English
stringlengths 2
2.41k
⌀ | Gujarati
stringlengths 2
3.1k
⌀ |
---|---|
Now, the centrifugation process is of two types, differential and density gradient centrifugation. | હવે, સેન્ટ્રીફયુગેશન પ્રોસેસ બે પ્રકારની છે, તફાવત અને ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન. |
For each of the alternatives that we have, we need to compute the qualification score. | આપણી પાસે જે વિકલ્પો છે તેના દરેક માટે, આપણે યોગ્યતાના અંકની ગણતરી કરવાની જરૂર છે. |
The basic unit or structure of mind is called 'schema'. | મનની સંરચના મૂળ એકમને ‘સ્કીમા’ કહેવામાં આવે છે. |
It’s a fact that this year has been challenging due to the global pandemic. | તે સાચું છે કે વૈશ્વિક રોગચાળાને લીધે આ વર્ષ પડકારજનક રહ્યું છે. |
The rubrics which are used to evaluate the presentation can help the students understand the important aspects of presentation. | પ્રસ્તુતિનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતા રૂબ્રિક્સ (Rubrics) વિદ્યાર્થીઓને પ્રસ્તુતિના મહત્વના પાસાઓને સમજવામાં મદદ કરી શકે છે. |
Teachers can use different techniques like using a timer , an instrument , funny noises , gestures , visual cues , or even individually informing children . | શિક્ષકો ટાઈમર, સાધન, રમુજી અવાજો, હાવભાવ, દ્રશ્ય સંકેતો, અથવા તો વ્યક્તિગત રીતે બાળકોને જાણ કરવા જેવી વિવિધ તકનીકોનો ઉપયોગ કરી શકે છે. |
With this assumption let us try to make a quick calculation. | આ ધારણાથી ચાલો આપણે ઝડપી ગણતરી કરવાનો પ્રયાસ કરીએ. |
This encourages people to adopt new ways. | આ લોકોને નવી રીત અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. |
Below is a graphical representation of the Daily Positivity Rate which has slightly declined to 20.08%. | નીચે આપેલો આલેખ દૈનિક પોઝિટીવિટી દરનો ચિતાર આપે છે જે સહેજ ઘટીને 20.08 % થયો છે. |
If we do that then in terms of the type I still need to add the director type and in terms of here I need to have a director class which is a specialization of the manager, it may have another field which gives the reporting managers and so on. | જો આપણે તે કરીએ તો તે પ્રકારની દ્રષ્ટિએ મારે હજી ડિરેક્ટર પ્રકાર ઉમેરવાની જરૂર છે અને અહીં દ્રષ્ટિએ મારે ડિરેક્ટર વર્ગ હોવો જરૂરી છે જે મેનેજરની વિશેષતા છે, તેમાં અન્ય ક્ષેત્ર હોઈ શકે છે જે રિપોર્ટિંગ મેનેજરોને આપે છે અને તેથી પર. |
If the cut is very deep and has rough edges, immediately take the victim to a hospital. | જો ઘા ખૂબ ઊંડો હોય અને ધાર ખરબચડી હોય તો ભોગ બનનારને તુર્તજ હોસ્પિટલમાં લઈ જાવ. |
So, nowadays world is slowly moving towards team spirit that as a team we need to perform better because if company has to be good then as a team we need to be good. | તેથી, આજકાલ વિશ્વ ધીમે ધીમે ટીમ ભાવના તરફ આગળ વધી રહ્યું છે કે એક ટીમ તરીકે આપણે વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે કારણ કે જો કંપની સારી હોવી જોઈએ તો ટીમ તરીકે આપણે સારા બનવાની જરૂર છે. |
Now, in this format it uses the term shareholders fund. | હવે, આ ફોર્મેટમાં તે શેરહોલ્ડર્સ ફંડ (shareholders fund) શબ્દનો ઉપયોગ કરે છે. |
And in addition to this judgment, there are many other important rulings. | અને આ ચુકાદા ઉપરાંત, બીજા ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓ છે. |
You see here that 0.42 is the absolute minimum required to ensure that 100% hydration takes place. | તમે અહીં જોયું કે 100% હાઇડ્રેશન થાય છે તેની ખાતરી કરવા માટે 0.42 એ વોટર/સિમેન્ટ રેશિયોનું ચોક્કસ લઘુતમ મૂલ્ય છે. |
When your life is an expression of your experience, then the quality of your life will not be determined by what you do or do not do, but by how you are within yourself. | જ્યારે તમારું જીવન તમારા અનુભવની એક અભિવ્યક્તિ હોય છે, તો તમે શું કરો છો, શું નથી કરતાં, એનાથી તમારા જીવનની ગુણવત્તા નક્કી નહીં થાય. |
So, the inertial force is generated by the out of plane walls and the diaphragm is transferred to the in-plane wall through the wall diaphragm connection. | તેથી, પ્લેનની બહારની દિવાલો દ્વારા જડતા બળ ઉત્પન્ન થાય છે અને દિવાલ ડાયાફ્રેમ કનેક્શન દ્વારા ડાયાફ્રેમને પ્લેનની અંદરની દિવાલમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. |
However, this should be information that public authorities can access through law from the private bodies. | જો કે, આ માહિતી હોવી જોઈએ કે જે જાહેર અધિકારીઓ ખાનગી સંસ્થાઓ દ્વારા કાયદા દ્વારા પ્રવેશ કરી શકે છે. |
So, if you want to find the inverse Laplace transform for instance, of this function which is $F(s) = \frac{6}{2s - 3} + \frac{8 - 6s}{16s^{2} + 9}$. | તેથી, જો તમે દાખલા તરીકે ઇન્વર્સ લાપ્લસ ટ્રાન્સફોર્મ શોધવા માંગો છો, તો આ ફંક્શન જે $F(s) = \frac{6}{2s - 3} + \frac{8 - 6s}{16s^{2} + 9}$ છે. |
So, these 2 are very different approaches, but what you learnt is that for simple harmonic oscillators both give the same answers. | તેથી, આ બે ખૂબ જ જુદા જુદા અભિગમો છે, પરંતુ તમે જે શીખ્યા તે એ છે કે સિમ્પલ હાર્મોનીક ઓસ્સિલેશન(simple harmonic oscillator) માટે બંને સમાન જવાબો આપે છે. |
There is no recording problem. | તેના રેકોર્ડ થવામાં કોઈ સમસ્યા નથી. |
So, let us say that this is rack 1 every rack has something known as a TOR, TOR switch it is basically a switch which will help these different individual servers in a rack to be interconnected together and also it has different other management and maintenance capabilities. | તો ચાલો આપણે કહીએ કે આ રેક 1 છે દરેક રેકમાં ટીઓઆર(TOR) તરીકે ઓળખાય છે, ટીઓઆર સ્વિચ(TOR switch) તે મૂળભૂત રીતે એક સ્વિચ જે છે આ વિવિધ વ્યક્તિગત સર્વર્સને રેકમાં એક બીજા સાથે આંતરજોડાણમા મદદ કરે છે અને એમાં અન્ય વિવિધ વ્યવસ્થાપન અને જાળવણી ક્ષમતાઓ પણ છે. |
Now, we shall take one example. | હવે, આપણે એક ઉદાહરણ લઈશું. |
Your body is just a heap of food you have eaten. | તમારું શરીર તમે જે ખોરાક ખાધો છે તેનો ઢગલો છે. |
So, these are some of the things which we saw in this lecture. | તો, આ કેટલીક બાબતો છે જે આપણે આ વ્યાખ્યાનમાં જોઈ. આભાર. |
Note: The income tax benefits may vary from time to time according to Government policies. | નોંધ :- આવક વેરાની મુક્તિ સમયે સમયે સરકારની નીતિઓ અનુસાર બદલાઈ શકે છે. |
the precision of the experiment is very high. | પ્રયોગની ચોકસાઈ ખૂબ વધારે છે. |
Second source of attitude formation is Classical conditioning and attitudes: Formation of attitudes can also be explained on the basis of principle of learning. | વલણની રચનાનો બીજો સ્રોત ક્લાસિકલ કન્ડિશનિંગ અને વલણ છે: વલણની રચના શીખવાના સિદ્ધાંતના આધારે પણ સમજાવી શકાય છે. |
So, we do not need to keep the customer out of the power and that is why the reliability of the system is increasing. | તેથી ગ્રાહકોને આપણે પાવર (Power) બંધ ની સ્થિતિમાં રાખવાની જરૂર પડતી નથી અને તેથી જ સિસ્ટમ (System) ની વિશ્વાસનીયતા માં વધારો થાય છે. |
Now which one you get? | હવે તમે ક્યુ એક મેળવો છો? |
There are various medium of advertising like newspaper and periodicals (print media); radio, television and internet (electronic media) and hoardings, posters, vehicular displays and gift items by manufacturer (other media). | જેમાં વર્તમાનપત્રો અને સામયિકો (મુદ્રિત માધ્યમ), રેડિયો, ટેલીવિઝન અને ઈન્ટરનેટ (ઈલેકટ્રોનિક માધ્યમ) હોર્ડીંગ, પોસ્ટરો, વાહનો ઉપર નિદર્શન અને ભેટની વસ્તુઓ (અન્ય માધ્યમ) વગેરેનો સમાવેશ થાય છે. |
So, it is a some sort of a what we quote unquote win situation to a have all those things. | તેથી, તે અમુક પ્રકારની છે જેને આપણે જીતની અવતરણ કહીએ છીએ, તે બધી વસ્તુઓ છે. |
So, typeid operator is tries to find out the dynamic type of a polymorphic object, which can exist in different forms. | તેથી, ટાયપિંડ ઓપરેટર એ બહુકોષીય ઓબ્જેક્ટના ડાયનામિક પ્રકારને શોધવાનો પ્રયાસ કર્યો છે, જે વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વમાં હોઈ શકે છે. |
We have already learned a lot on various aspects of digital libraries in the previous modules of this paper. | આપણે આ પેપરના પાછલા મોડ્યુલોમાં ડિજિટલ લાઈબ્રેરીના વિવિધ પાસાઓ પર ઘણું શીખ્યા છીએ. |
So that Caitanya Mahāprabhu is present here. | તો તે ચૈતન્ય મહાપ્રભુ અહી ઉપસ્થિત છે. |
State/UT-wise details of beneficiaries under SAG is at Annexure-II . | SAG હેઠળ લાભાર્થીઓની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ અનુસાર વિગતો પરિશિષ્ટ- II માં છે. |
We are also Kṛṣṇa's part and parcel, to give pleasure to Kṛṣṇa. | આપણે પણ કૃષ્ણના અભિન્ન અંશ છીએ, કૃષ્ણને આનંદ આપવા માટે. |
Similarly, although this material world is to be considered as prison house for the living entity, still there is no scarcity of anything. | તેવી જ રીતે, ભલે આ ભૌતિક જગતને એક જેલ ગણવામાં આવે છે જીવ માટે, છતાં કોઈ વસ્તુની કોઈ અછત નથી. |
And then you see that something like this will come up, and you have to give a name to this program, let us say blinkLED and I click ok. | અને પછી તમે જુઓ કે આ કંઈક આવું દેખાશે, અને તમારે આ પ્રોગ્રામને નામ આપવું પડશે, ચાલો blinkLED નામ રાખીએ અને હું OK પર ક્લિક કરું છું. |
Have you noticed any change in the approach of government departments related to sports? | સ્પોર્ટસ સાથે જોડાયેલા સરકારી વિભાગોનો સંપર્ક સાધવામાં તમે કોઈ પરિવર્તન અનુભવ્યું ? |
Real fortunate is he who is advanced in Kṛṣṇa consciousness. | વાસ્તવિક સદભાગ્ય છે જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત છે. |
So, the least priority group should go away from you. | તેથી, ઓછામાં ઓછું પ્રાથમિકતા વાળું જૂથ તમારાથી દૂર જવું જોઈએ. |
Then in Uttar Pradesh about 10% of the urban MSW is generated. | તો ઉત્તરપ્રદેશ માં શહેરી MSW ના લગભગ 10% ઉત્પન્ન થાય છે. |
MUSIC Welcome to EPG Pathshala, module number thirty seven, the role of NCERT in development of educational technology. | સંગીત ઇપીજી પાઠશાલા(EPG Pathshala) માં આપનું સ્વાગત છે, મોડ્યુલ નંબર સાડત્રીસ, શૈક્ષણિક તકનીકીના વિકાસમાં એનસીઇઆરટી(NCERT) ની ભૂમિકા વીશે છે. |
Globalization came up with the concept called global village. | વૈશ્વિકરણ વૈશ્વિક ગામ તરીકે ઓળખાતી વિભાવના સાથે આવ્યું. |
So, it will be 0 goes to Vo then goes to 0 and goes to Vo so on and so forth. | તેથી, તે 0 હશે જે Vo ઉપર જાય છે પછી 0 ઉપર જાય છે અને Vo ઉપર જાય છે વગેરે વગેરે. |
So the total average power in the case of three wattmeter method will be the algebraic sum of three wattmeter readings, where, P₁, P₂, and P₃ correspond to readings of wattmeter W₁, W₂, and Now we have taken the reading with reference to common point o, so we have selected it arbitrarily. | તેથી ત્રણ વોટમીટર પધ્ધતિના કિસ્સામાં કુલ સરેરાશ પાવર ત્રણ વોટમીટર રીડિંગ્સના એલ્જીબ્રિક સરવાળા (algebraic sum) જેટલો થશે, P_(T) = P₁ + P₂ + P₃ W₃. જ્યાં, P₁, P₂, અને P₃અને વોટમીટર W₁, W₂, અને W₃ના રીડીંગને અનુરૂપ છે. voltage. હવે આપણે કોમન પોઈન્ટ (common point) o ના સંદર્ભમાં રીડીંગ લીધું છે, તેથી આપણે તેને આર્બીટ્રેરીલી (arbitrarily) પસંદ કર્યું છે. |
So maybe this itself will move after certain time and then it will see that object from there, but the time lag should not be high. | તો કદાચ આ ચોક્કસ સમય પછી ખસી જશે અને પછી તે ત્યાંથી તે ઓબ્જેક્ટ જોશે, પરંતુ સમય અંતરાલ વધારે ન હોવો જોઈએ. |
We could have you know electrochemical electro-chemical gas sensors or different other types of gas sensors also, fluorescent chloride sensors, fluorescent chloride sensors pH sensor is a very common one. | આપણી પાસે ઇલેક્ટ્રોકેમિકલ ગેસ સેન્સર (Electro Chemical Gas Sensor) અથવા અન્ય પ્રકારના ગેસ સેન્સર, ફ્લોરોસન્ટ ક્લોરાઇડ સેન્સર (Fluorescent Chloride Sensor), પીએચ સેન્સર (pH Sensor) ખૂબ સામાન્ય છે. |
Prime Minister's Office PM congratulates Neeraj Chopra on winning Silver Medal at World Championships in Men's Javelin Posted On: 24 JUL 2022 9:51AM by PIB Delhi The Prime Minister, Shri Narendra Modi has congratulated Neeraj Chopra on winning a Silver Medal at the World Championships in Men's Javelin. | પ્રધાનમંત્રીનું કાર્યાલય પીએમએ નીરજ ચોપરાને પુરૂષોના જેવલિન થ્રોમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા Posted On: 24 JUL 2022 9:51AM by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને પુરુષોના જેવલિન થ્રોમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. |
It enters the private word of the subject to uncover the ee... inner perspective in a way they feel comfortable with. | તે વિષયના ખાનગી શબ્દને ઉજાગર કરવા માટે; આંતરિક પરિપ્રેક્ષ્ય માં પ્રવેશ કરે છે જે રીત તેમણે અનુકૂળ લાગે છે. |
And amid the Corona crisis, this resolution has become even more relevant. | અને કોરોના સંકટના આ સમયગાળા દરમિયાન આ સંકલ્પની પ્રાસંગિકતા તો હજુ વધી ગઈ છે . |
I will login as Reena and type her password here. | હું Reena તરીકે લોગીન કરીશ અને અહીં તેનો password ટાઈપ કરીશ. |
We will talk about these two and also what is logical about a logical subject little later, when we want to understand a different aspect of a sentence. | જ્યારે આપણે વાક્યના જુદા પાસાને સમજવા માંગીએ છીએ ત્યારે આપણે આ બંને વિશે વાત કરીશું અને તાર્કિક સબ્જેક્ટ (subject) વિશે તાર્કિક શું છે તે પણ થોડા સમય પછી વાત કરીશું. |
And then, you say maybe if I try this, this will happen. | અને પછી, તમે કહો છો કે જો હું આ પ્રયાસ કરું તો આ થશે. |
β̂1 can be estimated from data s β̂1 can be estimated from data. | β̂1 ને ડેટામાંથી અંદાજ લગાવી શકાય છે β̂1 ને ડેટામાંથી અંદાજ લગાવી શકાય છે. |
2. Name the four stages in formation of a group. | 2. જૂથની સંરચનાના ચાર સોપાનોના નામ આપો. |
Qualitative research methods such as in depth interviews and participant observation shares some of the following characteristics. | ક્વોલિટેટિવ રિસર્ચ(Qualitative research) પદ્ધતિઓ જેમ કે ઉંડાઈ ઇન્ટરવ્યુ અને સહભાગી નિરીક્ષણ શેરમાં નીચેની કેટલીક લાક્ષણિકતાઓ છે. |
Hope this tutorial saves you a lot of time in your testing and debugging tasks. | મને આશા છે કે debugging અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે. |
Prime Minister's Office PM interacts with Thomas Cup and Uber Cup team “On behalf of the entire country I congratulate the entire team as after decades, Indian flag has been firmly planted. | પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ થોમસ કપ અને ઉબેર કપની ટીમ સાથે સંવાદ કર્યો “સમગ્ર દેશ વતી હું આખી ટીમને અભિનંદન પાઠવું છું, કારણ કે દાયકાઓ પછી ભારતનો ધ્વજ આટલો મજબૂત રીતે સ્થાપિત થયો છે. |
He will earn money, and I shall get it. | તે ધન કમાશે, અને હું તે મેળવીશ. |
And 'gif' cannot handle these layers here. | અને gif અહીં આ લેયરોને સંભાળી શકતું નથી. |
How do we remember this? | આપણે આ કેવી રીતે યાદ રાખીશું? |
So, if you're familiar with Premiere you can work in After Effect, quite well. | તેથી, જો તમે પ્રીમિયરથી પરિચિત છો તમે ખૂબ સારી રીતે આફ્ટર ઇફેક્ટમાં કામ કરી શકો છો. |
Suddenly one day, the friend met some Guru and he started doing spiritual practices and gave up his beer. | અચાનક એક દિવસ, પેલા મિત્રને કોઈ ગુરૂ મળી ગયાં અને તેણે આદ્યાત્મિક સાધના કરવાનું શરુ કર્યું અને બીયર પીવાનું છોડી દીધું. |
Shri Modi also mentioned that Ahmedabad has been declared ‘World Heritage City’, and is getting a new airport in Dholera. | શ્રી મોદીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, અમદાવાદને યુનેસ્કોએ ‘ વર્લ્ડ હેરિટેજ સિટી ’ જાહેર કર્યું છે અને ધોલેરામાં નવું એરપોર્ટ મળ્યું છે. |
In a tweet, the Prime Minister said; "Congratulations to Shri @NBirenSingh Ji on being sworn-in as the Chief Minister of Manipur. | પોતાના એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું; “શ્રી @NBirenSingh જીને મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા અંગે અભિનંદન. |
The Minister remarked “Animation, Visual Effects, Gaming and Comic (AVGC) is a sunrise sector and our experts are providing backend support to top filmmakers of the world”. | ” મંત્રીશ્રીએ ટાંક્યું હતું કે , “ એનીમેશન , વિઝ્યુઅલ ઇફેક્ટ્સ , ગેમિંગ અને કોસ્મિક (AVGC) એ ઉદય થઇ રહેલું ક્ષેત્ર છે અને આપણા નિષ્ણાતોએ દુનિયામાં ટોચના ફિલ્મસર્જકોને પૃષ્ઠભૂમિમાં રહીને સહકાર આપી રહ્યાં છે . |
Dhanavantari was another great medical authority in the science of Ayurveda system of medicine. | ઔષધ વિજ્ઞાનમાં આયુર્વેદમાં ધનવાન્તરી એ બીજા મહાન વિદ્વાન હતા. |
Dinesh ji – Sir, my name is Dinesh Babulnath Upadhyay. | દિનેશ ઉપાધ્યાય જી– સર, મારું નામ દિનેશ બાબુલનાથ ઉપાધ્યાય છે. |
So now the key question is that how the correct S-R bond strengthens and eventually dominates the incorrect S-R bonds. | તેથી હવે મુખ્ય પ્રશ્ન એ છે કે કેવી રીતે સાચો SR બોન્ડ (bond) મજબૂત થાય છે અને તે ખોટા SR બોન્ડ્સ (bonds) પર પ્રભુત્વ મેળવે છે. |
It is more random essentially. | તે અનિવાર્યપણે વધુ રેન્ડમ છે. |
So, let us conclude one symmetric solution is always guaranteed as we commented earlier. | તેથી, ચાલો આપણે નિષ્કર્ષ કાઢીએ કે જેમ આપણે અગાઉ ટિપ્પણી કરી તેમ એક સપ્રમાણ ઉકેલ હંમેશાં ખાતરી આપે છે. |
Let's go back, click back, choose 'abc' and we are comparing this here, to this here. | પાછા જઈએ, back પર ક્લિક કરીએ, 'abc' પસંદ કરીએ અને અહીં આની સરખામણી આના સાથે કરીશું. |
So, when you kill him, you will also kill some goodness in him. | તેથી, જ્યારે તમે તેને મારશો, ત્યારે તમે તેનામાં રહેલા થોડા સારાપણાને પણ મારી નાખો છો. |
So, that is a new algorithm that we will look at, which is based on working with a population of candidates, which are allowed to interact with each other in some sense, essentially. | તેથી, તે એક નવું અલ્ગોરિધમ છે જેને આપણે જોઈશું, જે ઉમેદવારોની વસ્તી સાથે કામ કરવા પર આધારિત છે, જેને અમુક અર્થમાં એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની છૂટ છે. |
Hence, if the profit is given after tax and the amount of the provision for tax made during the year is given, the same would be added back to the current year profit figure. | આથી જો કરવેરા પછીને નફો આપેલ હોય અને વર્ષ દરમિયાન કરવેરાની રકમની જોગવાઈ કરી હોય તો તે રકમને ચાલુવર્ષના નફામાં ઉમેરવામાં આવે છે. |
Again, left click 1080. Type 576 on your keyboard and press Enter. | ફરીથી 1080પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર 576 ટાઈપ કરો અને enterદબાવો. |
The another format is avoid self-plagiarism. | બીજું ફોર્મેટ એ છે કે સ્વ સાહિત્યચોરીને ટાળો. |
The Parcel Specials have been planned to connect all the major cities of the country, viz Delhi, Mumbai, Kolkata, Chennai, Hyderabad, and Bengaluru. | પાર્સલ સ્પેશ્યલ દેશના તમામ મુખ્ય શહેરોને જોડે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે , જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગાલુરુ સામેલ છે. |
He said: “The basic idea of governance, as I see it, is to hold the society together so that it can develop and march towards certain goals. | તેમણે કહ્યું હતું કે – “શાસનનો મુખ્ય વિચાર કે જે હું જોઉ છું, તે સમાજને એકસૂત્રે બાંધી રાખવાનો છે કે જેથી કરીને તે વિકાસ પામી શકે અને અમુક ચોક્કસ લક્ષ્ય તરફ આગળ વધી શકે. |
The objective of the Environment Protection Act is protection and improvement of the environment and it applies to different types of environmental pollution including water pollution. | એન્વાયરોન્મેન્ટ પ્રોટેકશન(Environment Protection) કાયદાનો ઉદ્દેશ પર્યાવરણનું રક્ષણ અને સુધારણા છે અને તે વોટર પોલ્યુશન(water pollution) સહિત વિવિધ પ્રકારના પર્યાવરણીય પ્રદૂષણને લાગુ પડે છે. |
My dear countrymen, This journey of 75 years has been full of ups and downs. | મારા પ્રિય દેશવાસીઓ , 75 વર્ષની આપણી આ યાત્રા અનેક ઉતાર-ચઢાવથી ભરેલી છે. |
So, during no load condition, at the terminal we are getting completely three voltages, which are basically 120 degree phase shifted. | તેથી, નો લોડની (no load) સ્થિતિ વિના, ટર્મિનલ (terminal) પર આપણને સંપૂર્ણ પણે થ્રી વોલ્ટેજ (three voltage) મળી રહ્યાં છે, જે મૂળ રૂપે 120 ડિગ્રી ફેઝ શિફ્ટ (degree phase shift) થાય છે. |
2. Emancipation: Freedom from any form of bondage or oppression. | 2. મુક્તિ - કોઈ પણ પ્રકારનું દાસ પણું અથવા શોષણના સ્વરૂપથી મુક્ત કરવું અથવા થવું. |
Therefore, it is essential to stop wastage of vaccines. | એટલા માટે રસી બગાડ રોકવો ખૂબ જરૂરી છે . |
Good journals don't withhold the things for a longer period of time. | સારી જર્નલો, લાંબા સમય માટે કોઈ વસ્તુઓ રોકી રાખતી નથી. |
But, the Śrīmad-Bhāgavatam. . . If you want to learn how to love God, or Kṛṣṇa, then study Śrīmad-Bhāgavatam. | પણ, શ્રીમદ ભગવતમ. . . જો તમારે શીખવું છે કેવી રીતે ભગવાનને કે કૃષ્ણને પ્રેમ કરવો, શ્રીમદ ભાગવતમને વાંચો. |
So, S and V, both of them are part of unexplored list. | S અને V, બંને અજાણ યાદી ના ભાગ છે. |
They are wasting time speculating. | એ લોકો અનુમાન કરવામાં સમય નષ્ટ કરી રહ્યા છે. |
And helping developing countries with the environmentally sound management of the hazardous and other waste they generate. | અને વિકાશશીલ દેશોને તેમના દ્વારા પેદા થતા એન્વાયર્નમેન્ટ સાઉન્ડ મેનેજમેન્ટ(environmentally sound management) અને તેમના દ્વારા પેદા થતા જોખમી અને અન્ય કચરા અંગે મદદ કરવી. |
So , these two terms are totally different. | તો, આ બે શબ્દો એકદમ અલગ છે. |
And, as you go more into C++ we will see that how the built process also impacts the C++ programming and the different programming features. | અને, જેમ કે તમે સી ++ માં વધુ જાઓ, આપણે જોશું કે બિલ્ટ પ્રક્રિયા કેવી રીતે સી ++ પ્રોગ્રામિંગ અને વિવિધ પ્રોગ્રામિંગ સુવિધાઓને અસર કરે છે. |
Tip #8: Maintain A Friendly Relationship Stop imposing yourself on the child and create a strong friendship rather than being a boss. | ટિપ #8: મૈત્રીપૂર્ણ સંબંધ જાળવો તમારી જાતને બાળક ઉપર થોપવાનું બંધ કરો અને એક બૉસ બનવા કરતાં, એક મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધ બનાવો. |
So, how will you find the maximum value of a function? | તેથી, તમે કોઈ કાર્યનું મહત્તમ મૂલ્ય કેવી રીતે શોધી શકશો? |
And I also told them that they can follow their own reading method—either they should be consistent (as soon as the videos are uploaded you can download the videos and then watch them) or you just try to watch at your own pace (you may watch depending on the preferred mode of time, etc . | મેરે કો ને એ પણ કહ્યું હતું કે તેઓ પોતાની વાંચવાની પદ્ધતિ અનુસરી શકે છે - ક્યાં તો તેઓ સુસંગત રીતે, એટલે કે જેવા વિડીયો અપલોડ કરવામાં આવે તરત જ તે વીડિયોને ડાઉનલોડ કરીને જોઈ લેવા, એમ કરી શકે છે અથવા તો તેઓ વિડિયો પોતાની ગતિએ જોઈને પોતાના સમય પ્રમાણે શીખી શકે છે. |
So, in the Cura, we have these settings. | ક્યુરા(Cura) માં, આપણી પાસે આ ગોઠવણ છે. |
Also, the National Hydrogen Mission aims to tap into Green Hydrogen he said. | આ ઉપરાંત , નેશનલ હાઈડ્રોજન મિશન ગ્રીન હાઈડ્રોજનને ઉપયોગમાં લેવાનો હેતુ ધરાવે છે એમ તેમણે કહ્યું હતું . |
In other words, there is a tough competition between agriculture, urban and industrial development. | બીજા શબ્દોમાં કહીએ તો, કૃષિ વિકાસ, શહેરી વિકાસ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલે છે. |
Examples are as follows. | કેટલાક ઉદાહરણ નીચે આપેલ છે. |