Spaces:
No application file
No application file
File size: 2,331 Bytes
e0dcc0a |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 |
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
ધન્ય ધન્ય એ સંત સુજાણને
</div><div class="gpara">
ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઊલટી પલટ્યું આપ... <br/>
સંત તે સ્વયં હરિ 01<br/>
આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ... સંત 02<br/>
જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ... સંત 03<br/>
જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા’લાનાં વેણ... સંત 04<br/>
જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ... સંત 05<br/>
જેની જીભમાં જીહ્વા જીવનની, જેના હાથમાં હરિના હાથ... સંત 06<br/>
જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના પાવ... સંત 07<br/>
જેમ હીરો હીરા વડે વેધીએ, તેમ થયો તે સહજ સમાવ... સંત 08<br/>
એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ... સંત 09<br/>
ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ... સંત 10<br/>
એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી દૂર... સંત 11<br/>
કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર... સંત 12<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html> |