Unnamed: 0
int64 0
95.5k
| Question
stringlengths 4
269
| option1
stringlengths 1
100
⌀ | option2
stringlengths 1
100
⌀ | option3
stringlengths 1
100
⌀ | option4
stringlengths 1
100
⌀ |
---|---|---|---|---|---|
95,500 | [3/30] ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સૌપ્રથમ ગૌરવ પુરસ્કાર કોને એનાયત થયો હતો ? | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | ઝવેરચંદ મેઘાણી | મહાદેવભાઈ દેસાઈ | રાજેન્દ્ર શાહ |
95,501 | [4/30] નર્મદ સુવર્ણચંદ્રક ક્યારથી આપવામાં આવે છે ? | 1948 | 1928 | 1956 | 1940 |
95,502 | [5/30] શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
ઝાડ પર આપ મેળે પાકતું ફળ | ગદબ | ઝૂલ | એક પણ નહીં | સાખ |
95,503 | [6/30] શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે ? | ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ 👉 ઝૂલ | બે બળદ વડે ખેંચાતું ગાડુ 👉 ડમણિયું | હાથીને અંકુશમાં રાખવાનું લોઢાનું સાધન 👉 મહાવત | ઘી પીરસવા માટેનું વાસણ 👉 હેલે |
95,504 | [7/30] શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? | માણસોની અવરજવર વિનાનું 👉 વિજન | ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી 👉 શ્યામા | સૌની તરફ જોનાર સરખી દૃષ્ટિ 👉 સમદ્રષ્ટિ | આપેલ તમામ સાચા |
95,505 | [8/30] ગુજરાતમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક રેલ્વેની શરૂઆત ક્યાં બે સ્થળો વચ્ચે થઈ હતી ? | ઉતરાણ - અંકલેશ્વર | અમદાવાદ - મુંબઈ | વઢવાણ - ભાવનગર | એક પણ નહીં |
95,506 | [9/30] સાહિત્યકાર કરસનદાસ માણેકનું તખલ્લુસ જણાવો. | વૈશમપાયન | જાત્રાળુ | શ્યામ સાધુ | રાજહંસ |
95,507 | [10/30] 'જેસલ-તોરલ'ની કથામાં તોરલરાણી મૂળ કોના પત્ની હતા ? | વીર રાજારાવ | માનસંગ ઠાકોર | ઉદ્ધવરાજ | સાંસતિયાજી |
95,508 | [11/30] ગુજરાતી ભાષાનું પ્રથમ શુદ્ધ પંચાગ કોણે બનાવ્યું હતું? | દુર્ગારામ મહેતા | ઇરછારામ દેસાઈ | મહિપતરામ નીલકંઠ | નંદશંકર મહેતા |
95,509 | [12/30] અખાને 'કાન્ત દ્રષ્ટા' તરીકે કોણે ઓળખાવ્યા છે ? | કાકાસાહેબ કાલેલકર | ન્હાનાલાલ | ઉમાશંકર જોશી | દયારામ |
95,510 | [13/30] ક્યાં દિવસને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન તરીકે ઉજવવામાં આવે છે ? | 1 મે | 21 જૂન | 1 ઓકટોબર | 11 જુલાઈ |
95,511 | [14/30] ઇ.સ 1964 માં DNA ફિંગર પ્રિન્ટની શોધ કોણે કરી હતી ? | વિલાર્ડ લીબી | એલેક જેફરી | ઈ. સી.કોકિંગ | કેરી મુસિસ |
95,512 | [15/30] જામ રાવળે જામનગરની સ્થાપના ક્યારે કરી હતી ? | ઇ.સ. 1540 | ઇ.સ. 1536 | ઇ.સ. 1542 | ઇ.સ. 1535 |
95,513 | [16/30] 'સુદર્શન' સામયિકના મંત્રી પદે ક્યાં સાહિત્યકારે સેવા આપેલ છે ? | રમણભાઈ નીલકંઠ | આનંદશંકર ધ્રુવ | મણિલાલ દ્વિવેદી | નરસિંહરાવ દિવેટિયા |
95,514 | [17/30] ગુજરાતી કવિતામાં પ્રચાર માટે 'કવિતા ભવન'ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? | અમદાવાદ | ગાંધીનગર | રાજકોટ | મુંબઈ |
95,515 | [18/30] Let's play ______ volleyball. | an | a | no article | the |
95,516 | [19/30] ગુજરાતી ભાષાના પ્રથમ 'રાષ્ટ્રીય શાયર' તરીકે કોને ઓળખવામાં આવે છે ? | ઝવેરચંદ મેઘાણી | નિરંજન ભગત | ઉમાશંકર જોષી | અરદેશર ખબરદાર |
95,517 | [20/30] Kalidas was ____ ugly looking person. | no article | the | an | a |
95,518 | [21/30] 'શ્રમ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? | 1 may | 5 may | 9 may | 8 may |
95,519 | [22/30] ગુજરાતના પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ કોન હતા ? | અંબાલાલ શાહ | નગીનદાસ ગાંધી | એસ.ટી. દેસાઈ | કલ્યાણજી મહેતા |
95,520 | [23/30] ગુજરાત પંચાયત અધિનિયમ ક્યારે શરૂ કરવામાં આવ્યો ? | 1995 | 1998 | 1996 | 1993 |
95,521 | [24/30] ગુજરાતમાં ઇ.સ. 1972 માં 'અન્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો' નક્કી કરવા માટે કયું પંચ નીમવામાં આવ્યું હતું ? | મંડલ પંચ | સંથાનમ પંચ | એક પણ નહીં | બક્ષી પંચ |
95,522 | [25/30] 'અખાભગત' તખલ્લુસ ક્યાં સાહિત્યકારનું છે ? | મગનભાઈ દેસાઈ | રમેશ ગુપ્તા | અક્ષયદાસ સોની | વેણીભાઈ પુરોહિત |
95,523 | [26/30] 'ગુજરાતી સાહિત્ય અકાદમી' ની સ્થાપના કયારે કરવામાં આવી હતી? | 1904 | 1940 | 1982 | 1905 |
95,524 | [27/30] ડોલનશૈલીમાં લખાયેલી ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ કઈ છે ? | જયા જયંત | વસંતોત્સવ | બિલ્વ મંગળ | મહેરામણના મોતી |
95,525 | [28/30] ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? | ઇન્દુમતીબહેન શેઠ | શારદાબહેન મહેતા | આનંદીબહેન પટેલ | ઇલાબહેન ભટ્ટ |
95,526 | [29/30] કોની જન્મ જયંતિના દિવસે ગ્રામસભા નક્કી થયેલ છે ? | સરદાર પટેલ | ગાંધીજી | લાલ બહાદુર શાસ્ત્રી | જવાહરલાલ નહેરુ |
95,527 | [30/30] બાલદિન તરીકે કયો દિવસ ઉજવાય છે ? | 14 નવેમ્બર | 16 સપ્ટેમ્બર | 15 ઑક્ટોબર | 17 જૂન |