headline
stringlengths
4
108
label
stringclasses
3 values
ભાવ ગગડતા ખેડૂતોએ મજબુરીમાં જાહેર કરી સ્કીમ,"મફતમાં ખેતરમાંથી લઇ જાવ ડુંગળી"
business
28 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે નોકિયાનો નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ
tech
Budget 2018: જાણો બજેટ ભાષણ અને રેડ સ્યૂટકેસનો સંબંધ
business
OnePlus 7માં હોઇ શકે છે DSLR જેવો કેમેરો?
tech
રણવીર-દીપિકાનાં રિસેપ્શનની Inside તસવીરો આવી સામે, જોવા મળ્યો કપલનો Cool અંદાજ
entertainment
રસ્તા પર અચાનક નાચવા લાગી ટીવી એકટ્રેસ, 6 લાખ વખત જોવાયો Video
entertainment
ગર્લફ્રેન્ડ સાથે સ્વિમિંગ પૂલમાં ફરહાનની મસ્તી, તસવીર શેર કરી લખ્યું, 'તને છોડીશ નહીં'
entertainment
રેલવેની ખાસ ઓફર: વેટીંગ ટિકિટ હોવાથી પણ મળશે કન્ફર્મ સીટ, જાણો કેવી રીતે
business
જલ્દી આવી રહ્યો છે સાત કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
tech
જીયોએ કેમ પરત ખેંચી સમર સરપ્રાઇઝ ઓફર? જાણો, કારણ
business
WhatsApp: હવે ગ્રુપ એડમિનની મરજીથી જ ગ્રુપમાં મેસેજ કરી શકશે મેમ્બર્સ
tech
102 નોટ આઉટમાં બિગ બીએ ગાયું રેપ સોન્ગ, શેર કર્યો મજેદાર વીડિયો
entertainment
PHOTOS: 'ગલી બોય'નાં Trailer લોન્ચિંગ ઇવેન્ટમાં જુઓ રણવીર સિંઘનો મેઘધનુષ અવતાર
entertainment
Motorola G7 સિરીઝના આ 4 સ્માર્ટફોન થયાં લોન્ચ, જાણો કિંમત
tech
'ભારત'માં આ હોટ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે 'ડો. મશહૂર ગુલાટી'
entertainment
દીપિકા સાથે રણવીર નહીં કરે કોઇ ફિલ્મ, જાણો શા માટે
entertainment
Google પર 'ભિખારી' સર્ચ કરવાથી જોવા મળે છે પાક. PMનો ફોટો
tech
આ બાઈક અત્યારે ખરીદશો તો, થશે રૂ. 2000ની બચત
tech
ઇન્ટરનેટ પર છવાયો કરિનાનો બિકીની લૂક,લેટેસ્ટ ફોટોશૂટમાં જુઓ તેની તસવીરો
entertainment
"અપની મંડી" રાજ્યના ખેડૂતો સીધા જ ગ્રાહકોને શાકભાજી વેચી શકશે!
business
રાખીનાં આરોપોનો તનુશ્રીનો જડબાતોડ જવાબ, કહ્યું- ગંભીર મુદ્દાને મજાક ન બનાવો
entertainment
Facebookના નવા ફીચરથી તમારા ફોટો સાથે નહીં કરી શકે કોઈ છેડછાડ
tech
PAGANIએ લોન્ચ કરી દુનિાયની સૌથી મોંઘી કાર, જાણો શું હશે ખાસ ?
tech
હવે ઘરે બેઠા મિનિટોમાં જ બદલો તમારા આધારકાર્ડનો મોબાઇલ નંબર
tech
મેડમ તુસાદમાં લાગ્યુ અનુષ્કાનું બોલવા વાળું સ્ટેચ્યુ, સન્માન મેળવનારી પહેલી ભારતીય
entertainment
Good News:પાન-આધાર લીંક કરવાની ડેડલાઈન 31 માર્ચ સુધી વધી
business
B'day: આ એક્ટ્રેસ ફક્ત તેની બોલ્ડ ઇમેજને કારણે લોકોમાં જાણીતી છે
entertainment
સલમાન ખાનની ફિલ્મ રેસ-3નો ફર્સ્ટ લૂક રિલીઝ
entertainment
Trailer Out: 1795નાં ક્રાંતિકારીઓની અનોખી કહાની છે 'Thugs of Hindostan'
entertainment
75 લાખની સાડી પહેરીને એશ બની હતી દુલ્હન, મહેંદીથી વિદાય સુધીની તસવીરો
entertainment
હેપ્પી બર્થ ડે કંગના: કંગનાના 10 મૂડ, 10 સ્ટેટમેન્ટ્સ
entertainment
આકાશ-શ્લોકાના લગ્નમાં પહોંચ્યા આ VVIP મહેમાનો, જુઓ - તસવીરો
entertainment
PM મોદીની દિવાળી ભેટ, જાહેર કરી સોનાની ત્રણ યોજનાઓ, શું થશે ફાયદા?
business
ત્રણ જીબી રેમ અને દમદાર બેટરી સાથે ધૂમ મચાવી રહ્યો છે ગેલેક્સી ઓન નેક્સ્ટ
business
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં તમારું નામ કેવી રીતે ચેક કરશો?
business
PFનાં નવાં વ્યાજદર પર પર આજે થશે નિર્ણય, 6 કરોડ લોકોને મળી શકે છે રાહત
business
રાજીવ ખંડેલવાલ સામે પોતાની લવલાઈફને યાદ કરતા રડી પડી દિવ્યાંકા ત્રિપાઠી, Video Viral
entertainment
Valentines Day: જાણીતી સિંગર નેહા કક્કરને આ કોણ કરી રહ્યું છે પ્રપોઝ?
entertainment
રણવીરને ત્યા પણ લગ્નની તૈયારીઓ શરૂ, ચઢી પીઠી, સજાવ્યું આખું ઘર
entertainment
અધુના અખ્તરનાં સલૌનની ચેન 'બી બ્લંટ'ની ફાઇનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની હત્યા, 2ની ધરપકડ
entertainment
હિંદીમાં વાત કરે છે 'રશ્મી' Robot, દરેક પ્રશ્નનો આપે છે રસપ્રદ જવાબ
tech
પહેલી હોલીવૂડ ફિલ્મથી દુનિયા દેખાડશે ધનુષ! ટીઝર થયું રિલીઝ
entertainment
જો આ ખતરાને નજરઅંદાજ કર્યો તો બંધ થઇ જશે તમારો મોબાઇલ
tech
મલાઇકાએ ઇટલીમાં અર્જુન સાથે મનાવ્યો જન્મ દિવસ? કરણનો સવાલ આ રીતે ટાળ્યો
entertainment
હવે ચોક્સીએ કર્મચારીઓને લખ્યો લેટર, કહ્યું - નવી નોકરી શોધી લો
business
ફેન્સ વચ્ચે લુંગી પહેરીને પહોચ્યો રણવીર સિંહ, જુઓ Pics
entertainment
એમેઝોન ડોટ ઇન ભારતમાં સ્મોલ બિઝનેસ ડેની શરૂઆત કરશે, નાના અને મીડિયમ બિઝનેસને થશે ફાયદો
business
આ ખાસ પ્રસંગે શિલ્પાએ પતિ સાથે રોમેન્ટિક તસવીર શેર કરી
entertainment
'ભાભીજી' શિલ્પા શિંદે કોંગ્રેસમાં જોડાઇ, રાહુલ ગાંધીને જોવા માગે છે PM
entertainment
જીયો-ઓપ્પો મોનસૂન ઓફર: 3200GB ડેટા સાથે મળશે રૂ. 4900નું કેશબેક
tech
સોનમ-આનંદનાં લગ્નની ન જોયેલી તસવીરો, વારંવાર જોવાનું થશે મન
entertainment
શુક્રવારથી ત્રણ દિવસ બેંક રહેશે બંધ, આજે જ પતાવી લો જરુરી કામ
business
ઇન્કમટેક્સ વિભાગ આપી રહ્યુ છે 5 કરોડ રૂપિયા કમાવવાની તક, જાણો પૂરી યોજના વિશે
tech
જબરદસ્ત ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ થશે Vivoનો આ ફોન, જાણો કિંમત
tech
આ છે ભોજપુરી સિનેમાની સૌથી 7 મોંઘી એક્ટ્રેસ, જાણો કેટલી છે ફી
entertainment
SBIએ ઘટાડી ATMમાંથી કેશ કાઢાવાની લિમિટ, હવે માત્ર આટલ જ મળશે
business
કપિલની ડ્રગ્સની લત વિશે કૃષ્ણાએ કર્યો મોટો ખુલાસો!
entertainment
જાણો ક્યારે લોન્ચ થશે Nokia 9 ?
tech
Redmi Note 7 ભારતમાં આ તારીખે થશે લોન્ચ, કંપનીએ કર્યો ખુલાસો
tech
જ્યારે એપલની ઘડિયાળે બચાવી એક માણસની જિંદગી
tech
રાજકોટઃભાવમાં ધરખમ ઘટાડો થતાં કેસર કેરીનો સ્વાદ હવે મીઠો લાગશે
business
નેહા શર્માએ સોશિયલ મીડિયા પર શેર કરી બોલ્ડ તસવીરો
entertainment
આજથી JIO ફોન ઑફરનો પ્રારંભ, મળશે રૂ. 49માં 1GB 4G ડેટા અને...
tech
કપિલના શોમાં કિકુએ કહ્યું- સલમાનનું ગીત ગાઇશ, તે શોનો પ્રોડ્યુસર છે
entertainment
જેટ એરવેઝ 25 સપ્ટેમ્બરથી ઇકોનોમી ક્લાસમાં ફ્રીમાં ખાવાનું નહીં આપે, આ છે કારણ
business
સુરતની 3 લાખ મિલકતોની સિટી સરવે કચેરીમાં નોધણી કરી પ્રોપર્ટીકાર્ડ અપાશે!
business
દિવાળી પર ક્યાંક પૂજા થાય છે ઘુવડની તો ક્યાંક અપાય છે બલી
business
તમારા પિતાના એકાઉન્ટમાં જીવનભર આવશે પૈસા, આપો આ ખાસ ગીફ્ટ
business
Photos: 'ઝલક દિખલા જા' ની રનર-અપ રહેલી એક્ટ્રેસે લગાવી 'આગ'
entertainment
સવા લાખની આ કાર એક લીટરમાં ચાલશે 36 કિમી
tech
Xiaomiએ લોન્ચ કર્યા ઓછી કિંમતના ત્રણ ગેઝેટ્સ
tech
ગેમ રમી રહેલા બાળકના હાથમાં ફાટ્યો મોબાઈલ, અલગ થઈ ગઈ આંગળીઓ
tech
PHOTOS: ભોજપુરી ફિલ્મોની આ પાંચ સુંદર એક્ટ્રેસ, બોલીવૂડને પણ આપી શકે ટક્કર
entertainment
કઇ Appથી જલ્દી ખતમ થઇ જાય છે તમારા Phoneની બેટરી, જાણો અહીં
tech
B'day Sepcial: આ કારણે દરેક ફિલ્મમાં ડાબો હાથ છુપાવીને રાખતી ટ્રેજડી ક્વિન
entertainment
ફ્રીમાં મળી રહ્યો છે સેમસંગનો રૂ.12,990નો આ ફોન, જાણો કેવી મેળવી શકો છો?
tech
500 રૂપિયાની જુની નોટનો ચલણમાં આજે અંતિમ દિવસ
business
Paytmમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત?
tech
જેમની પાસે હશે CAR, તેમને નહી મળે LPG સબસિડી?
business
રાગિની MMS ફેમ આ હોટ એક્ટ્રેસે કરાવ્યુ ફોટોશૂટ
entertainment
દુનિયાભરનાં ધનિકો અહીં પૈસા લગાવીને કમાય છે કરોડો રૂપિયા,તમે ઉઠાવો ફાયદો
business
new gadgets: 2 રિયર કેમેરા સાથે LGએ લોન્ચ કર્યો LG5 સ્માર્ટફોન, જાણો વિશેષતાઓ
business
Jioના આ પ્લાનમાં મળે છે 547 GB ઇન્ટરનેટ ડેટા અને 1 વર્ષ સુધી બધું જ ફ્રી
tech
ઐશ્વર્યા નહીં સલમાન, ભણસાલીની ફિલ્મમાં આ હિરોઇન ઇચ્છે છે!
entertainment
ભારતના ટોપ સાઈબર અધિકારીનો દાવો - અમે કરી લીધી બધી તૈયારી, બંધ નહી થાય ઈન્ટરનેટ
tech
ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદા રૂ. 5 લાખ થઈ શકે, બજેટમાં જાહેરાતની સંભાવના!
business
Shocking : પ્રખ્યાત પાકિસ્તાની સિંગર રેશમાની હત્યા, પતિએ મારી ગોળી
entertainment
વર્ષ 2015ના અંતે સેન્સેક્સ વટાવશે 30,000ની સપાટી
business
દરેક બેન્કમાં ઓનલાઇન મની ટ્રાન્સફરનો ચાર્જ લેવાય છે
business
આધાર નંબર નહીં હવે વર્ચ્યુઅલ ID લાગશે કામ, આવી રીતે કરો જનરેટ
business
અમદાવાદઃ ઈન્કમ ટેક્સ કમિશનરે યોજ્યું 'ઓપન હાઇસ', હવે રચાશે નવું કેબિનેટ
business
ભારતમાં ખુલ્યો IKEAનો પહેલો સ્ટોર, રૂ. 200થી ઓછી કિંમતમાં મળશે 1000 પ્રોડક્ટ
business
બિગ બોસની આ સ્પર્ધકે વટાવી બોલ્ડનેસની તમામ હદ્દ, જુઓ Pics
entertainment
બિગ બોસની પૂર્વ સ્પર્ધકે શેર કરી બોલ્ડ અને મોહક તસવીરો
entertainment
શેર માર્કેટમાં દિવાળી: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ ખુલી 32,600ને પાર
business
ફુલ વિઝન ડિસ્પલે સાથે રેડમી 6 પ્રો ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
tech
મેગી પરનો પ્રતિબંધ યથાવત, 30મી જૂને વધુ સુનાવણી
business
એક વીકમાં આવી રીતે બદલાણી Technologyની દુનિયા
tech
Viral Video: નશાની હાલતમાં ઇન્દર કુમારે કરી હતી આત્મહત્યાની વાત
entertainment
WhatsAppના બદલે યુઝ કરો આ એપ્સ, યથાવત્ રહેશે તમારી પ્રાઇવસી
tech