Unnamed: 0
int64
0
95.5k
Question
stringlengths
4
269
option1
stringlengths
1
100
option2
stringlengths
1
100
option3
stringlengths
1
100
option4
stringlengths
1
100
100
તાજેતરમાં “ શ્રીશૈલમ પ્રોજેક્ટ ” માંથી પાણીના ઉપયોગ માટે જળ વિવાદ ક્યા બે રાજ્ય વચ્ચે થયો હતો ?
A) આંધ્રપ્રદેશ - કેરળ
B) આંધ્રપ્રદેશ - છત્તીસગઢ
C) મહારાષ્ટ્ર - મધ્યપ્રદેશ
D) આંધ્રપ્રદેશ - તેલંગાણા
101
૭. સરિયામ રસ્તા પર બેકાળજીથી વાહન ચલાવવું IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
A) કલમ ૨૭૯
B) કલમ ૨૮૦
C) કલમ ૨૮૧
D) કલમ ૨૮૨
102
હાલમાં ફેરફાર કરેલ ભારત સરકારના મંત્રીપરિષદમાં કેટલી મહિલાઓનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો ?
A) ૮
B) ૯
C) ૧૦
D) ૧૧
103
૮. ખૂન ન ગણાય તેવા સાઅપરાધ મનુષ્યવધની વ્યાખ્યા IPCની કઈ કલમમાં છે ?
A) કલમ ૨૯૯
B) કલમ ૩૦૦
C) કલમ ૩૦૨
D) કલમ ૩૦૩
104
તાજેતરમાં જોવેનલ મોઈસેની હત્યા થઇ હતી, તે ક્યાં દેશના રાષ્ટ્રપતિ હતા ?
A) ફિનલેન્ડ
B) હૈતી
C) ક્યુબા
D) આપેલ પૈકી એકપણ નહીં.
105
૯. શરીરને અસર કરતા / શરીર સંબંધી ગુનાની જોગવાઈ ક્યા પ્રકરણમાં છે ?
A) પ્રકરણ ૧૬
B) પ્રકરણ ૧૫
C) પ્રકરણ ૧૪
D) પ્રકરણ ૧૩
106
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ હનલી પાસપોર્ટ ઇન્ડેક્ષ, ૨૦૨૧ મુજબ ભારત વિશ્વના કુલ કેટલા દેશોમાં ફ્રી વિઝા સુવિધા ધરાવે છે ?
A) ૫૨
B) ૫૪
C) ૫૬
D) ૫૮
107
૧૦. ધાર્મિક એકતાને વિક્ષેપ પહોંચાડે તેવા કૃત્યો IPC એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
A) કલમ ૨૯૫
B) કલમ ૨૯૫A
C) કલમ ૨૯૬
D) કલમ ૨૯૭
108
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડરો માટે સરકારી નોકરીમાં ૧ % સીટ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે ?
A) કેરળ
B) કર્ણાટક
C) રાજસ્થાન
D) તામિલનાડુ
109
૧૧. જાહેર ત્રાસદાયક કૃત્ય માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે ?
A) તે કૃત્યથી હાનિ ભય કે ત્રાસ પહોંચે છે.
B) સાર્વજનિક હક ના ભોગવટામાં અડચણ થાય છે.
C) લોકોને અડચણ, ભય અને ત્રાસ થાય છે.
D) આપેલ તમામ યોગ્ય છે.
110
તાજેતરમાં ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા અભિનેતા દિલીપકુમારનું નિધન થયું, તેમનું મુળનામ શું હતું ?
A) મુહમ્મદ યુનિશ ખાન
B) મુહમ્મદ ઇમરાન ખાન
C) મુહમ્મદ યુસુફ ખાન
D) આપેલ પૈકી એક નહિ
111
૧૨. બનાવટી સરકારી સ્ટેમ્પ બનાવવા IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
A) કલમ ૨૫૫
B) કલમ ૨૫૬
C) કલમ ૨૫૧
D) કલમ ૨૫૮
112
“કારગીલના વીરોને ગુજરાતનો આભાર” અભિયાનનો આરંભ કોણે કરાવ્યો હતો ?
A) વિજય રૂપાણી
B) નીતિન પટેલ
C) અજય પટેલ
D) નરેન્દ્ર મોદી
113
૧૩. બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
A) કલમ ૨૫૧
B) કલમ ૨૫૮
C) કલમ ૨૫૯
D) કલમ ૨૬૦
114
તાજેતરમાં “હીટ હોમ” ની ઘટના ક્યાં દેશમાં જોવા મળી હતી ?
A) કેનેડા
B) ન્યુઝીલેન્ડ
C) રશિયા
D) જાપાન
115
૧૪. જાહેર ત્રાસદાયક કૃત્ય IPC એકટની કઈ કલમ હેઠળ વ્યાખ્યાયિત કરાયું છે ?
A) કલમ ૨૬૮
B) કલમ ૨૬૯
C) કલમ ૨૭૦
D) કલમ ૨૭૧
116
તાજેતરમાં ભારતના ક્યા રાજ્યમાં ઝિકા વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો ?
A) કેરળ
B) ત્રિપુરા
C) બિહાર
D) ગુજરાત
117
૧૫. IPC એકટની કઈ કલમ મુજબ ખોટા ભારતીય સિક્કા બનાવવા ગુનો બને છે ?
A) કલમ ૨૩૦
B) કલમ ૨૩૧
C) કલમ ૨૩૨
D) કલમ ૨૩૩
118
તાજેતરમાં ચર્ચામાં રહેલ કાલબેલિયા નૃત્ય ક્યા રાજ્ય સાથે સંકળાયેલું છે ?
A) આસામ
B) મેઘાલય
C) તમિલનાડુ
D) રાજસ્થાન
119
૧૬. કલમ ૨૩૦ મુજબ સિક્કો એટલે .........
A) નાણા તરીકે વપરાતી ધાતુ
B) રાજ્યના કે કોઈ સાર્વભૌમ અધિકારીની છાપ ધરાવે છે.
C) તે સમયે નાણા તરીકે વપરાતી હોય છે.
D) ઉપરોકત તમામ
120
તાજેતરમાં નવરચિત સહકારી મંત્રાલયનો હવાલો કોની પાસે છે ?
A) રેણુકા સિંહ
B) અમિત શાહ
C) નરેન્દ્રસિંહ તોમર
D) ડો. એસ. જયશંકર
121
૧૭. ગુનેગારને આશરો આપવાના કિસ્સા અંગે IPCની કઈ કલમ નિર્દેશ આપે છે ?
A) કલમ ૨૧૨
B) કલમ ૩૧૨
C) કલમ ૨૧૩
D) કલમ ૨૧૪
122
તાજેતરમાં વીરભદ્રસિંહનું નિધન થયું , તે ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ?
A) ઉત્તરાખંડ
B) હિમાચલ પ્રદેશ
C) ઝારખંડ
D) બિહાર
123
૧૮. ખોટો પુરાવો ઉભો કરવા બાબતની જોગવાઈ IPCની કઈ કલમમાં છે ?
A) કલમ ૧૯૦
B) કલમ ૧૯૨
C) કલમ ૧૯૩
D) કલમ ૧૯૪
124
ભીમ અને જરાસંધ વચ્ચેનું મલ્લયુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું ?
A) 7 દિવસ
B) 14 દિવસ
C) 3 દિવસ
D) 6 દિવસ
125
૧૯. ખોટો પુરાવો અંગેની શિક્ષાની જોગવાઈ IPCની કઈ કલમમાં છે ?
A) કલમ ૧૯૧
B) કલમ ૧૯૨
C) કલમ ૧૯૩
D) કલમ ૧૯૪
126
BIMSTEC ના નવા સેક્રેટરી જનરલ ટેનઝિન લેકફેલ (Tenzin Lekphell) કયા દેશનાં છે?
A) ભૂટાન
B) મ્યાનમાર
C) થાઇલેન્ડ
D) ઇન્ડોનેશિયા
127
૨૦. સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુનાઓની છાણવટ IPCના ક્યા પ્રકરણમાં છે ?
A) પ્રકરણ ૧૦
B) પ્રકરણ ૧૧
C) પ્રકરણ ૧૨
D) પ્રકરણ ૧૩
128
તાજેતરમાં ચર્ચામાં રહેલ પંચમુળી તળાવ કયા રાજ્યમાં આવેલું છે?
A) કેરળ
B) પંજાબ
C) ગુજરાત
D) હરિયાણા
129
૨૧. ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના IPCના ક્યા પ્રકરણમાં છે ?
A) પ્રકરણ ૧૦
B) પ્રકરણ ૧૧
C) પ્રકરણ ૧૨
D) પ્રકરણ ૧૩
130
Q.1દ્વિનોંધી નામા પદ્ધતિ અંગે સૌપ્રથમ સૈદ્ધાંતિક રજૂઆત કોણે કરી હતી ?
A) પીટર ડ્રકકર
B) જી. મોર્ગન
C) લ્યૂકાપેસિઓલી
D) અબ્રાહમ માસ્લો
131
કચ્છમાં આવેલું ક્યુ સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઇડરી માટે જાણીતું છે.
A) નખત્રાણા
B) નિરોણા
C) તેરા ગામ
D) ધામણકા
132
૨૨. રાજ્ય સેવક કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા અંગેના ગુનાઓની જોગવાઈ IPCના ક્યા પ્રકરણમાં છે ?
A) પ્રકરણ ૦૯
B) પ્રકરણ ૧૦
C) પ્રકરણ ૧૧
D) પ્રકરણ ૧૨
133
Q.2 ટ્રેડમાર્ક એ કયા પ્રકારની મિલકત છે?
A) અદ્રશ્ય
B) દ્રશ્ય
C) કાયમી
D) પ્રવાહી
134
અકબરના દરબારના સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનનું સાચું નામ શું હતું ?
A) મહાનંદા પાંડે
B) બાજ બહાદૂર
C) લાલ કલવંત
D) રામતનું પાંડે
135
Q.3 બાંધકામ ઉદ્યોગમાં કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે?
A) સેવા
B) એકમ
C) પ્રક્રિયા
D) કરાર
136
૨૩. જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના IPCના ક્યા પ્રકરણ હેઠળ છે ?
A) પ્રકરણ ૧૨
B) પ્રકરણ ૧૩
C) પ્રકરણ ૧૪
D) પ્રકરણ ૧૫
137
જૈન ધર્મના જૈનાચાર્ય હરિવિજય સૂરીને જગતગુરુની ઉપાધિ કયા મોગલ સમ્રાટે આપી હતી ?
A) બાબર
B) અકબર
C) જહાંગીર
D) ઔરંગઝેબ
138
Q.4 વેચાણના બિલમાં ભૂલથી વધુ રકમ લખી હોય તો ખરીદનાર વેપારીને _______ મોકલે.
A) ભરતિયું
B) ઉધારચિઠ્ઠી
C) જમાચિઠ્ઠી
D) એકપણ નહિ.
139
૨૪. તોલમાપ સંબંધી ગુનાઓ અંગેની જોગવાઈ IPCના ક્યા પ્રકરણમાં છે ?
A) પ્રકરણ ૧૦
B) પ્રકરણ ૧૧
C) પ્રકરણ ૧૨
D) પ્રકરણ ૧૩
140
આમલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
A) દાહોદ
B) વડોદરા
C) જૂનાગઢ
D) ભરૂચ
141
Q.5 કઈ પદ્ધતિએ જાવક કિંમત નોંધવાથી ધંધોનો નફો વધુ આવે છે?
A) લીફો
B) હીફો
C) ભારિત સરેરાશ
D) ફીફો
142
ભારતમાં કયા કાયદા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માત્ર ફોન ટેપિંગ કરવાનો અધિકાર છે ?
A) ઇન્ડિયન ટેલિગ્રાફી એકટ, 1985
B) આઇટી એકટ, 2000
C) ઇન્ડિયન ટેલિગ્રાફી એકટ, 1885
D) આપેલ પૈકી એકપણ નહીં.
143
૨૭. બખેડો કેવા પ્રકારનો ગુનો છે ?
A) માનવ શરીર વિરુદ્ધનો
B) જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો
C) A અને B બંને
D) આપેલ પૈકી એકપણ નહિ.
144
Q.7 જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ ?
A) 5
B) 9
C) 15
D) 7
145
રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણુક ક્યાં ધારા અંતર્ગત કરવામાં આવે છે ?
જમીન મહેસુલ ધારો - 1873
જમીન મહેસુલ ધારો - 1879
જમીન મહેસુલ ધારો - 1883
જમીન મહેસુલ ધારો - 1891
146
"ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ." આ વિધાન કોનું છે ?
સરદાર પટેલ
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
147
Fill in the blank : ............ he felt tired, he sat down to rest.
if
as
as if
because
148
નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય તેર ખંડોનું બનેલું હોય છે ?
મગર
વંદો
અળસિયું
દેડકો
149
ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન પારડીની ધાસિયા જમીનનો સુખદ ઉકેલ આવ્યો હતો?
A) બળવંતરાય મહેતા
B) હિતેન્દ્રભાઈ દેસાઈ
C) ચીમનભાઈ પટેલ
D) ઘનશ્યામભાઈ ઓઝા
150
૩૦. બે પક્ષકારો વચ્ચે અચાનક મારામારીના કિસ્સામાં ખાનગી બચાવનો અધિકાર ………… ?
A) કોઈપણ પક્ષકારને ઉપલબ્ધ નથી.
B) બંને પક્ષકારોને ઉપલબ્ધ છે.
C) વ્યક્તિ સામે વ્યક્તિને ઉપલબ્ધ છે.
D) માત્ર એક પક્ષકારને અધિકાર છે.
151
Q.10 આવકવેરા ધારામાં કઇ પદ્ધતિએ ઘસારો ગણવાની ભલામણ કરેલ છે?
A) ઘટતી જતી બાકીની
B) સરખા હપ્તાની પદ્ધતિ
C) એન્યુઈટી
D) પુન:મૂલ્યાંકન
152
ઓલિમ્પિક રમતોમાં વાલ બાર્કર કપ (Val Barker Cup) કઈ રમત માટે આપવામાં આવે છે?
A) સ્વિમિંગ
B) ગોલ્ફ
C) બોકસિંગ
D) હાઈ જમ્પ
153
ગુજરાતમાં કઈ યુનિવર્સિટી માં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું હતું ?
આંબેડકર યુનિવર્સિટી
લૉ યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
154
૩૧. બખેડા અંગેની જોગવાઈ IPCની કઈ કલમમાં છે ?
A) કલમ ૧૫૬
B) કલમ ૧૫૭
C) કલમ ૧૫૮
D) કલમ ૧૫૯
155
Q.11 કંપની રજિસ્ટ્રારની નિમણૂક કોણ કરે છે ?
A) કંપની લો બોર્ડ
B) શેર હોલ્ડરો
C) બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
D) કેન્દ્ર સરકાર
156
ગાંધીજી પાસેથી ગુજરાત રત્નનું બિરૂદ મેળવેલ કરુણાશંકર કુબેરજી ભટ્ટ નીચે પૈકી કઇ બાબત સાથે સંકળાયેલ છે ?
A) ચિત્રકળા
B) સંગીતકળા
C) નાટ્યકળા
D) કેળવણી
157
૩૨. રાષ્ટ્રીય એકતાને વિઘાતક આક્ષેપ કે કથન કરવા અંગેની જોગવાઈ IPCની કઈ કલમમાં છે ?
A) કલમ ૧૫૩A
B) કલમ ૧૫૩B
C) કલમ ૧૫૩AA
D) એકપણ નહિ.
158
તળપદા શબ્દનો અર્થ જણાવો : આળીયો
આરોપ
આળસ
કાકડી
અળસિયું
159
તળાવ અને સ્થળ અંગેનું અયોગ્ય જોડકું શોધો.
A) ગૌરીશંકર તળાવ - નવસારી
B) મલાવ તળાવ - ધોળકા
C) લાખોટા તળાવ - જામનગર
D) આપેલ તમામ યોગ્ય છે.
160
ગુજરાત અંગે કયું જોડકું બંધબેસતું નથી ?
A) સૌપ્રથમ ઈજનેરી કોલેજ - વલ્લભ વિદ્યાનગર
B) સૌપ્રથમ આયુર્વેદ કોલેજ - પાટણ
C) સૌપ્રથમ દવાની ફેકટરી - જામનગર
D) પ્રથમ શુદ્ધ પંચાગનાના પ્રકાશક - ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
161
MS PowerPoint માં સ્લાઈડ નો ક્રમ બદલવા માટે ક્યાં વ્યુનો ઉપયોગ થાય છે ?
Normal View
Notes Page view
Slide Show view
Slide Shorter view
162
Q.12 આપેલ પૈકી કઈ ચાલુ મિલકત નથી ?
A) અગાઉથી ચૂકવેલ પગાર
B) ઇન્વેન્ટરી
C) પ્રાથમિક ખર્ચાઓ
D) કામચલાઉ રોકાણ
163
MS PowerPoint માં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંકશન કી કંઈ છે ?
F4
F5
F6
F7
164
૩૩. જયારે બે કે તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરે છે, ત્યારે તેઓ કયો ગુનો કરે છે ?
A) બખેડો
B) હુલ્લડ
C) ગેરકાયદેસર મંડળી
D) યુદ્ધ કરવું
165
આપેલ પૈકી કયું જોડકું બંધબેસતું નથી ?
A) વિશિષ્ટ લેથ બનાવવાનો ઉદ્યોગ - દેવભૂમિ દ્વારકા
B) સિમેન્ટ ઉદ્યોગ - પ્રશ્નવાડા
C) હોડી બંધાવવાનો ઉદ્યોગ - બીલીમોરા
D) આપેલ તમામ યોગ્ય છે.
166
રિઝર્વ બેંક ની સ્થાપના કરતો કાયદો ક્યાં વર્ષમાં ઘડાયો હતો ?
1934
1937
1947
1949
167
Q.13 પોસ્ટ ઓફિસના બચતપત્રોનું ખાતું એ ક્યા ખાતાનો પ્રકાર છે ?
A) વ્યક્તિ ખાતું
B) માલ મિલકત ખાતું
C) મૂડી ખાતું
D) એકપણ નહિ.
168
૩૪. હુલ્લડ એ…………
A) જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો છે.
B) રાજ્ય વિરુદ્ધનો ગુનો છે.
C) બંને
D) એકપણ નહિ.
169
આપેલ પૈકી કયું જોડકું બંધબેસતું નથી ?
A) શંકરાચાર્ય - ભાષ્ય
B) પાણિનિ - અષ્ટધ્યાયી
C) સોમદેવ - શાંતિપુરાણ
D) ભારવિ - કિરાતાર્જુનીયમ
170
સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડીકૂચના સત્યાગ્રહીઓ ક્યાં દિવસે દાંડી પહોંચ્યા ?
4 એપ્રિલ
5 એપ્રિલ
6 એપ્રિલ
7 એપ્રિલ
171
Q.14 કઈ નામા પદ્ધતિ દ્રિનોંધી નામા પદ્ધતિનું અધૂરું સ્વરૂપ છે ?
A) એકનોંધી નામા પદ્ધતિ
B) વહીખાતા પદ્ધતિ
C) પડતર હિસાબી પદ્ધતિ
D) એકપણ નહિ.
172
૩૫. ગેરકાયદેસર મંડળી + બળ = ……………….
A) બખેડો
B) હુલ્લડ
C) કાવતરું
D) આપેલ તમામ
173
દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ ઓડિશાના પૂરી ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલા દિવસીય રથયાત્રા નીકળે છે ?
A) એક
B) પાંચ
C) સાત
D) નવ
174
ભારતના ક્યાં શહેરમાં વીર સાવરકર એરપોર્ટ આવેલું છે ?
કટક
રાંચી
પોર્ટ બ્લેર
અગરતલા
175
Q.15 ઢોરઢાંખર જેવી મિલકતો પર ઘસારો કઈ પદ્ધતિએ ગણવામાં આવે છે ?
A) ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ
B) પુન:મૂલ્યાંકન પદ્ધતિ
C) એન્યુઈટી પદ્ધતિ
D) એકપણ નહિ.
176
"સમાજશાસ્ત્ર" શબ્દ કંઈ બે ભાષાનો બનેલો છે ?
ગ્રીક અને લેટિન
ગ્રીક અને ફ્રેન્ચ
ગ્રીક અને અંગ્રેજી
જર્મન અને ફ્રેન્ચ
177
૩૬. ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે ?
A) ૪
B) ૫
C) ૬
D) ૭
178
નીચે આપેલ પૈકી કયું જોડકું અયોગ્ય છે.
A) નવઘણ કૂવો - જૂનાગઢ
B) રણમલ ચોકી - ઇડર
C) સૈફી ટાવર - ખંભાત
D) ભમ્મરિયો કૂવો - અમદાવાદ
179
QR Code માં QR નું પૂરું નામ શું છે ?
Quick Reader
Quick Recorder
Quick Response
Quick Repeater
180
વીજળી થાય તો કમ્પ્યુટર ને એકધારો પાવર સપ્લાય મળી રહે તે માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે ?
UCP
UPC
UPS
USP
181
મિલકતની પુન : સ્થાપના માટે ઊભા કરેલા સિંકિંગ ફંડ માટે દર વર્ષે લઇ જવાની રકમ ક્યા ખાતે ઉધારવામાં આવે છે ?
A) નફા - નુકસાન ફાળવણી ખાતે
B) નફા - નુકસાન ખાતે
C) વેપાર ખાતે
D) આમાંનું એક પણ નહિ
182
વડોદરા ખાતે આવેલું કડિપાણી ખાતે કોનાં શુદ્ધિકરણ નું કારખાનું આવેલું છે ?
આયર્ન
એલમ
લિગનાઈટ
ફલોરસ્પાર
183
તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે ?
A) શિમલા, હિમાચલપ્રદેશ
B) પટના, બિહાર
C) દહેરાદૂન, ઉત્તરાખંડ
D) ભોપાલ, મધ્યપ્રદેશ
184
મિલકતોની કિંમતો ચોપડે ઓછી દર્શાવી કે જવાબદારીઓની ખરેખર રકમ કરતાં વધુ દર્શાવીને કર્યું અનામત ઊભું કરવામાં આવે છે ?
A) સીકિંગ ફંડ
B) ગુપ્ત અનામત
C) મૂડી અનામત
D) એકપણ નહિ
185
નસવાડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલો છે ?
ભરૂચ
નવસારી
છોટા ઉદેપુર
વલસાડ
186
૩૭. ગેરકાયદેસર મંડળીના સભ્ય હોવા અંગેની શિક્ષા કઈ કલમમાં છે ?
A) કલમ ૧૪૧
B) કલમ ૧૪૨
C) કલમ ૧૪૩
D) કલમ ૧૪૪
187
નીચે આપેલ પૈકી કયું વિધાન યોગ્ય નથી.
A) ધરમેશ્વરી વાવ મોઢેરા ખાતે આવેલી છે.
B) દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગરમાં થાય છે.
C) ડાંગમાં રેગુર પ્રકારની જમીન છે.
D) આપેલ તમામ યોગ્ય છે.
188
Q.18 ઉપાડખાતું વર્ષના અંતે ક્યા ખાતે ફેરબદલી કરવામાં આવે છે ?
A) ઉપજ ખાતે
B) નફા નુકશાન ખાતે
C) મૂડી ખાતે
D) એકપણ નહિ
189
૩૮. પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઈને ગેરકાયદેસર મંડળીમાં સામેલ થવા અંગે IPCની કઈ કલમ મુજબ ગુનો બને છે ?
A) કલમ ૧૪૧
B) કલમ ૧૪૨
C) કલમ ૧૪૩
D) કલમ ૧૪૪
190
તાજેતરમાં કયો દેશ ફેસબુકના વિકલ્પ તરીકે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “જોગાજોગ” લોન્ચ કરવા જઇ રહ્યું છે ?
A) જાપાન
B) ભારત
C) ભૂટાન
D) બાંગ્લાદેશ
191
Q.19 વાહનો પર ઘસારો ગણવા માટે કઈ પદ્ધતિ છે ?
A) પુન:મૂલ્યાંકન પદ્ધતિ
B) ઍન્યુઇટી પદ્ધતિ
C) માઈલેજ પદ્ધતિ
D) એકપણ નહિ.
192
૩૯. IPCની કઈ કલમમાં હુલ્લડનો નિર્દેશ કરવામાં આવ્યો છે ?
A) કલમ ૧૪૪
B) કલમ ૧૪૫
C) કલમ ૧૪૬
D) કલમ ૧૪૭
193
તાજેતરમાં ચર્ચામાં રહેલ “પેગાસસ” શું છે ?
A) જાસુસી એજન્સી
B) જાસુસી સોફ્ટવેર
C) એક NGO
D) એકપણ નહીં
194
Q.20 કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ વર્ષમાં કેટલી વખત મળવી જોઇએ ?
A) ત્રણ વખત
B) બે વખત
C) છ વખત
D) ચાર વખત
195
DRDO દ્વારા સફળ પરીક્ષણ કરેલ "મેન પોર્ટેબલ એન્ટી ટૅક ગાઈડેડ મિસાઈલ” (MPATGM) કઈ પ્રણાલી પર કાર્યરત ઓછા વજનની મિસાઈલ છે ?
A) Fire & Forget
B) Fast & Fire
C) Fast, Full & Forget
D) Fast, Fire & Forget
196
નીચેનામાંથી કયું મની માર્કેટનું સાધન નથી
Treasury Bill
Commercial paper
Commercial bill
Debentures
197
ભારતમાં યુનિયન બજેટ કોણ તૈયાર કરે છે?
Department of commerce
Department of finance
Department of economic affairs
Department of budgets
198
નીચેનામાંથી કયું સૂત્ર પ્રાથમિક ખાધને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે?
Primary deficit= budget deficit- interest payments
Primary deficit = revenue deficit- interest payments
Primary deficit = fiscal deficit- interest payments
Primary deficit =fiscal deficit +interest payments
199
તાજેતરમાં ઈંગ્લેન્ડના ક્યા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની સૂચિમાંથી દૂર કરવામાં આવ્યું છે ?
A) પોટીસી
B) તિવાનકુ
C) બ્રિજટાઉન
D) લિવરપૂલ