headline
stringlengths
4
108
label
stringclasses
3 values
કપિલ શર્મા - ગિન્નીનાં રિસેપ્શનમાં પહોંચ્યાં દીપવીર સહિત અનેક સિતારા
entertainment
HT સ્ટાઇલિશ એવોર્ડ : રેડ કાર્પેટ પર સ્ટાર્સે પાથર્યો જલવો, જુઓ તસવીરો
entertainment
5 મિનિટ લાંબી કિસથી લઇને કંકુ સુધી રેખાના જીવનમાં છે અનેક વિવાદો
entertainment
આજે જ પતાવી દો બેંકના બધા કામ, હવેના 5 દિવસ બેંક રહેશે બંધ
business
અનુષ્કા શંકરે બાળકને સ્તનપાન કરાવતી તસવીર કરી શેર, થઇ રહી છે વાઇરલ
entertainment
Teacher's Day પર રિતિક રોશને શેર કર્યુ 'Super 30'નું પહેલું પોસ્ટર
entertainment
નિફ્ટી 7872 પર બંધ, સેન્સેક્સમાં 246 પોઇન્ટનો ઉછાળો
business
હવે કપડાથી ફોન ચાર્જ થઈ શકશે, જાણો કેવી રીતે શક્ય છે?
tech
શું છે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, માનવજાત માટે ફાયદાકારક કે ખતરનાક?
tech
'કાલા ચશ્મા' માં જોવા મળ્યો બોલિવૂડ હસિનાઓનો કાતિલાના અંદાજ
entertainment
સલમાનને પતિ ગણાવીને બળજબરીથી તેના ઘરમાં ગઈ યુવતી
entertainment
ખેડૂતો પર નજર, ઓછા ભાડે ટ્રેક્ટર-થ્રેસર આપશે મોદી સરકાર
business
પેટ્રોલ-ડીઝલ બાદ હવે બટાકા થયા મોંઘા, સરકાર એક્શનમાં
business
એર એશિયાના સીઈઓ ટોની વિરૂદ્ધ CBIએ કર્યો કેસ, નિયમ તોડવાનો આરોપ
business
સોનમ-આનંદની રિસેપ્શન પાર્ટીના જુઓ Inside Pics
entertainment
પુલવામા હુમલો : શહીદ જવાનોના પરિવારોને 2 BHK ફ્લેટ આપવાની જાહેરાત!
business
કાર્તિક આર્યને કર્યો ખુલાસો, ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેવાની છે ઇચ્છા
entertainment
મહારાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ, સરકારે દેવું માફ કરવાની કરી જાહેરાત
business
થોડી જ મિનિટોમાં આવી રીતે બનાવો પોતાના ફોટાવાળું 'ડેબિટ કાર્ડ'
business
પોતાની બેચલર પાર્ટીમાં પ્રિયંકાનો HOT અંદાજ, સાસુએ આપી ખાસ શિખામણ
entertainment
સિમ વેચનાર છોકરાએ આ રીતે ઉભી કરી 28 હજાર કરોડ રૂપિયાની કંપની
business
20 હજારથી વધારે કેશની લેવડ-દેવડ પહેલા જાણી લો આ નિયમ
business
શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 400 અને નિફ્ટીમાં 130થી વધુ પોઇન્ટનો ઘટાડો
business
એપલ iOS 12 લોંચઃ હવે ફોટો ક્લિક કરીને વસ્તુની લંબાઇ, પહોળાઈ માપી શકાશે
tech
તમારી પર્સનાલિટીમાં કરો આ બદલાવ, વધશે સેલેરી અને મળશે પ્રમોશન
business
18 વર્ષ જુનો કાળિયાર કેસ, 48 કલાકમાં જેલની બહાર ભાઈજાન
entertainment
સલમાનની હત્યાના ષડયંત્રનો થયો ખુલાસો, જાણો સમગ્ર મામલો
entertainment
સરકાર ફ્રીમાં આપી રહી છે સોલાર સાથે જોડાયેલ બિઝનેસ અને નોકરીની ટ્રેનિંગ
business
ઈશા-આનંદનાં લગ્ન: સુંદરતામાં ઈશાએ દીપિકા-પ્રિયંકાને પણ ટક્કર મારી
entertainment
દીપિકા પાદુકોણ હેડસ્ટેન્ડ કરતી આવી નજર, તસવીર વાયરલ
entertainment
સોનાક્ષીના મેનેજરની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યો દબંગ સલમાન ખાન
entertainment
યૂઝર્સ માટે Jio લાવ્યું આ એપ, એક સમયે 10 લોકો કરી શકશે વાત
tech
સંજય દત્તની બાયોપિકમાં આમિર ખાન ક્યો રોલ કરવા તૈયાર નથી?
entertainment
કૃષ્ણા રાજ કપૂરની જીંદાદીલી દર્શાવે છે આ તસવીરો
entertainment
ફોટોગ્રાફીનો શોખ તમને કરાવી શકે છે કમાણી, આ વેબસાઇટ આપે છે તક
tech
ફરી બાળકોને શિકાર બનાવી રહી છે Momo Challenge, ઓર્ડર માનવા માટે કરે છે મજબૂર
tech
હોમ લોન આપતી કંપની DHFLમાં 31 હજાર કરોડનો ગોટાળો: રિપોર્ટ
business
ભારતીય રેલવેના કર્મચારીઓ 3 દિવસની ભૂખ હડતાલ પર, જાણો ક્યાં થશે અસર
business
યૂપીના મહંતે યોગી સરકારને આપી GIFT, કાગળમાંથી પેન્સીલ બનાવી વહેંચે છે FREE
business
સ્ટીવ જોબ્સની આ કસમના કારણે એપલ નથી બનાવતું ટીવી
tech
આઇટી રિટર્ન ભરવાની તારીખ ફરી લંબાવાઇ, જાણો છેલ્લી તારીખ
business
2 વખત દિલ તુટ્યા બાદ ત્રીજા બોયફ્રેન્ડ સાથે થઇ 'કિંજલ દીકરી'ની સગાઇ
entertainment
બ્લેક ફ્રાઇડે: ડાઉ જોન્સ 'ડાઉન', શેર બજારમાં 440 પોઇન્ટનું ગાબડું
business
ટેક્નોલોજી કેટલી ખતરનાક ? એક જ કમાન્ડ પર Google Assistantને ચલાવી ગોળી
tech
દમદાર વાપસીની તૈયારીમાં છે Santro કાર, મળશે આ ખાસ ફિચર્સ
tech
માથા પર પલ્લુ રાખનારી આ વહૂનો હોટ બિકીની અવતાર જોઇને ચોંકી જશો
entertainment
ગુજરાત બજેટ 2017 : જુઓ, નાણામંત્રી નિતિન પટેલની બજેટ સ્પીચ
business
ટુંક સમયમાં જ ફરી મા બનશે કરીના કપૂર ખાન!
entertainment
આજથી થશે પાંચ મોટા બદલાવ, આ રીતે બદલાશે તમારી જિંદગી
business
VIDEO: સત્ય ઘટના પર આધારીત અક્ષયની 'ગોલ્ડ'નું ટ્રેલર રિલીઝ
entertainment
વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' સુપરહિટ, 5 દિવસમાં 50 કરોડને પાર
entertainment
હવાઇ મુસાફરી કરનારા માટે ખુશખબર: 24 કલાકમાં ટિકિટ કેન્સલ કરો તો ચાર્જ નહીં
business
શેરબજાર માટે સારા સમાચાર, GDP વધીને 7.2% થયો
business
સનીએ ખોલ્યું રહસ્ય, કેવી મજબૂરીમાં પતિએ કરવી પડી એડલ્ટ ફિલ્મો
entertainment
ONGC પર ટેક્સ લગાવી પેટ્રોલના ભાવ ઘટાડવાની તૈયારીમાં સરકાર
business
લગ્ન બાદ 50 કરોડના આ આલિશાન ઘરમાં રહેશે પ્રિયંકા, જુઓ - PHOTOS
entertainment
શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવાં પહોચ્યા સાઉથનાં સુપર સ્ટાર્સ
entertainment
જિયોફોન-2, JioGigaFiber લોંચઃ જાણો, AGMની 6 મોટી જાહેરાત
business
Instagramમાં આવ્યું શાનદાર ફિચર, હવે શેર કરી શકશો સ્ટોરી
tech
વોડાફોને ગ્રાહકોને આપી ગિફ્ટ,ફ્રીમાં આપશે 27 જીબી ડેટા
business
અમિતાભની '102 નોટ આઉટ'નું ટ્રેલર રિલીઝ, જોઇ લો તમે પણ
entertainment
googleએ ડૂડલ બનાવી‘મોર્ડન એટલાસ’આપનાર અબ્રાહમ ઓર્ટેલિયસને કર્યા યાદ
tech
બોલ્ડ લુકમાં જોવા મળી રાધિકા આપ્ટે, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ
entertainment
ફેબ્રુઆરીથી ફ્લાઇટમાં કરી શકશો મોબાઇલ પર વાત!
tech
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? તેની વધઘટની સામાન્ય માણસ પર શું અસર થાય?
business
SBIએ મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડમાં કર્યો 75%નો ઘટાડો
business
સરકારની ભેટઃ પોસ્ટ ઓફિસની સ્કિમમાં પૈસા રોકવા પર મળશે વધારે વળતર
business
જોતા જ રહી જશો પ્રિયંકા-નિકના રિસેપ્શનની તસવીરો
entertainment
WhatsAppમાં મોટો ફેરફાર, એકસાથે 5થી વધારે લોકોને ફોરવર્ડ નહી થાય મેસેજ
tech
દાળના ભાવ કાબુમાં લેવા જથ્થો વિદેશથી મંગાવાશે : પુરવઠા મંત્રી
business
BMWએ લોન્ચ કરી નવી X3 કાર, 49.99 લાખ રૂપિયા છે કિંમત
tech
Khatron Ke Khiladi 9ના વિનરનો થયો ખુલાસો, નામ જાણીને ચોંકી જશો!
entertainment
માત્ર 9,999 રુપિયામાં ખરીદી શકો છો ગેલેક્સી S10, S10+
tech
'રેસ-3': સોન્ગનાં શૂટિંગ માટે કાશ્મીરમાં સલમાન-જેક્લિન, જુઓ ખાસ VIDEO
entertainment
પ્રિયંકા ચોપરાનાં લગ્નમાં મહેમાનો માટે બૂક કરવામાં આવ્યા હેલીકોપ્ટર
entertainment
Birthday Special : 'બાબુજી' પહેલેથી 'સંસ્કારી' ન હતાં!
entertainment
આજથી તમામ emergency માટે કોલ કરો '112' પર, આજથી સેવા શરૂ
tech
IPL સટ્ટાબાજીમાં અરબાઝ ખાન બાદ હવે આ ‘ખાન’નું ખુલ્યું નામ
entertainment
VIDEO: દુપટ્ટો ઓઢીને પ્રિટી ઝિંટા ઇન્દોરમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચી
entertainment
Vivoના આ સ્માર્ટફોનમાં છે આઇફોનXનું ફીચર, બજેટમાં છે કિમત
tech
કોમર્શિયલ લાયસન્સ વગર પણ હવે ઓટો-રિક્ષા ચલાવી શકાશે, પોલીસ નહીં આપે ચલણ
business
Bollywood Diwali 2018 : અમિતાભથી લઇને વિરાટ કોહલીની દિવાળી ઉજવણી
entertainment
અમીષા પટેલના ફોટા પર ટોલર્સે લખ્યુ, 'આન્ટી'
entertainment
WhatsApp પર આવી રીતે એક્ટિવેટ કરો ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક
tech
100 રુપિયાની નવી નોટને ATMમાં નાખવા થશે 100 કરોડનો ખર્ચ
business
PNB ફ્રોડઃ સરકારે ઉઠાવ્યું મોટું પગલું, બંધ થશે સરકારી બેંકોની 35 શાખા
business
આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 8,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
tech
WhatsApp કે FB નહીં, ગૂગલ પ્લે પર સૌથી વધુ ડાઉનલોડ થઇ PUBG
tech
WhatsAppના આ નવા ફિચરથી યુઝર્સ કેમ કરી રહ્યા છે એપ છોડવાની વાત?
tech
ઝડપથી ખતમ થઈ જાય છે ઈન્ટરનેટ ડેટા, તો યૂઝ કરો આ એપ
tech
ઝાયડસ વેલનેસે રૂ. 4,595 કરોડમાં હેઇન્ઝ ઇન્ડિયાને હસ્તગત કરી
business
વિજય માલ્યા થયો દેશનો પહેલો ભાગેડુ આર્થિક અપરાધી, તમામ સંપત્તિ થશે કબજે
business
તમે જોયું જ્હોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મ 'RAW'નું પોસ્ટર?
entertainment
25 મેગાપિક્સેલ સાથે ભારતમાં લોન્ચ થયો Oppo K1 સ્માર્ટફોન
tech
પ્રિયંકાની ગર્લ્સ ગેંગ સાથે 'પજામા પાર્ટી', ઇશા અંબાણી અને પરિણિતીનો જુઓ SWAG
entertainment
469 કરોડ રૂપિયામાં વેચાઈ Ferrari, બની ગયો રેકોર્ડ
tech
સેન્ક્સમાં ઉછાળો પ્રથમવાર 34,000 ઉપર બંધ થયો
business
Wedding bash: આજે છે મહેંદી, આ ડ્રેસ પહેરશે સોનમ
entertainment
સસ્તી ઇન્ટરનેટ સેવા માટે JioPhone ને મળ્યો સુપીરિયર પ્રોડક્ટ ઓફ ધ યરનો એવોર્ડ
tech
Forbes List: દુનિયાના 13મા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, જેફ બેઝોસ નંબર-1
business