translation
translation
{ "en": "'I went to the dermatologist on Monday, where I had a basal cell carcinoma cut off,' Becker told German publication Image.", "gu": "બેકરે જર્મનીના પ્રકાશન ઇમેજને કહ્યું, 'હું સોમવારે ત્વચારોગવિજ્ઞાની પાસે ગયો હતો, જ્યાં મેં બેસલ સેલ કાર્સિનોમા કટ કરાવ્યું હતું.'" }
{ "en": "'It was a routine examination and it looks worse than it is.'", "gu": "'તે એક નિયમિત પરીક્ષણ હતું અને તે છે તેના કરતા વધારે ખરાબ દેખાય છે.'" }
{ "en": "Basal cell carcinoma is the most common form of skin cancer, accounting for 75% of cases.", "gu": "બેસલ સેલ કાર્સિનોમા એ ત્વચાના કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે, જે 75% કિસ્સાઓમાં જવાબદાર છે." }
{ "en": "If detected in time, the patient has a good chance of recovery.", "gu": "જો સમયસર નિદાન કરવામાં આવે, તો દર્દીને મટવાની સારી સંભાવના હોય છે." }
{ "en": "Becker is in the process of divorcing his wife Lilly Becker, 42, after they announced their split in May.", "gu": "મે મહિનામાં તેમના વિભાજનની ઘોષણા કર્યા પછી બેકર તેમની 42 વર્ષીય પત્ની લીલી બેકરને છૂટાછેડા આપવાની પ્રક્રિયામાં છે." }
{ "en": "The tennis star won six major singles titles, 13 Masters Series titles and an Olympic gold medal in doubles.", "gu": "ટેનિસ સ્ટારએ છ મોટા સિંગલ્સ ટાઇટલ્સ, 13 માસ્ટર્સ સિરીઝ ટાઇટલ અને એક ઓલમ્પિક સુવર્ણ ચંદ્રક જીતેલ છે." }
{ "en": "He was recently seen enjoying himself with friends at the 185th Oktoberfest in Munich.", "gu": "તાજેતરમાં તે મ્યુનિકમાં 185 મી ઓકટોબરફેસ્ટમાં મિત્રો સાથે આનંદ માણતા જોવા મળ્યા હતા." }
{ "en": "Hammer thrower, 24, hits out after stranger on a train platform 'body shamed'", "gu": "એક 24 વર્ષીય હૅમર ફેંકનાર ટ્રેન પ્લેટફોર્મ પર 'શરીર પર લાંછન' થતા અજાણ્યા શખ્સને મારે છે" }
{ "en": "A British female athlete has today hit out after being 'body-shamed' by a stranger on a train platform.", "gu": "ટ્રેન પ્લેટફોર્મ પર અજાણી વ્યક્તિ દ્વારા 'શરીર પર લાંછન' થવાના કારણે બ્રિટિશ મહિલા એથ્લિટે આજે મારી દીધેલ છે." }
{ "en": "Jessica Mayho, who won silver in hammer throwing at this year's British Athletic Championships, says she was abused at Leeds Station on Friday afternoon.", "gu": "જેસિકા માયહો, જેણે આ વર્ષે બ્રિટીશ ઍથ્લેટિક ચેમ્પિયનશિપમાં હેમર ફેંક રમતમાં રજત ચંદ્રક જીત્યો હતો, કહે છે કે શુક્રવારે બપોરે લીડ્ઝ સ્ટેશન પર તેણીનું અપમાન કરવામાં આવ્યું હતું." }
{ "en": "Miss Mayho, aged 24 and standing five feet 11 inches tall, said a man pushed and verbally abused her while she waited for a train.", "gu": "24 વર્ષીય અને 5 ફુટ 11 ઇંચ ઊંચાઈ ધરાવતી મિસ માયહોએ કહ્યું કે, ટ્રેનની રાહ જોતી વખતે એક માણસએ ધક્કો મારીને તેનું અપમાન કર્યું હતું." }
{ "en": "The attacker then made comments about her 'big body' on the platform just before 5pm.", "gu": "પછી હુમલાખોરે 5 વાગ્યા પહેલાં જ પ્લેટફોર્મ પર તેના 'મોટા શરીર' વિશે ટિપ્પણી કરી હતી." }
{ "en": "But the rising athletics star, who is aiming to compete for Team GB at the 2020 Olympics in Tokyo, confronted the man.", "gu": "પરંતુ ઉભરતી એથ્લેટિક્સ સ્ટાર, જે ટોક્યોમાં 2020 ની ઓલમ્પિક્સમાં ટીમ જીબી માટે સ્પર્ધા કરવાનું લક્ષ્ય ધરાવે છે, તેણે તે માણસનો સામનો કર્યો." }
{ "en": "Miss Mayho, from Keighley, West Yorkshire, said: 'I stood up for myself whilst the rest of the busy platform avoided eye contact.", "gu": "કેઇજલી, વેસ્ટ યોર્કશાયરની મિસ માયહોએ કહ્યું: 'જ્યારે બાકીના વ્યસ્ત પ્લેટફોર્મના લોકોએ આંખનો સંપર્ક ટાળ્યો ત્યારે હું પોતે જ મારી જાત માટે ઉભી રહી." }
{ "en": "People like this can scare you and also knock self-confidence but this is MY body and MY machine.'", "gu": "આના જેવા લોકો તમને ડરાવી શકે છે અને આત્મવિશ્વાસ પણ ઘટાડી શકે છે પરંતુ આ મારું શરીર અને મારું મશીન છે.'" }
{ "en": "The young athlete received an outcry of support on social media after posting about her ordeal on Twitter.", "gu": "ટ્વીટર પર તેના આક્રમણ વિશે પોસ્ટ કર્યા બાદ યુવા એથલીટને સોશિયલ મીડિયા પર સમર્થન મળ્યું છે." }
{ "en": "Andy Lewis MBE wrote: 'Big body!!!!", "gu": "એન્ડી લેવિસ એમ.બી.ઇ.એ લખ્યું: 'મોટું શરીર!!!!" }
{ "en": "Was he drunk or visually impaired?", "gu": "શું તે દારૂ પીધેલ હતો કે નબળી દ્રષ્ટિ વાળો હતો?" }
{ "en": "What a fool, nothing wrong with you Jess.", "gu": "કેવો મૂર્ખ, જેસ તારી સાથે કંઈ ખોટું થયું નથી." }
{ "en": "Don't let one small minded idiot have any of your time.'", "gu": "એક નાના વિચારવાળા મૂર્ખને તમારો કોઈ સમય ન આપો.'" }
{ "en": "Gavin Gray added: 'Find it disgusting.", "gu": "ગેવિન ગ્રેએ ઉમેર્યું: 'તે ઘૃણાસ્પદ છે." }
{ "en": "Not just him but the bystanders who ignored what went on.", "gu": "માત્ર એ જ નહિ, પરંતુ પાસે ઉભેલા લોકો પણ જેમણે આ બધું અવગણ્યું." }
{ "en": "Glad you're ok.", "gu": "સારું છે કે તું ઠીક છે." }
{ "en": "You are an inspiration to the next generation.", "gu": "તું આગામી પેઢી માટે એક પ્રેરણા છે." }
{ "en": "This says 'Be proud of who you are and if you have a problem with me eff off!.''", "gu": "આ કહે છે 'તમે જે કાંઈ પણ છો તેના પર ગૌરવ ધરાવો અને જો તને મારી સાથે કોઈ સમસ્યા હોય તો ભાડમાં જા!'" }
{ "en": "Miss Mayho, who works at the University of Leeds, was introduced to the hammer throw as a teenager by one of her older sister's coaches.", "gu": "મિસ માયહો, જે લીડ્ઝ યુનિવર્સિટીમાં કામ કરે છે, તેને તેની એક મોટી બહેનના કોચે કિશોર વયે હેમર ફેંક રમત સાથે પરિચિત કરી હતી." }
{ "en": "She has since claimed second place at the Muller Senior British Athletic Championships held in Birmingham in July this year.", "gu": "ત્યારથી તેણી જુલાઈમાં બર્મિંગહામમાં યોજાયેલા મુલર સિનિયર બ્રિટીશ એથલેટિક ચેમ્પીયનશીપમાં બીજા સ્થાન પર દાવો કરતી આવી છે." }
{ "en": "This British silver medal came just a month after she was crowned North of England champion.", "gu": "આ બ્રિટીશ રજત ચંદ્રક નોર્થ ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યાના એક મહિના પછી આવ્યો હતો." }
{ "en": "She has been approached for further comment but declined.", "gu": "વધુ ટિપ્પણી માટે તેણીનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ તેણીએ ઇનકાર કર્યો હતો." }
{ "en": "Facebook faces a fine of up to £1.25billion after at least 50million of its users were hacked", "gu": "ફેસબુકના ઓછામાં ઓછા 50 મિલિયન વપરાશકર્તાઓ હેક થઇ ગયા પછી તેને £1.25 બિલિયન સુધીના દંડનો સામનો કરવો પડ્યો" }
{ "en": "Criminals exploited security flaw to access at least 50million Facebook accounts", "gu": "ગુનેગારોએ ઓછામાં ઓછા 50 મિલિયન ફેસબુક એકાઉન્ટ્સને ઍક્સેસ કરવા માટે સુરક્ષામાં ખામીનો ફાયદો ઉઠાવ્યો હતો" }
{ "en": "But the huge breach was only announced on Friday, three days after it happened", "gu": "પરંતુ આ મોટા તોડની જાહેરાત, આ બન્યાના ત્રણ દિવસ પછી શુક્રવારે કરવામાં આવી હતી" }
{ "en": "Facebook now bracing itself for a massive fine under new European data laws", "gu": "ફેસબુકને હવે નવા યુરોપીયન ડેટા કાયદાઓ હેઠળ ભારે દંડ માટે તૈયાર રહેવું પડશે" }
{ "en": "Facebook could face a fine of up to £1.25 billion after at least 50million of its accounts were hacked.", "gu": "ફેસબુકને ઓછામાં ઓછા 50 મિલિયન એકાઉન્ટ્સ હેક થયા પછી £1.25 બિલિયન સુધીનો દંડ થઈ શકે છે." }
{ "en": "Criminals exploited a security flaw to access the accounts, putting huge amounts of sensitive, personal information at risk.", "gu": "ગુનાખોરોએ એકાઉન્ટ્સને ઍક્સેસ કરવા માટે સલામતીમાં રહેલી ખામીનો ઉપયોગ કર્યો છે, જેણે ભારે માત્રામાં સંવેદનશીલ, વ્યક્તિગત માહિતીને જોખમમાં મૂકી છે." }
{ "en": "But Facebook only announced the breach on Friday, three days after it happened -and was last night still unable to say how many British accounts had been affected.", "gu": "પરંતુ ફેસબુકએ આ ઘટનાના ત્રણ દિવસ પછી છેક શુક્રવારે આ ભંગની જાહેરાત કરી હતી- અને હજી છેલ્લી રાત સુધી એ કહેવામાં પણ અસમર્થ હતા કે કેટલા બ્રિટીશ એકાઉન્ટ્સ પ્રભાવિત થયા હતા." }
{ "en": "As the hunt for the hackers continued, the Irish Data Protection Commissioner - which regulates the web giant's European data compliance as it is headquartered in Dublin - criticised the company, saying: \"The notification lacks detail.\"", "gu": "હેકર્સની શોધ સતત ચાલુ હોવાથી, આઇરિશ ડેટા પ્રોટેક્શન કમિશનર - જેઓ આ વેબ જાયન્ટના યુરોપીયન ડેટા પાલનનું ડબલિનમાં મુખ્ય મથક તરીકે નિયમન કરે છે - તેમણે કંપનીની આલોચના કરતા કહ્યું હતું કે: \"સૂચનામાં વિગતોનો અભાવ છે.\"" }
{ "en": "Facebook is now bracing itself for a massive fine under new European Union data laws that can require firms to pay out up to four per cent of its global turnover.", "gu": "ફેસબુક હવે નવા યુરોપિયન યુનિયન ડેટા કાયદા હેઠળ ભારે દંડ માટે તૈયાર રહેશે, જે કંપનીઓને તેના વૈશ્વિક ટર્નઓવરના ચાર ટકા સુધી ચૂકવવાની જરૂર પડી શકે છે." }
{ "en": "Facebook generated £31.2 billion in revenue last year.", "gu": "ફેસબુકે ગયા વર્ષે 31.2 અબજ પાઉન્ડની કમાણી કરી હતી." }
{ "en": "The crooks gained access to accounts through Facebook's \"view as\" feature which allows users to see what their profiles look like when others view them.", "gu": "ઠગ લોકોએ ફેસબુકની \"વ્યુ એઝ\" સુવિધા દ્વારા એકાઉન્ટ્સની ઍક્સેસ મેળવી હતી જે વપરાશકર્તાઓને અન્ય લોકો તેમને જુએ ત્યારે તેમની પ્રોફાઇલ્સ કેવી દેખાય છે તે જોવાની મંજૂરી આપે છે." }
{ "en": "Modi-Putin will discuss issues like business, investment, energy, space and tourism.", "gu": "મોદી-પુતિન વચ્ચે વેપાર, રોકાણ, ઉર્જા, અંતરિક્ષ અને ટૂરિઝમ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે" }
{ "en": "New Delhi : Russia's president Vladimir Putin has reached India.", "gu": "નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચી ગયા છે." }
{ "en": "This visit of Putin will lend a new strength to India so that at a global level, India’s level will be raised.", "gu": "પુતિનની આ મુલાકાતથી ભારતને એક નવી તાકાત મળશે જેથી વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધારે મોટું થશે." }
{ "en": "The USA is keeping an eye on Putin's visit.", "gu": "પુતિનની આ મુલાકાત ઉપર અમેરિકાની પણ કડક નજર છે." }
{ "en": "In fact, due to this visit, India is likely to get S-400 missile defense system by Russia.", "gu": "હકીકતમાં આ મુલાકાતથી રશિયા દ્વારા ભારતને S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળવાની શક્યતા છે." }
{ "en": "America doesn’t like this friendship between India-Russia.", "gu": "અમેરિકાને ભારત-રશિયાની આ મિત્રતા પસંદ નથી." }
{ "en": "On the other hand, Pakistan is also keeping an eye on Putin's visit.", "gu": "બીજી બાજુ પાકિસ્તાનની પણ આ મુલાકાત ઉપર નજર છે." }
{ "en": "Before Putin's India visit, America has warned its associated nations to not buy any major procurement from Russia.", "gu": "પુતિનની ભારત યાત્રા પહેલાં જ અમેરિકાએ તેમના સહયોગી દેશોને રશિયા પાસેથી કોઈપણ પ્રકારની મહત્વની ખરીદી-કરાર ન કરવાની ચેતવણી આપી છે." }
{ "en": "The United States has indicated that if any associated country of the USA makes a deal with Russia, America can ban their relation with those countries.", "gu": "અમેરિકાએ સંકેત આપ્યો છે કે, જો અમેરિકાનો કોઈ સહયોગી દેશ રશિયા સાથે કરાર કરશે તો અમેરિકા તેમની સાથેના સંબંધો પર પ્રતિબંધ લગાવી શકે છે." }
{ "en": "Putin reached Delhi on Thursday evening.", "gu": "પુતિન ગુરુવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા." }
{ "en": "External affairs minister Sushma Swaraj welcomed him at the airport.", "gu": "એરપોરર્ટ પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમનું સ્વાગત કર્યું હતું." }
{ "en": "After that, Modi welcomed him at the government accommodation and a special dinner was arranged.", "gu": "ત્યારપછી મોદીએ તેમના સરકારી આવાસ પર તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના માટે ખાસ ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી." }
{ "en": "Here Modi and Putin also had informal discussions during dinner.", "gu": "અહીં ડિનર પર મોદી અને પુતિન વચ્ચે ઘણી અનઔપચારિક ચર્ચા પણ થઈ હતી." }
{ "en": "Hopefully, today, 5th Ocotber, both the leaders might also issue a joint statement.", "gu": "આશા છે કે આજે 5 ઓક્ટોબરે બંને નેતા સંયુક્ત નિવેદન પણ આપે." }
{ "en": "Find more photos of the Modi-Putin meetings in the next slide.", "gu": "આગળની સ્લાઈડમાં જુઓ મોદી-પુતિન મળ્યાં તે સમયની વધુ તસવીરો" }
{ "en": "As a protest against the Gujarat government and to organise fierce demonstrations, taking the cattle filled tractors to Gandhinagar", "gu": "ગુજરાત સરકાર વિરૂધ્ધ ઉગ્ર કાર્યક્રમો આપવાની અને ખેડુતોના ઢોરોને ટ્રેકટરોમાં ભરીને ગાંધીનગર લઇ જઇને ઉગ્ર દેખાવોની ચિમકી" }
{ "en": "Radhanpur : The government of Gujarat didn't declare Radhanpur Santalpur and Sami districts as the scarcity areas until 6 o’clock on Thursday.", "gu": "રાધનપુર: ગુજરાત સરકાર દ્વારા રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાઓને ગુરૂવારે સાંજે છ વાગ્યા સુધી અછતગ્રસ્ત જાહેર કર્યો ન હતો." }
{ "en": "With this demand, activists including Alpesh Thakore carried out demonstrations on Radhanpur highway and hence police detained them. However, they were released within hours.", "gu": "આ માગણીને લઈને અલ્પેશ ઠાકોર સહિતના કાર્યકરોએ રાધનપુર હાઈવે ચક્કાજામ કરતા તેમની પોલીસે અટકાયત કરી હતી અને કલાકોમાં છોડી મૂક્યા હતા." }
{ "en": "On Thursday, the border areas were not declared under scarcity hence the MLA Alpesh Thakore asked people to wear their shoes and reminded them that we will bear the troubles by the police but won't go back without water. Therefore all the farmers carried pots in their hands and went to the highway from the province's office where they filled the road and stopped traffic by banging the pots in front of Vinay Vidhyalay..Within minutes, MLA Alpesh Thakore, Radhanpur taluka Congress President Navin Patel, City Congress President Kanji, Congress president of Santalpur district Maheboob Khan, Malek and other activists were taken to the Sami Police station.", "gu": "ગુરૂવારે સરહદી વિસ્તારો અછતગ્રસ્ત જાહેર ન કરાતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકોને પોતાના ચપ્પલ પહેરી લેવા કહી લાઠી મળે તો ખાઇશુ ગોળી મળે તો ખાઇશુ પણ પાણી તો લઇશુ જ તેવો લલકાર કરતા ખેડૂતો ગ્રામજનો હાથમાં માટલા લઇને પ્રાંત કચેરીથી હાઇવે ચાર ઉપર ગયા હતા જ્યાં વિનય વિદ્યાલયની સામે માટલા ફોડીને બેસી જઇને હાઇવે વાહનોથી ચકકા જામ કર્યો હતો જોકે મીનીટોમાંજ પોલીસે અટક કરીને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવિન પટેલ, શહેર કોગ્રેસ પ્રમુખ કાનજી પરમાર, સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેબુબખાન મલેક સહિતસહિત 70 કાર્યકરોને સમી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા." }
{ "en": "Two hours later, they were released.", "gu": "આ પછી બે કલાક બાદ તેમને છોડી મુકાયા હતા." }
{ "en": "An innocent girl was suffering from an eye disease in the hospital hall, and this father was lying drunk on the ground.", "gu": "માસુમ બાળા દવાખાનાના હોલમાં આંખની બીમારીથી કણસતી રહી અને નરાધમ ચિક્કાર નશામાં ધૂત થઈને ગ્રાઉન્ડમાં પડ્યો રહ્યો" }
{ "en": "Gondal: a father had brought a three-year-old girl from the rural area to the Gondal's government hospital for eye treatment.", "gu": "ગોંડલ: ગોંડલના સરકારી દવાખાને ગ્રામ્ય વિસ્તારમાંથી એક પિતા ત્રણ વર્ષની માસૂમ બાળાને આંખની સારવાર માટે આવ્યો હતો." }
{ "en": "Instead of the girl's eye being treated; he fell down in a drunken stupor at the crossroad. As the word spread, some kind-hearted person informed the police, but the police did not take notice. Eventually, taking the help of a rickshaw, the drunkard was sent to his village.", "gu": "માસુમ બાળાને આંખની સારવાર કરાવવાને બદલે દારૂના નશામાં ધૂત થઇ પટાંગણમાં પડી જતા સેવાભાવીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે પણ દરકાર ન કરતા આખરે છકડો રીક્ષાનો સહારો લઇ દારૂડિયાને તેના ગામ રવાના કરવામાં આવ્યો હતો." }
{ "en": "He had brought the child for eye treatment.", "gu": "માસુમ બાળાને લઈ આંખની સારવાર માટે આવ્યો હતો" }
{ "en": "Shiv Sena Public trusts serves poor patients. According to the details, President Dineshbhai Madhad stated that this morning, a father had brought a three-year-old girl from the rural area for eye treatment, but he was too drunk. The child was in a lot of pain.", "gu": "પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના સરકારી દવાખાને ગરીબ દર્દીઓની સેવા કરતાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ન પ્રમુખ દિનેશભાઈ માધડે જણાવ્યું હતું કે આજે સવારના સુમારે એક ગ્રામ્ય વિસ્તારમાંથી પોતાની ત્રણ વર્ષની માસુમ બાળાને લઈ આંખની સારવાર માટે આવ્યો હતો પરંતુ એટલો દારૃના ચિક્કાર નશામાં હતો કે તેને ભાન પણ ન હતી માસુમ બાળા આંખના રોગોથી કણસતી હતી." }
{ "en": "But he didn't know, in order to avoid any mishap to the child, we informed the city police by telephone but the police didn't take any responsibility. Finally, we hired an auto rickshaw and had them sent to their village.", "gu": "પરંતુ આ નરાધમને કોઈપણ જાતની ભાન ન હતી બાળા સાથે કઈ અજુગતું બની ન જાય તે માટે અમારા દ્વારા સિટી પોલીસને ટેલિફોનિક જાણ પણ કરાઈ હતી પરંતુ પોલીસે બે જવાબદારી દાખવી હતી આખરે અમોએ છકડા રીક્ષાનો સહારો લઇ દારૂડિયાને અને માસૂમ બાળાને તેના ગામ રવાના કર્યા હતા." }
{ "en": "In recent times, children are treated very badly. Many times their parents are responsible in such cases. This drunkard father would not have realised if someone had grabbed his child and the police irresponsibly replied that they were helpless in such a case.", "gu": "વર્તમાન સમયમાં માસૂમ બાળકો સાથે અજુકતા બનાવો બની રહ્યા છે ઘણી વખત તો આવા મા-બાપો જ કિસ્સાઓના જવાબદાર હોય છે આ દારૂડિયાની પાસેથી તેની બાળકીને કોઈ લઈ જઈ તોપણ તેને કોઈ ભાન સુધા પણ ના હતી અને પોલીસે પણ બેજવાબદારીથી જવાબ આપ્યો કે આમાં અમે શું કરી શકીએ." }
{ "en": "Saying she wanted to talk privately, Hetal Ben led Dinesh to the third floor of her apartment.", "gu": "દિનેશને ખાનગીમાં વાતચીત કરવી છે તેમ કહી હેતલબેને તેમના એપોર્ટમેન્ટના ત્રીજા માળે લઈ ગયા" }
{ "en": "Ahmedabad : A young labourer living in Ahmadabad’s ghatlodiya area was engaged to a girl from Naranpura.", "gu": "અમદાવાદ: અમદાવાદના ઘાટલોડીયામાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાનની સગાઈ નારણપુરાની એક યુવતિ સાથે થઈ હતી." }
{ "en": "In the meantime, the girl's aunt had complained against the man in the ghatlodiya police station, in which the aunt invited the man to reconcile the case and led him to the terrace of her third floor apartment and threw him down for the purpose of killing him.", "gu": "દરમિયાન યુવતિની ફોઈએ આ યુવાન સામે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં સમાધાન કરવા માટે બોલાવી તેની ફોઈસાસુએ યુવાનને તેના એપાર્ટમેન્ટના ત્રીજામાળના ધાબે લઈ જઈ જાનથી મારી નાંખવાના ઈરાદે ધકકો મારી નીચે ફેંકી દીધો હતો." }
{ "en": "However, the young man was found alive with serious injuries.", "gu": "જો કે ગંભીર ઈજા સાથે યુવાનનો બચાવ થયો હતો." }
{ "en": "The boy has complained against the girl's aunt in Naran pura police station for attempting the murder.", "gu": "આ અંગે યુવાને તેની ફોઈ સાસુ સામે નારણપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ કરવા સંદર્ભે ફરિયાદ નોંધાવી છે." }
{ "en": "Hetal Ben has refused the reconciliation.", "gu": "સમાધાનની વાત આવતા હેતલબેને ઈન્કાર કરી દીધો" }
{ "en": "Dinesh Nanajibhai Bagul, living in Sanjaynagar Chhapra of ghatlodiya was engaged to Foram Nilankbhai Bhatt of Naranpura Shashtrinagar government colony on 24th March 2015.", "gu": "આ અંગેની વિગત એવી છે કે, ઘાટલોડીયા સંજયનગરના છાપરામાં રહેતા દિનેશ નાનજીભાઈ બાગુલની ગઈ તા 24 માર્ચ, 2015ના રોજ નારણપુરા શાસ્ત્રીનગર સરકારી વસાહતમાં રહેતી ફોરમ નિલાંકભાઈ ભટ્ટ સાથે સગાઈ થઈ હતી." }
{ "en": "After the engagement, Dinesh and Foram used to meet often.", "gu": "સગાઈ બાદ દિનેશ અને ફોરમ અવારનવાર મળતા રહેતા હતા." }
{ "en": "In the mean time, Foram's aunt Hetal Ben Rajendrakumar Bhatt had launched a complaint against Dinesh Bagul in the ghatlodiya police station in 2016.", "gu": "દરમિયાન ફોરમની ફોઈ હેતલબેન રાજેન્દ્રકુમાર ભટ્ટે દિનેશ બાગુલની વિરૂધ્ધમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં 2016માં એક ફરિયાદ નોંધાવી હતી." }
{ "en": "They had decided to settle the case.", "gu": "આ કેસમાં સમાધાન કરવાનું નકકી થયું હતું." }
{ "en": "Regarding this mater, Hetal Ben had invited Dinesh to her home on 1st October.", "gu": "આ સંદર્ભે ગત 1 ઓકટોબરના રોજ હેતલબેને દિનેશને તેમના ઘરે બોલાવ્યો હતો." }
{ "en": "But then Hetal Ben refused the reconciliation.", "gu": "જો કે સમાધાનની વાત આવતા હેતલબેને ઈન્કાર કરી દીધો હતો." }
{ "en": "After that saying she wanted to talk privately, Hetal Ben led Dinesh to the third floor of her apartment and pushed him. Dinesh fell down from the third floor terrace and became unconscious.", "gu": "ત્યારબાદ દિનેશને ખાનગીમાં વાતચીત કરવી છે તેમ કહી હેતલબેને તેમના એપોર્ટમેન્ટના ત્રીજા માળે લઈ ગયા હતા અને તેની નજર ચુકવી હેતલબેને દિનેશને ધકકો મારી દેતા દિનેશ ત્રીજા માળેથી ધાબા પર પટકાયો હતો અને બેભાન થઈ ગયો હતો." }
{ "en": "After that, he was admitted to the civil hospital. He had filed a complaint against Forum's aunt in Naran pura police station mentioning that Forum didn't want to be engaged to him and hence they tried to kill him.", "gu": "ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જયાંથી તેણે નારણપુરા પોલીસ સમક્ષ તેની ફોઈ સાસુને તેની અને ફોરમની સગાઈ પસંદ નહોઈ તેને ઘકકો મારી જાનથી મારી નાંખવાની કોશિશ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે." }
{ "en": "After leaving the house, Dinesh was called again.", "gu": "દિનેશ ઘરમાંથી નીકળી જતા પાછો બોલાવ્યો હતો" }
{ "en": "According to Dinesh, as Hetal Ben refused the reconciliation, he had left their house.", "gu": "દિનેશના અનુસાર ફરિયાદનું સમાધાન કરવાનો ઈન્કાર કરતા તે હેતલબેનના ઘરેથી બહાર નીકળી ગયો હતો." }
{ "en": "But as mentioned in the complaint, Hetal Ben called him back mentioning she wants to talk in private and then led him to the terrace and pushed him.", "gu": "પરંતુ હેતલબેને તેને ખાનગી વાત કરવી છે તેમ કહી પાછો બોલાવી ધાબા પર લઈ જઈ ધકકો માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે" }
{ "en": "The Japanese Constructive Company's Robot with the help of Ply board can construct wall", "gu": "જાપાની કંસ્ટ્રક્શન કંપનીનો આ રોબોટ પ્લાય બોર્ડની મદદથી દિવાલ" }
{ "en": "and can also drill a well.", "gu": "તેમજ ડ્રિલ પણ કરી શકે છે." }
{ "en": "apart from Construction, HRP-5P Robot helps in the construction of ships and aircraft as well.", "gu": "એચઆરપી-5પી રોબોટ કંસ્ટ્રક્શનની સાથે શિપ અને એરક્રાફ્ટના નિર્માણના કાર્યોમાં મદદરૂપ બને છે." }
{ "en": "According to Tokyo's Advanced Industrial Science and Technology Institute, the robot will help in dangerous tasks.", "gu": "ટોક્યોના એડવાન્સ ઈન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યુટના જણાવ્યા પ્રમાણે, જોખમભર્યા કામોમાં રોબોટની મદદ લેવામાં આવશે." }
{ "en": "About 6 feet long, the robot weighs 101kg.", "gu": "આશરે 6 ફૂટ લાંબા રોબોટનું વજન 101 કિગ્રા છે." }
{ "en": "You know 12 years as a CEO is too long.", "gu": "તમે જાણો છો કે, સીઈઓ રૂપે 12 વર્ષનો સમય ઘણો લાંબો છે." }
{ "en": "Even today I am just as enthusiastic.", "gu": "આજે પણ હુ એટલી જ ઉર્જાસભર છુ." }
{ "en": "I want to do something different in my life.", "gu": "મારા જીવનમાં હું કંઈક અલગ કરવા માગુ છુ." }
{ "en": "I want to give more time to family.", "gu": "પરિવારને વધુ સમય આપવા માગુ છુ." }
{ "en": "Also I want to give Pepsico's next generation a chance to lead the company.", "gu": "તેમજ પેપ્સિકોની આગામી પેઢીને મહાન કંપનીનુ નેતૃત્વ કરવાની તક આપવા માગુ છુ." }
{ "en": "I am lucky that I got an opportunity to lead this company.", "gu": "હું નસીબદાર છુ કે, મને આ કંપનીનું નેતૃત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો." }
{ "en": "I am proud to work with all the best people including the present board of directors, executives and associates, share holders.", "gu": "ઉપસ્થિત નિર્દેશક મંડળ, કાર્યકારી અને સહયોગી, શેર હોલ્ડર્સ, સહિત અન્ય તમામ શ્રેષ્ઠ લોકો સાથે કામ કરવા બદલ હુ ગર્વ અનુભવી રહી છુ." }
{ "en": "I have tried to establish a balance between long-term management and short-term pressure in my full tenure.", "gu": "મેં મારા સંપૂર્ણ કાર્યકાળમાં શોર્ટટર્મ પ્રેશર સામે લોંગ ટર્મ મેનેજમેન્ટ વચ્ચે સમતુલા સ્થાપવા પ્રયાસ કર્યો છે." }
{ "en": "Due to long-term management, the company has been consistently receiving excellent results from 2006 to 2017.", "gu": "લોંગ ટર્મ મેનેજમેન્ટને લીધે કંપની 2006થી 2017 સુધી સતત અને શાનદાર પરિણામો મેળવી રહી છે." }
{ "en": "The company's revenue has increased by 80 percent.", "gu": "કંપનીની રેવન્યુ 80 ટકા વધી છે." }
{ "en": "It has also contributed positively to the development of the world's communities.", "gu": "તેમજ વિશ્વના સમુદાયોના વિકાસમાં પોઝિટીવ યોગદાન આપ્યુ છે." }