English
stringlengths
2
2.41k
Gujarati
stringlengths
2
3.1k
A musical piece can have it is rhythm, when notes and the gaps between notes can have their rhythm and it can be accompanied by also rhythm as with a tabla.
સંગીતના ટુકડામાં તે લય હોઈ શકે છે, જ્યારે નોંધો અને નોંધો વચ્ચેના અંતરાલમાં તેમની લય હોઈ શકે છે અને તેની સાથે તબલાની જેમ તાલ પણ હોઈ શકે છે.
This is going to look a funny brown colour because we're working in Php highlighting and it's not really recognizing this type of highlighting.
આ વિચિત્ર ભૂરા રંગ જેવું દેખાય છે કારણ કે આપણે php highlighting ઉપર કાર્ય કરી રહ્યાં છીએ અને તે ખરેખર આ પ્રકારની હાઈલાઈટીંગ ઓળખી નથી રહ્યું.
It also provides for special training and sensitization of officer and staff of such courts, so that they could impart justice in the same spirit in which it is provided by the provision of such acts.
તે આવા અદાલતોના અધિકારી અને કર્મચારીઓને વિશેષ તાલીમ અને સંવેદનશીલતાની પણ જોગવાઈ કરે છે, જેથી તે આવા એક્ટની જોગવાઈ દ્વારા પ્રદાન કરવામાં આવે તે જ ભાવનાથી ન્યાય આપી શકે.
The Union Government is committed to give free vaccines to every citizen while following corona protocol.
કોરોના પ્રોટોકોલને અનુસરીને દરેક નાગરિકને મફત રસી આપવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.
So, something is in the inverse image of phi J; that means, its image is in phi J, but then we can not immediately conclude a is in B a is in J, because phi of a is in phi of J does not in general mean a is in J.
તેથી, કંઈક phi J ની ઇનવર્ઝ ઈમેજમાં છે; એનો અર્થ એ કે, તેની ઈમેજ phi J માં છે, પરંતુ પછી આપણે તરત જ નિષ્કર્ષ કાઢી શકતા નથી કે a એ B મા છે a એ J માં છે, કારણ કે a નો phi J ના phi માં હોય છે, તેનો સામાન્ય અર્થ એ નથી કે તે J માં હોય છે.
Additionally, so far, 1.10 lakh medicinal saplings have also been planted across some of the selected districts of 6 States.
વધુમાં , અત્યાર સુધીમાં 6 રાજ્યોના કેટલાક પસંદ કરેલા જિલ્લાઓમાં 1.10 લાખ ઔષધીય રોપાઓનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.
From the Package list, select Expeyes.
Package લિસ્ટમાં થી, Expeyes પસંદ કરો.
What should be done to deal with such a situation?
આવી પરિસ્થિતિને બદલવા શું કરવું જોઈએ?
Friends, We have to carry forward this message of hope and faith and strengthen it.
સાથીઓ , એજ આશા અને વિશ્વાસના સંદેશાને આપણે આગળ વધારવાનો છે અને હજુ વધુ મજબૂત બનાવવાના છે .
And if we summarize the same quote, ”The successful research must be need based one.
અને જો આપણે આ જ અવતરણનો સમરાઈઝ કરીએ તો, "સફળ સંશોધનને આધારિત જરૂર હોવી જોઈએ.
There are a few statements like, I I just talked about Ram is in love with Sita, Ram loves Sita, Ram found Sita loving and these all statements will have same representation.
ત્યાં થોડા નિવેદનો છે જેમ કે, બીજાએ હમણાં જ વાત કરી હતી રામ સીતાના પ્રેમમાં છે, રામ સીતાને પ્રેમ કરે છે, રામને પ્રેમાળ સીતા મળી અને આ બધા નિવેદનો સમાન રજૂઆત કરશે.
We will now see how the actual reaction takes place with the molecular model.
હવે આપણે જોઈશું કે મોલેક્યુલર મોડેલ સાથે વાસ્તવિક પ્રતિક્રિયા કેવી રીતે થાય છે.
Acquiring this skills enables children to understand that numbers carry magnitude .
આ કુશળતા પ્રાપ્ત કરવાથી બાળકો સમજવા માટે સક્ષમ બને છે કે સંખ્યાઓ તીવ્રતા ધરાવે છે.
section 2(18) defines a company in which public are substantially interested.
કલમ 2 (18) એવી કંપનીનીઓને ડિફાઇન્સ(defines) કરે છે જેમાં લોકોની નોંધપાત્ર રુચી છે.
86 people were tested positive in the state yesterday.
ગઇકાલે રાજ્યમાં 86 લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં હતા .
The heat in the uppermost part of earth is readily accessible and can be used to generate electricity.
પૃથ્વીના સૌથી ઉપરના ભાગમાં રહેલ ઉષ્મા સહેલાઈથી પ્રાપ્ય અને તેનો વિદ્યુત શક્તિ ઉત્પાદનમાં ઉપયોગ કરી શકાય છે.
The techniques used in the empirical research are observation, interview, questionnaire, case study, survey or scaling.
ઇમ્પિરિકલ રિસર્ચ(empirical research) માં ઉપયોગમાં લેવામાં આવતી તકનીકો નિરીક્ષણ, ઇન્ટરવ્યૂ, પ્રશ્નાવલી, કેસ સ્ટડી(case study) , સર્વેક્ષણ અથવા સ્કેલિંગ(scaling) છે.
And then we can talk about level B again of the concurrent engineering dimension, which is sort of you know some investments being made to minimize some costs.
અને પછી આપણે સમકાલીન એન્જિનિયરિંગ પરિમાણ ના ફરીથી સ્તર B વિશે વાત કરી શકીએ છીએ, જે અમુક પ્રકારના ખર્ચને ઘટાડવા માટે કરવામાં આવતા કેટલાક રોકાણોને તમે જાણો છો.
For example, the scanty precipitation during short growing season in high latitudes is more effective than that of heavy precipitation in lower latitudes.
ઉદાહરણ માટે ઉચ્ચ અક્ષાંશીય સીમિત સમયગાળા પ્રદેશોમાં થતી હલ્કી વર્ષા, નિમ્ન અક્ષાંશીય પ્રદેશમાં ભારે વર્ષાની તુલનામાં વધારે પ્રભાવી હોય છે.
Now, we will conclude this week’s lesson with the third part of Mindset: Mindset 3.
હવે આપણે અઠવાડિયાનું સમાપન માઇન્ડસેટનો ત્રીજો ભાગ શીખીને કરીશું.
Once again, I am repeating please solve it with me take a sheet in your hand and go on marking the items, later on you can prepare P and L account.
ફરી એકવાર, હું પુનરાવર્તન કરું છું, કૃપા કરીને મારી સાથે તમારા હાથમાં એક શીટ(sheet) લો અને વસ્તુઓને માર્ક(mark) કરવાનું ચાલુ રાખો, પછીથી તમે P અને L એકાઉન્ટ(account) તૈયાર કરી શકો છો.
And I_(b)= I_(c)= 0 and if you if you same way if you go for symmetrical component I am not putting it here now you have undernow you have understand everything you will get I_(a1)= I_(a2)= That means this condition suggest actually a series connection because I_(a1)=I_(a2)=I_(a0), when currents are same it is suggested series connection.
અને I_(b)= I_(c)= 0 અને જો તમે તે જ રીતે જો તમે સપ્રમાણ ઘટક માટે જાઓ છો તો હું તેને અહીં મૂકતો નથી, હવે તમે સમજી ગયા છો કે તમે બધું જ I_(a1)= I_(a2)= I_(a0)= 1/3 મેળવશો, કારણ કે તે બધા I_(a1)I_(a2)I_(a0) = I_(a)/3 બધા સમાન છે.
How would the settling rate of these droplets change if the viscosity is reduced to half by increasing the temperature?
જો તાપમાનમાં વધારો કરીને સ્નિગ્ધતા અડધી થઈ જાય તો આ ટીપાંના સ્થાયી થવાનો દર કેવી રીતે બદલાશે?
And three, the court has also invoked certain environmental law of principles, such as the Polluter Pays Principle, in order to impose pollution fine, damages or com... compensation on the polluter.
અને ત્રીજું, પ્રદૂષક પર પ્રદૂષણ દંડ, નુકસાન અથવા વળતર લાદવા માટે કોર્ટે પોલ્યુટર પેય સિદ્ધાંત જેવા સિદ્ધાંતોના કેટલાક પર્યાવરણીય કાયદાની પણ માંગ કરી છે.
Then what life they are going to get by the laws of nature?
તો પ્રકૃતિના નિયમ પ્રમાણે તેમને કયા પ્રકારનું જીવન મળવાનું છે?
Immediately you know that this is the Eigen function Y is the Eigen function for L², and therefore λ should be equal to nothing but $- \frac{l(l + 1)\hslash^{2}}{2m}$.
તરત જ તમે જાણો છો કે આ ઇગન ફંક્શન (Eigen function) Y એ L² માટેનું ઇગન ફંક્શન છે, અને તેથી $\lambda = \ - \frac{l(l + 1)\hslash^{2}}{2m}$ હોવા જોઈએ.
Now, let us make some changes in the do loop file.
હવે, ચાલો do loop ફાઈલમાં અમુક ફેરફાર કરીએ.
Once the maximum error satisfies the convergence criteria then print the result.
એકવાર મહત્તમ ભૂલ કન્વર્ઝન (convergence) માપદંડને સંતોષે પછી પરિણામ છાપો.
Then some other subset can be used for the test data.
પછી પરીક્ષણ ડેટા માટે કેટલાક અન્ય પેટાસમૂહનો ઉપયોગ કરી શકાય છે.
Change is constant and this means that children developmentally have to go through many other changes in their life .
પરિવર્તન સતત છે અને આનો અર્થ એ છે કે બાળકોને તેમના જીવનમાં ઘણા અન્ય ફેરફારોમાંથી પસાર થવું પડે છે.
The project to be developed at a cost of more than Rs 2280 crore will help reduce traffic congestion in the city.
આ પરિયોજના રૂપિયા 2280 કરોડ કરતાં વધારે ખર્ચે તૈયાર કરવામાં આવશે અને તેનાથી શહેરમાં ટ્રાફિકની ગીચતા ઓછી કરવામાં મદદ મળી રહેશે.
Then known book on syntactic structure, which was very influential in natural languages ((Refer Time: 32:40)).
સિન્ટેક્ટિક સ્ટ્રક્ચર (syntactic structure) પરનું જાણીતું પુસ્તક, જે નેચરલ ભાષાઓ (Natural languages) માં ખૂબ પ્રભાવી હતું ((સમય જુઓ: 32:40)).
In all business sectors nowadays, there is a common prevailing scenario ofpeer competitors, uncertain market conditions and so on.
આજકાલ બધા વ્યવસાયિક ક્ષેત્રમાં ત્યાં એક સામાન્ય પ્રવર્તમાન દૃશ્ય છે સ્પર્ધકોનો અડધો પડધો દેખાવ, અનિશ્ચિત બજારની સ્થિતિ અને તેથી પણ આગળ.
So, higher the speed, impeller speed, larger be pressure difference and then more the discharge.
તેથી, ગતિ વધારે, ઇમ્પેલર ગતિ, દબાણમાં તફાવત મોટો અને પછી વધુ ડીસ્ચાર્જ થાય છે. . તો આ તે કેવી રીતે ચાલે છે.
You have understood the total proteins, how to denature them.
તમે કુલ પ્રોટીન સમજ્યા, અને તેમને કેવી રીતે ડિનેચર(denature) કરવું તે પણ.
Depending upon size and shape of various objects, time of sterilisation is from 30 seconds to one minute.
વિવિધ પાત્રોની સાઇઝ અને આકારને આધારે શુદ્ધિકરણનો સમય 30 સેકન્ડથી 1 મિનિટ વચ્ચેનો છે .
Now to answer the question, why he chose this compounds, the answer is many of the substituted benzoic acids were readily available and the ionization constants are easily determined and the substituents on the aromatic ring are held at a fixed distance from the points of reaction.
હવે આ સવાલનો જવાબ આપીએ કે, તેમણે આ સંયોજનો કેમ પસંદ કર્યા, જવાબ છે ઘણા બધા સબસ્ટીટ્યુટેડ બેન્ઝોઇક એસિડ સરળતાથી ઉપલબ્ધ હતા અને આયનોઇઝેશન કોન્સટન્ટ સરળતાથી નક્કી કરી શકાય છે અને એરોમેટિક રીંગ પરના સબસ્ટિટ્યૂઅન્ટ પ્રતિક્રિયાના બિંદુઓથી ચોક્કસ અંતરે રાખવામાં આવે છે.
but remember, even if it is challenging, there are rewards associated with it.
પરંતુ યાદ રાખો કે, જો તે પડકારજનક છે, તો તેની સાથે વળતર પણ સંકળાયેલુ હોય છે.
Material starvation may be there, but actually that is not a problem because there is sufficient arrangement for maintaining this material body.
ભૌતિક ભૂખમરો હોઈ શકે છે, પણ વાસ્તવિક સમસ્યા તે નથી કારણકે આ ભૌતિક શરીરના પાલન માટે પર્યાપ્ત વ્યવસ્થા છે.
Recently, MoS Chemicals and Fertilizers Shri Mansukh Mandaviya also interacted with officials of the Department of Chemicals & Fertilizers through a Video Conference.
તાજેતરમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા રસાયણ અને ખાતર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી .
At 0 it is prescribed and at a again it is prescribed so these two boundaries of this given bar then this is called boundary conditions and when the conditions are prescribed at one point then we call this as initial condition.
0 પર, તે સૂચવવામાં આવે છે અને ફરીથી a પર સૂચવવામાં આવે છે તો આ આપેલ સળિયાની બે બાઉન્ડ્રીઝ (boundaries) છે પછી આને બાઉન્ડ્રી શરતો કહેવામાં આવે છે અને જ્યારે શરતો એક બિંદુ પર સૂચવવામાં આવે છે, ત્યારે આપણે તેમને પ્રારંભિક શરતો કહીએ છીએ.
Since, I/O bound processes would typically require a faster response time.
એટલે આઈ/ઓ (I/O) બાઉન્ડ પ્રક્રિયાઓને સામાન્ય રીતે ઝડપી રીસ્પોન્સ ટાઈમ ની જરૂર પડે છે.
In this period, we have to take Himachal further in areas like tourism, higher education, research, IT, bio-technology, food-processing and natural farming.
આ સમયગાળામાં આપણે હિમાચલને પ્રવાસન , ઉચ્ચ શિક્ષણ , સંશોધન , આઈટી , બાયો-ટેક્નોલોજી , ફૂડ-પ્રોસેસિંગ અને કુદરતી ખેતી જેવા ક્ષેત્રોમાં આગળ લઈ જવાનું છે.
It does not happen, it would not happen that a child is born, a child is normal and the child would not learn a language, the child would not end up speaking a language.
એવું નથી થતું, એવું નહીં થાય કે બાળક જન્મે, બાળક સામાન્ય હોય અને બાળક ભાષા ન શીખે, બાળક ભાષા બોલતું ન હોય.
These are some of the issues in digital forensics.
આ ડિજિટલ(digital) ફોરેન્સિક્સ(forensics) ના કેટલાક મુદ્દાઓ છે.
The Fibonacci numbers are a very famous sequence which were invented by Fibonacci, and they occur in nature and they are very intuitive and most of you would have seen them.
ફિબોનાકી નંબરો ખૂબ પ્રસિદ્ધ ક્રમ છે, જે ફિબોનાકી દ્વારા શોધાયા હતા, અને તે પ્રકૃતિમાં જોવા મળે છે અને તે ખૂબ જ સાહજિક છે અને તમે મોટા ભાગના તેમને જોયા હશે.
Like your actual triangle area will be only this much, but your expected area was the area of this whole larger triangle.
જેવું તમારું વાસ્તવિક ત્રિકોણનું એરિયા ફક્ત આટલું જ હશે, પરંતુ તમારું અપેક્ષિત એરિયા આ સમગ્ર વિશાળ ત્રિકોણનું ક્ષેત્રફળ હતું.
What has been your experience with your squad?
આપની ટુકડી સાથે આપનો અનુભવ કેવો રહ્યો ?
So, you determine how much pressure you want in the flat jack and that determines how much that masonry panel is subjected to in terms of pre-compression.
તેથી, તમે નક્કી કરો છો કે ફ્લેટ જેકમાં તમને કેટલું દબાણ જોઈએ છે અને તે નક્કી કરે છે કે પ્રી-કમ્પ્રેશનના સંદર્ભમાં તે મેસૉનરી પેનલને કેટલું આધિન છે.
A rank should always be in context to the subject category.
એક રેન્ક હંમેશાં વિષય વર્ગના સંદર્ભમાં હોવી જોઈએ.
So, we can show also that f y is not continuous.
તેથી, આપણે એ પણ બતાવી શકીએ કે f y કન્ટીન્યુઅસ(continuous) નથી.
You generally represent it like Thevenin voltage and the Thevenin resistance.
તમે સામાન્ય રીતે તેને થેવેનિન વોલ્ટેજ અને થેવેનિન રેઝિસ્ટન્સ તરીકે રજૂ કરો છો.
But You know, the inappropriate use of punctuation may lose the meaning, may alter the meaning, may deviate the meaning.
પરંતુ તમે જાણો છો, વિરામચિહ્નોનો અયોગ્ય ઉપયોગ અર્થ ગુમાવી શકે છે, અર્થને બદલી શકે છે, અર્થને ડેવિએટ(deviate) કરી શકે છે.
We have three , regions , as planning regions; like administrative regions, investment regions, has special regions.
આપણી પાસે આયોજન પ્રદેશો તરીકે, ત્રણ પ્રદેશો છે; જેવા કે વહીવટી પ્રદેશો, રોકાણ પ્રદેશો, વિશેષ પ્રદેશો છે.
Now, if I put some connector like this.
હવે, જો હું આના જેવા કેટલાક કનેક્ટર (connectors) મુકીશ.
And therefore, its ν_(internal) is going to be equal to $\frac{mc^{2}}{h}$.
અને તેથી, તેનું ν_(આંતરિક) $\frac{mc^{2}}{h}$ને બરાબર થશે.
He also replied to queries and doubts of people from various walks of life, in his constituency.
ઉપરાંત તેમણે તેમના મતવિસ્તારમાં જીવનનાં વિવિધ ક્ષેત્રનાં લોકોનાં પ્રશ્રોનાં જવાબો આપ્યાં હતાં અને શંકાઓનું સમાધાન કર્યું હતું.
Not only that, the expert also learns something out of it.
એટલું જ નહીં, નિષ્ણાત તેમાંથી કંઈક શીખે છે.
We are simply neglecting.
આપણે બસ તેની અવગણના કરી રહ્યા છીએ.
2. How does water help in dissociation of acids and bases?
દ્રાવ્ય એસિડ અને બેઈઝના વિઘટનમાં પાણી કઈ રીતે સહાયક છે.
Population of large cats (tigers, lions etc).
મોટી બિલાડીઓ (વાઘ, સિંહ વગેરે)ની વસ્તી.
He said, "This status is, cannot be achieved without being favored by a pure devotee.
તેમણે કહ્યું, "આ સ્તર છે, એક શુદ્ધ ભક્તની કૃપા વગર નથી મેળવી શકાતું.
So, the boundary condition of the current is; it is open circuit.
તેથી, આ કરંટની બાઉન્ડ્રી કંડીશન (boundary condition) છે; કે તે ઓપન સર્કિટ છે.
P is a pointer.
પી એક નિર્દેશક છે.
When you can make the compound in one chiral form, or partially pure chiral form then that stereo selective reaction will fall under the category of asymmetric synthesis, I hope it is clear.
જ્યારે તમે સંયોજનને એક કિરાલ સ્વરૂપમાં અથવા આંશિક શુદ્ધ કિરાલ સ્વરૂપમાં બનાવી શકો છો, ત્યારે તે સ્ટીરિયો સિલેકટીવ પ્રક્રિયા અસમમિતિય સંશ્લેષણની શ્રેણીમાં આવશે, હું આશા રાખું છું કે તે સ્પષ્ટ છે.
So , it's just quantifying the uncertainty.
તેથી, તે છે ફક્ત અનિશ્ચિતતાને જથ્થો આપવો.
There are also other sources of water pollution and these include encroachments near water bodies, sand mining activities, religious activities such as emersion of idols or dumping of municipal solid waste, construction waste, etcetera.
વોટર પોલ્યુશન(water pollution) ના અન્ય સ્રોત પણ છે અને તેમાં જળ સંસ્થાઓ પાસેના એન્ક્રોચમેન્ટ(encroachments) , રેતી ખનન પ્રવૃત્તિઓ, મૂર્તિઓનું વિસર્જન અથવા નગરપાલિકાના સોલિડ વેસ્ટ(solid waste) નું ડમ્પિંગ, કન્સ્ટ્રક્શન વેસ્ટ(construction waste) , વગેરેનો સમાવેશ થાય છે.
Actually perception is said to be formed only when the information is interpreted.
ખરેખર દ્રષ્ટિકોણ ત્યારે જ રચાય છે જ્યારે માહિતીનું અર્થઘટન થાય.
Karnataka and Maharashtra saw 9575 and 7826 recoveries while Tamil Nadu and Uttar Pradesh witnesses 5820 and 4779 new recoveries, respectively.
કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અનુક્રમે 9575 અને 7826 દર્દીઓ સાજા થયા હતા જ્યારે તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે નવા 5820 અને 4779 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે.
Looking at article 31, it does not define situations or cases in which a compulsory license can be granted,but rather sets out the specific conditions for the grant.
આર્ટિકલ 31 ને જોતા, તે પરિસ્થિતિઓ અથવા એવા કેસોને નિર્ધારિત કરતું નથી કે જેમાં કમ્પલસરી લાઇસન્સ(compulsory license) ગ્રાન્ટ(grant) કરી શકાય, પરંતુ ગ્રાન્ટ(grant) માટેની વિશિષ્ટ શરતો નક્કી કરે છે.
The amplitude of pressure variations in water when say, a sound wave travels through it, 60 times larger than the corresponding pressure variations in air for a fixed intensity of sound waves.
પાણીમાં દબાણ વેરિએશન્સનું એમ્પ્લિટ્યૂડ જ્યારે કહો કે, ધ્વનિ વેવ્સ તેમાંથી પસાર થાય છે, જે ધ્વનિ વેવ્સની નિશ્ચિત ઇન્ટેન્સિટી માટે હવામાં દબાણની વેરિએશનને અનુરુપ કરતાં 60 ગણી મોટી હોય છે.
It contains mainly carbonic acid and the pH of such leachate is generally acidic in nature.
તેમાં મુખ્યત્વે કાર્બનિક એસિડ હોય છે અને આવા લીચેટ(leachate) ના pH સામાન્ય રીતે એસિડિક હોય છે.
And it's it`s very important for you to understand that the processing requires entry of the knowledge itself.
અને તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે પ્રોસેસિંગ(processing) માટે જ્ઞાન નો પોતાનો પ્રવેશ જરૂરી છે.
(b) To raise funds through this method, an advertisement is generally given through the newspapers.
(બ) આ પધ્ધતિથી નાણાં ઉભા કરવામાં સમાચાર પત્રો દ્વારા સામાન્ય રીતે જાહેરાત આપવામાં આવે છે.
Government is working with global partners to ensure that effective vaccines can be developed, and made available as soon as possible.
અસરકારક રસી તૈયાર કરી શકાય અને ટૂંક સમયમાં જ તે ઉપલબ્ધ થઇ શકે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર વૈશ્વિક ભાગીદારો સાથે પણ કામ કરી રહી છે .
I'm glad you are amidst us again today, welcome!
મને ખુશી છે કે આજે તમે ફરીથી અમારી વચ્ચે છો, તમારું સ્વાગત છે.
If not, check the relevant tutorial in the Joomla series, on the spoken tutorial website.
જો નથી, તો spoken tutorial વેબસાઈટ પર, Joomla શ્રેણીમાં સંદર્ભિત ટ્યુટોરીયલ તપાસ કરો.
Mahendra Nath Pandey, Hon’ble Union Minister, MSDE, Shri RK Singh, Union Minister of State (I/C) Ministry of Power, Ministry of New and Renewable Energy and Minister of State, MSDE, Shri.
મહેન્દ્રનાથ પાંડે, રાજ્ય કક્ષાના કેન્દ્રીય વીજમંત્રી (સ્વતંત્ર હવાલો), નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના કેન્દ્રીય મંત્રી તથા રાજ્ય કક્ષાના કેન્દ્રીય એમએસડીઇ મંત્રી શ્રી આર કે સિંહ, એમએસડીઇ મંત્રાલયના સચિવ શ્રી પ્રવીણ કુમાર, એમએસડીઇ મંત્રાલયના અધિક સચિવ શ્રી અતુલકુમાર તિવારી અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (એનએસડીસી)ના એમડી અને સીઇઓ ડો.
Education which is imparted in a well-defined institutional setting, is formal and that which an individual acquires in the course of his daily activities and interactions in the family and in society at large is informal.
ચોકકસ સંસ્થાકીય માળખામાં જે શિક્ષણ થાય તે ઔપચારિક શિક્ષણ અને કુટુંબ,સમાજ સાથેના આંતર વ્યવહારો તેમજ રોજિંદી ક્રિયાઓ વડે વ્યકિત જે શિક્ષણ મેળવે તે અનૌપચારિક શિક્ષણ.
To combat this morning sickness, a pregnant woman can eat a piece of dry toast or biscuit or puffed rice in the morning.
સવારે ઊબકા-ઉલટીની અસર ઓછી કરવા સગર્ભા સ્ત્રી સવારે કોરો ટોસ્ટ કે બિસ્કિટ ખાઈ શકે છે.
The X axis has the years, while the Y axis has the rate of growth of women literacy in India.
X અક્ષ પર વર્ષો બતાવ્યા છે, જ્યારે Y અક્ષ પર ભારતમાં મહિલાઓની સાક્ષરતાનો વિકાસ દર બતાવ્યો છે.
But increasingly they have now found new ways to look at old wells and actually extract some more oil out of those wells.
પરંતુ હવે તેઓએ વધુને વધુ જૂના કુવાઓને જોવાની નવી રીતો શોધી કાઢી છે અને ખરેખર તે કુવાઓમાંથી કેટલુક વધુ તેલ કાઢે છે.
So, this carbon we have CH two OH, so, we cannot see the configuration for this one.
તેથી, આ કાર્બનમાં આપણી પાસે CH2OH, તેથી, આપણે આ માટેનું રૂપરેખાંકન જોઈ શકતા નથી.
They are also being informed individually through their registered mobile number/ email-id.
તેમને નોંધણી કરાવેલા મોબાઇલ નંબર / ઇમેઇલ આઇડી દ્વારા પર વ્યક્તિગત રીતે માહિતગાર કરવામાં આવશે .
Ganesa: But we were all cheaters before we came to you, Srila Prabhupada.
ગણેશ: પણ, શ્રીલ પ્રભુપાદ, અમે બધા ઠગ હતા અમે તમારી પાસે આવ્યા તે પહેલા.
Friends, just as a pilgrimage is important here; equally important is ‘teertha sewa’ as has been mentioned and I would also say that without ‘teertha sewa’, a pilgrimage is also incomplete.
સાથીઓ , આપણે ત્યાં જેમ તીર્થયાત્રાનું મહત્વ છે તેમ તીર્થ સેવાનું પણ મહત્વ સૂચવવામાં આવ્યું છે , અને હું તો એમ પણ કહીશ કે , તીર્થ - સેવા વગર , તીર્થ - યાત્રા પણ અધૂરી છે .
What are the factors that you will consider while selecting a suitable mode of transport?
યોગ્ય વાહન વ્યવહારનો માર્ગ પસંદ કરવા તમે કયા કયા પરિબળો ધ્યાનમાં લેશો?
He added that the biggest enemy against this is any form of corruption.
તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ સ્વરૂપે થતો ભ્રષ્ટાચાર આની સામેનો સૌથી મોટો દુશ્મન છે.
I believe that just as India has emerged as the 'Pharmacy of the world' in this way, the Centre of Traditional Medicine will also become a Centre of Global Wellness.
મને વિશ્વાસ છે કે જે રીતે ભારત ફાર્મસી ઓફ ધિ વર્લ્ડ એ રૂપમાં બહાર આવ્યું છે, તે જ રીતે પરંપરાગત ચિકિત્સાનું આ કેન્દ્ર પણ વૈશ્વિક કલ્યાણનું કેન્દ્ર બનશે.
This type of authentication mechanism is mainly used in most computer access or network access enrollments.
આ પ્રકારની ઓથેન્ટિકેશન(authentication) પદ્ધતિઓનો ઉપયોગ મોટાભાગના કમ્પ્યુટર એક્સેસ અથવા નેટવર્ક એક્સેસ નોંધણીમાં થાય છે.
The choice of Srimanta Sankardev Kalakshetra for this ceremony is also wonderfully aligned with this occasion.
આ સમારંભ માટે શ્રીમંત શંકરદેવની કળા ક્ષેત્રની પસંદગી પણ અદ્ભૂત સંયોગ છે.
India expressed gratitude for Prime Minister Hasina’s initiative of revitalizing the pre-1965 rail connectivity as well as for Bangladesh’s support for the numerous connectivity initiatives through rail, road and waterways.
ભારતે 1965 પહેલાના રેલવે જોડાણને પુનર્જીવિત કરવાની સાથે સાથે રેલવે , રસ્તા અને જળમાર્ગ થકી સંખ્યાબંધ જોડાણ પહેલ હાથ ધરવા બદલ બાંગ્લાદેશના સમર્થન માટે પ્રધાનમંત્રી હસિનાએ કરેલી પહેલ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
On completion of the lesson, you will be able to identify the processes and practices that can lead to effective supply chain management and suggests measures to design and implement an integrated supply chain management system.
પાઠની સમાપ્તિ પછી, તમે તે પ્રક્રિયાઓ અને પ્રથાઓને ઓળખવામાં સમર્થ હશો જે અસરકારક સપ્લાય ચેઇન મેનેજમેન્ટ તરફ દોરી શકે છે અને એકીકૃત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમની રચના અને અમલના પગલા સૂચવે છે.
The other major reason that we have to be concerned about is the fact that the development of societies which is often measured using GDP is it turns out seems to be very closely related to energy consumption.
બીજું મોટું કારણ કે આપણે ચિંતિત રહેવું જોઈએ તે હકીકત એ છે કે સોસાયટીઓનો વિકાસ જે ઘણીવાર જીડીપીનો ઉપયોગ કરીને માપવામાં આવે છે તે ઉર્જા વપરાશ સાથે ખૂબ નજીકથી સંબંધિત હોવાનું લાગે છે.
Now, we are coming to some issues for the coal use in India.
હવે, આપણે ભારતમાં કોલસાના ઉપયોગ માટે કેટલાક મુદ્દાઓ પર આવી રહ્યા છીએ.
So, this has got a coding like this.
તેથી, આને આના જેવું કોડિંગ (coding) મળ્યું છે.
So, let me highlight that path.
તેથી, હું તે માર્ગને હાઈલાઈટ(highlight) કરું છું.
This course is been shared by me, I am Sanjeev Jain from IIT, Delhi and Mr.
આ અભ્યાસક્રમ મારા દ્વારા બનાવવામાં આવ્યો છે, હું IIT દિલ્હી (Delhi) માંથી શ્રી સંજીવ જૈન (Mr.
So, the laboratory itself becomes a course by itself that is the most common scenario in tier 2 institutes .
આમ, પ્રયોગશાળા પોતે જ એક અભ્યાસક્રમ બની જાય છે - તે સ્તર 2 સંસ્થાઓમાં સૌથી સામાન્ય સ્થિતિ છે.
In 2008 Starbucks to meet the competition planned and re engineered its supply chain with three major objectives that is reorganize to centralize its fragmented supply chain, cut costs and improved services, designed supply chains to meet its future capabilities.
2008 માં સ્પર્ધાને પહોંચી વળવા માટેના સ્ટારબક્સે તેની પુરવઠા સાંકળને ત્રણ મુખ્ય ઉદ્દેશ્યથી પુનર્જીવિત કરી અને તેની ભાવિ ક્ષમતાઓને પહોંચી વળવા તેની સપ્લાય ચેન, કટ ખર્ચ અને સુધારેલી સેવાઓ, સપ્લાય ચેનને કેન્દ્રિત કરવા માટે ફરીથી ગોઠવવામાં આવી છે.