, વર્ષે 100 ટકા ગ્રોથ
business
બોલિવૂડ સેલેબ્સની તેમના છોકરાઓ સાથેની Adorable તસવીરો
entertainment
સરકારી કર્મચારીઓને જલ્દી મળી શકે છે ગુડ ન્યૂઝ, પગારમાં વધારે DAનો ફાયદો મળે તેવી શક્યતા
business
આ મહિલાની ધરપકડથી દુનિયાભરના શેર બજારમાં ભૂકંપ! સેન્સેક્સ 500 પોઈન્ટ ગગડ્યો
business
નહીં થાય Walmart-Flipkart ડીલ? , આ શખ્સના લીધે ચિંતા વધી
business
Last Day : TV ચેનલ પસંદ કરવાનો, TRAI ડેડલાઇન વધારવા પાડી ના!
business
એકદમ ક્યૂટ છે શાહિદની દીકરી મીશા, મન મોહી લેશે આ તસવીરો
entertainment
ફરી એક વખત સમાએ સોશિયલ મીડિયા પર શેર કરી બોલ્ડ તસવીરો
entertainment
YearEnder2018: વર્ષ દરમિયાન આ જોડીઓએ માંડ્યા પ્રભુતામાં પગલાં
entertainment
બોલિવુડ માટે 2018નું વર્ષ કેવું રહ્યું? જાણો માત્ર એક મિનિટમાં
entertainment
પ્રિયંકા-નિકે 18 ફૂટ ઊંચી કેક કાપી મનાવ્યો જશ્ન, જુઓ તસવીર
entertainment
બિપાશાએ બિકિની પહેરીને સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી
entertainment
મિલ વર્કરનો આ દીકરો, કેવી રીતે બન્યો સુપર સ્ટાર રજનીકાંતનો જમાઈ?
entertainment
આ છે, LICની બેસ્ટ પૉલિસી! ઓછું રોકાણ આજીવન વળતર, જાણો ખાસ વાત
business
પ્રાઈવેટ કંપનીઓના કર્મચારીઓને હવે મળશે 20 લાખ સુધી ટેક્સ ફ્રી ગ્રેચ્યુઇટી
business
Amazon Payથી પેમેન્ટ કરી તમે મેળવી શકો છો રૂ. 4000, જાણો - શું છે ઓફર
tech
એક સમયે ભયંકર બીમારી સામે લડી રહેલી આ એક્ટ્રેસ હાલ મચાવી રહી છે ધૂમ
entertainment
ભારતમાં સૌથી પહેલા લોન્ચ થયો Redmi Note 7 Pro
tech
અર્થવ્યવસ્થા પર PM મોદીનું બે દિવસનું મંથન ખતમ, લીધા નિર્ણયો
business
'લવ રાત્રી' ફિલ્મ પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી
entertainment
મલ્હારની 'સાહેબ'નું ટિઝર રિલીઝ, ગુજરાતી ફિલ્મમાં જોવા મળી LIP KISS
entertainment
'RAW'માં સિક્રેટ એજન્ટ બાદ હવે વિંગ કમાન્ડર અભિનંદન બનવા માગે છે જ્હોન
entertainment
સ્વિમિંગ પૂલમાં બાળકો સાથે મસ્તી કરતી જોવા મળી સંજય દત્તની પત્ની માન્યતા
entertainment
દાયકા બાદ ફેડરલ રિઝર્વે વધાર્યો વ્યાજ દર, અમેરિકી શેર બજારમાં ઉછાળો
business
જાણો શું છે 'બ્લેક ફ્રાઇડે' નો ઇતિહાસ અને શા માટે હોય છે શોપિંગ અને ઓફર્સ
business
આ કંપની આપી રહી છે 140GB ઇન્ટરનેટ ડેટા, કોલિંગ પણ છે ફ્રી
tech
દિલકશ અદાઓ: પોતાના નામનો કસ્ટમાઇઝ લહેંગો પહેરીને આવી સોનમ
entertainment
કેરળ પૂર: સિતારાઓએ કરી મદદ, આપી Kerala Donation Challenge
entertainment
SBIમાં તમારૂ ખાતું હોય તો ચોક્કસ વાંચજો આ સમાચાર નહીં તો થશે મોટું નુકશાન
business
રૂ. 279માં વેચાઈ રહ્યું છે 32GBનું મેમરી કાર્ડ, અહીં મળી રહ્યું છે, બમ્પર ડિસ્કાઉન્ટ
business
દરેક પરિવારને પૈસા આપવા જઈ રહી છે મોદી સરકાર, જાણો કેવી રીતે
business
PAN કાર્ડ માટે એપ્લાય કરવા જઈ રહ્યા છે, તો નવા નિયમ જાણી લો
business
Jet Airwaysના હાલ કિંગફિશર જેવા? કર્મચારીઓના પગારમાં કર્યો 25 %નો ઘટાડો
business
50 ટકા ATM બંધ પડી જશે તો ખાતેદારોનું શું થશે?
business
Budget 2019: શું છે વચગાળાનાં બજેટનો અર્થ? વાંચો ક્યારે અપાય છે આવુ બજેટ
business
જીજા નિકનાં જૂતા ચોરવાની તૈયારી કરી રહી છે પરિણીતિ ચોપરા
entertainment
ખૂબ જ કામની છે WhatsAppની આ 9 સિક્રેટ ટ્રિક્સ, તમને કેટલી વિશે છે ખબર?
tech
બચ્ચનનાં નામે FAKE મેસેજ: 'એક એવું સત્ય જે મે નથી જોયું'
entertainment
PHOTOS: સ્મોલ સ્ક્રિનની આ હિરોઇને શેર કરી બોલ્ડ તસવીરો
entertainment
'સસૂરાલ ગેંદા ફૂલ'નો આ એક્ટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દિકરીને જન્મ
entertainment
Walmart-Flipkart ડીલથી 3 કરોડ દુકાનદારને થશે અસર, વધી શકે બેરોજગારી
business
પ્રિયંકા ચોપડાએ આટલા કરોડમાં વેચી તેમના લગ્નની તસવીરો!
entertainment
બજેટ 2016 : નાણામંત્રીએ ખેડૂતોને શું આપ્યું? જોવો તસ્વીર
business
સર્વિસ ટેક્સમાં વધારો, ફોન બિલ રેસ્ટોરન્ટમાં જમવાનું થશે મોંઘુ
business
1 જુલાઇ સુધી આ કામ નહી કરો તો તમારુ પાનકાર્ડ થઇ જશે રિજેક્ટ!
business
ઓએનજીસી દેશની આ ત્રીજા નંબરની સૌથી મોટી ઇધણ ખુદરા કંપનીને ખરીદવા ઇચ્છે છે...
business
સોનાના ભાવ ઘટી 29હજારની નજીક, ઘરાકી ખુલતા જવેલર્સોની દીવાળી!
business
કેવી રીતે કરી શકાશે 'JioPhone 2'નું બુકિંગ? શું છે ફોનના ફિચર્સ?
tech
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન,૨૦ કિલોનો ભાવ રૂ.3હજાર બોલાયો
business
કેન્દ્રનું બજેટ 2016 અંગે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાનું શું કહેવું છે? જાણો
business
Spotted: સની લિયોન જીમની બહાર મળી જોવા, આપ્યો પોઝ
entertainment
આ ભારતીયએ બનાવ્યું ગૂગલ પ્લસ, માઈક્રોસોફ્ટમાં પણ કરી ચુક્યા છે કામ
business
આજે અને કાલે તમામ સરકારી બેંકોની હડતાલ, પગાર મોડો થઈ શકે
business
આધાર OTPથી નથી થઈ રહ્યું ITR વેરિફાઇ, આવકવેરા વિભાગે આ કારણ જણાવ્યું
business
Photos: ફિલ્મ 'કલાકાંડી'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોચ્યાં બોલીવુડ સ્ટાર્સ
entertainment
ઘરે બેઠા તમે પણ ખોલાવી શકો છો સ્વિસ બેંક એકાઉન્ટ, આ રહી આખી પ્રોસેસ
business
દમદાર એન્જિન સાથે લોન્ચ થઇ Bajaj Platina, જાણો તેની કિંમત અને ફિચર્સ
tech
જુઓ રણવીર-દીપિકાની ફિલ્મી પાર્ટી, લાગ્યા સુપર HOT&SEXY
entertainment
મોદીના વખાણઃનોટબંધીથી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કરશે ભારત
business
દુનિયાની 7 હાઈ સ્પીડ ટ્રેન, જે કરી શકે છે હવામાં વાતો
tech
નોટબંધી બાદ 10લાખથી વધુ રકમ ખાતામાં જમા કરી હશે તો વધશે મુશ્કેલી!
business
Reliance AGM: JioGigaTV, જિયોફોન-2 થયાં લોન્ચ, જાણો મહત્વની વાતો
business
પૈસા માટે રોવાનું છોડો, અને ફટાફટ શરૂ કરો બિઝનેસ, આ કંપની આપશે ફંડ
business
મોંઘા થયા Xiaomiના ફેમસ સ્માર્ટફોન્સ, જાણો નવી કિંમત
tech
ભારતમાં માત્ર 30% ATM વપરાશકર્તા, 70% બેંક ખાતાધારકો હજુ પણ કેશ પર નિર્ભર
business
VIDEO: તદ્દન હટકે વિષય પર છે મલહારની નવી ફિલ્મ, જુઓ 'મિડનાઇટ વિથ મેનકા'નું ટ્રેલર
entertainment
Raazi Movie Review: તમે પણ કહેશો આલિયાએ દિલ આપી દીધુ
entertainment
બોયફ્રેન્ડની શોધમાં છે કેટરિના કૈફ, જોઇએ છે આવો યુવક
entertainment
ATM લગાવો અને ઘરે બેઠા કમાઓ લાખો રૂપિયા, જાણો કઈ રીતે
business
શિયોમીના ફોનમાં બ્લાસ્ટ, આ ખતરાથી તમારા મોબાઇલને આવી રીતે બચાવો
tech
સુષ્મા સ્વરાજને ઉઝબેકિસ્તાનમાં મળી બોલિવુડ ફેન! ગાવા લાગી 'ઈચક દાના-બિચક દાના'
entertainment
તમે વાપરો છો વોટ્સએપ, તો ચેતી જજો, પળવારમાં હેંગ થઇ જશે તમારો સ્માર્ટફોન!
tech