thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
નેણામાં રાખું રે
</div><div class="gpara">
નેણામાં રાખું રે નેણામાં રાખું,<br/>
નાથજીને જતન કરી નેણામાં રાખું...<br/>
શિવ સનકાદિક શુક જેવા યોગી, હાં રે જેની વાટું જુએ છે રે લાખું...<br/>
છેલ છબીલાની મૂર્તિ ઉપર, હાં રે મારા પ્રાણ વારી વારી નાંખું...<br/>
નેણામાં રાખું...<br/>
નયણે નિરખી હરિને ઉરમાં ઉતારું, હાં રે એના ગુણલા હું નિશદિન ભાખું...<br/>
પ્રેમાનંદ કહે હરિરસ અમૃત, હાં રે હું તો પ્રેમે કરીને નિત્ય ચાખું...<br/>
નેણામાં રાખું...<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>