en
stringlengths 5
11.8k
| gu
stringlengths 5
2.43k
|
---|---|
The parents also raised slogans against the education department and the school authorities. | વાલીઓએ આ મામલે શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષણ વિભાગ સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. |
Eager to know more? | વધુ શીખવા રસ ધરાવો છો? |
The two are currently working on their film Brahmastra. | હાલમાં બંને મળીને ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યા છે. |
Yet, in practice, it was not so. | જોકે, વ્યવહારમાં તે ખૂબ ન હતી. |
That is why this is very critical for India. | ભારત માટે આ જોખમકારક એટલા માટે છે. |
Let's consider some of the principles that explain the causes of shortages and surpluses and the role of speculators. | ચાલો એવા કેટલાક સિદ્ધાંતો જોઈએ જે અછત અને સિલકના કારણો દર્શાવે છે તેમજ સટોડિયાઓની ભૂમિકા રજૂ કરે છે. |
According to The New Interpreters Dictionary of the Bible, things like plot, story, narrative development, and character are not really of prime interest. | ગી. ૧: ૧) સુલેમાન એ કવિતા અને ગીતની સુંદરતા પર ધ્યાન દોરવા ઇચ્છતા હતા, પાત્રોની વિગતો પર નહિ. |
who you are | તમે કોના છો? |
[(1) There shall be paid to the Judges of the Supreme Court, in respect of time spent on actual service, salary at the following rates per mensem, that is to say: | ૯.(૧)ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોને તેમણે ખરેખર બજાવેલી સેવામાં ગાળેલ સમય માટે દર મહિને નીચે જણાવેલા દરોએ પગાર આવામાં આવશે: |
It will take time to resolve the matter. | આ બાબત પર હાથ મૂકવા માટે સમય લાગશે. |
This is nothing to be worried about. | આમાં ચિંતિત થવાની કોઈ વાત નથી. |
Theres just one problem: Hes in jail. | બસ, એક જ તકલીફ છે, જેલમાં. |
However, there is no loss of life. | જોકે જાનમાલની નુકશાનીના વાવડ નથી. |
Should be too. | લાગવો પણ જોઇએ. |
I dont want anyone to feel bad, but why dont you give birth to a child? | હું કોઈને ખરાબ ફીલ કરાવવા નથી ઈચ્છતી પરંતુ તમે પુરુષો બાળકો કેમ પેદા નથી કરી લેતા? |
"""Now, businesses with an annual turnover of up to Rs 40 lakh are GST exempt." | જે હેઠળ હવે વાર્ષિક 40 લાખ રૂપિયા સુધીની આવક કરનારા વેપારીઓને જીએસટીમાંથી મુક્તિ મળશે. |
In the end, it worked out well. | અંતે, તે ખરેખર સારી કામગીરી બજાવી હતી. |
The cases of coronavirus are increasing rapidly in the country. | દેશની રાજધાનીમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. |
Heaps of garbage are seen all over the city. | શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જાવા મળે છે. |
Concluding the session he answered the queries raised by the participants. | તેમણે સેમિનારમાં આવેલ આ સભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપેલ. |
A record allocation of Rs 14.5 lakh crore has been made for rural development and agriculture. | બજેટમાં ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રે લગભગ 14.5 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. |
He was a prolific writer and journalist. | તેમણે એક પ્રસિદ્ધ નવલકથાકાર અને નાટ્યકાર હતી. |
Gujarat Governor Acharya Devvrat Ji, CM @vijayrupanibjp , Deputy CM @Nitinbhai_Patel , dignitaries and officials received him at the airport. | અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી તેમજ મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ પદાધિકારીઓએ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. |
My position is very clear. | મારી નિયત ઘણી સાફ છે. |
This conversation was long overdue. | આ કોન્ટ્રોવર્સી ખાસ્સો સમય ચાલી હતી. |
The event witnessed participation of members of the diplomatic corps, including the Ambassadors of USA, Great Britain and the People's Republic of China. | આ કાર્યક્રમમાં વિવિધ દેશોનાં રાજદૂતો અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતાં, જેમાં અમેરિકા, ગ્રેટ બ્રિટન અને પીપલ્સ રિપબ્લિક ચીનનાં રાજદૂતો સામેલ છે. |
Yet, primary caregivers ought to balance their parents needs with the needs of their own families. | દરેક વ્યક્તિ પોતાની હદ ઉપરાંત સમય અને શક્તિ આપી શકતી નથી. |
Indian Armys strength: | ભારતના કમાન્ડો ફોર્સ: |
HDFC Bank customers are eligible for an additional instant discount of Rs 5000. | એચડીએફસી બેંકથી ખરીદી કરવાથી વધારાનું 5000 રૂપિયાનું ઈનસ્ટંટ ડિસ્કાઉન્ટ મળશે. |
Earlier this month, spin bowling legend Muttiah Muralitharan and former captain Kumar Sangakkara were named in the four-member SLC committee. | આ મહિનાની શરૂઆતમાં, ચાર સભ્યોની એસએલએલ સમિતિમાં સ્પિન બોલિંગ પીઢ મુથૈયા મુરલીધરન અને ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાની વરણી કરવામાં આવી હતી. |
Can't finish. | પુરી શકાતી નથી. |
Its going to leave. | પેલો ચાલ્યો જાય છેે. |
It was followed by voting. | ત્યારબાદ વોટિંગ કરવામાં આવ્યું હતું. |
What could be more damaging to a farmer than to have an enemy come secretly into his field and oversow it with harmful weeds? | ગાલીલના મોટા ભાગના લોકો ખેડૂતો હતા. |
MOODYs have upgraded the rating of India as positive. | મૂડીઝે ભારતની રેટિંગમાં સકારાત્મક અપગ્રેડ કર્યું છે. |
Its official languages are English and French. | કેનેડાની ઓફિશિયલ લેંગ્વેજ અંગ્રેજી અને ફ્રાન્સ છે. |
Main business of people of village is Agriculture, Agriculture Labour and Animal husbandry. | મોરયો ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. |
Isha and Anand have been longtime friends. | ઇશા અને આનંદ લાંબા સમયથી દોસ્ત છે. |
Whatever legal action is necessary will be taken. | સાથે સંભવ હશે તો જરૂરી કાયદાકી કાર્યવાહી પણ કરવામાં આવશે |
The accused were arrested under Sections 354 and 506 of the IPC. | આરોપીઓ પર પોક્સો અને IPCએક્ટ 354 અને 506 (ii)હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. |
USED up at the end of the workday. | એનું કારણ શું હોય શકે? |
of food each. | દરેક ખોરાક પછી. |
"""BJP is cheating the people." | ભાજપ ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરી રહી છે. |
Dont be sad. | એમ દુઃખી ના થઈશ. |
What about today? | શું તેઓ આપણો પ્રચાર સાંભળે છે? |
Prime Minister Narendra Modi, BJP president Amit Shah, Union Cabinet Ministers Rajnath Singh, Arun Jaitley, Sushma Swaraj, Nitin Gadkari, Thawar Chand Gehlot, and Jagat Prakash Nadda. former Madhya Pradesh Chief Minister Shivraj Singh Chauhan, and National General Secretary Ramlal will be present at the manifesto release function. | કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, હર્ષવર્ધન, જિતેન્દ્ર સિંહ અને એસ જયશંકર ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને પાર્ટીના કાર્યાકારી અધ્યક્ષ જે પી નડ્ડા સહિત વિભિન્ન નેતાઓને જેટલીએ અંતિમ વિદાય આપી હતી. |
Experts have different opinions on the issue. | જાણકારો આ મામલે વિવિધ તર્ક આપી રહ્યા છે. |
That is a signal. | એવો સંકેત મળે છે. |
Like these Bible writers, we too need to meditate appreciatively and prayerfully on Gods Word and his activity. | એમ કરવાથી આપણે બીજાઓને પણ સારી રીતે શીખવી શકીશું. |
When it came to winsome words, however, no human ever spoke as Jesus did. Luke 4: 22. | બાઇબલ કહે છે કે તેમણે ‘ સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવું ’ થવાનું હતું. |
100 grams of castor sugar | – 100 ગ્રામ કાજુ |
Temperatures are also likely to reach lows of minus 10 degrees Celsius in some parts of Scotland and Wales, falling to as low as minus 14 degrees Celsius in isolated rural areas. | આનાથી સ્કોટલેન્ડ અને વેલ્સના કેટલાંક ભાગોમાં શૂન્યથી ૧૦ ડિગ્રી સેલ્સિયસ નીચે અને દૂરના ગ્રામીણ વિસ્તારોમાંતાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની શક્યતાઓ છે. |
I've craved you. | મેં અનાડી તુ ખિલાડી. |
Moses was caring for the sheep that belonged to the patriarch Jethro. | તે હોરેબ પર્વત આગળ આવ્યા ત્યારે એક અપૂર્વ ઘટના બની. |
Why not be completely fair? | શા માટે સંપૂર્ણ શરાબ નથી? |
The petition was submitted at the Madras High Court Madurai Division Bench. | આ અપીલ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચ દ્વારા અપાયેલ તા. |
A political turmoil is going on in Karnataka. | કર્ણાટકમાં રાજકીય સંકટ વધતું જાય છે. |
It is the objective of my government that when India celebrates its 75 years of Independence in 2022, we should have a vision what that 75th year would be like. | અને એટલા માટે જ સરકારનો ઉદ્દેશ્ય છે કે 2022 જ્યારે હિન્દુસ્તાન આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે, એ આઝાદીના 75 વર્ષ કેવા હશે, શું આપણે સપનું લઇને ન ચાલી શકીએ કે આઝાદીના 75 વર્ષ જ્યારે મનાવીશું, આઝાદીના દિવાનાઓને જ્યારે અંજલી અર્પીશું, આઝાદી માટે શહિદ થયેલા મહાપુરુષોના પૂણ્યસ્મરણ કરીશું, એ સમયે ઓછામાં ઓછું એક કામ તો પૂરું કરી લઇએ, આ દેશમાં કોઇ ગરીબ એવો ન હોય કે જેને પોતાનું ઘર ન હોય. |
We can dive in from the poster to a physical view of this environment. | અમે પોસ્ટરમાંથી ડાઇવ કરી શકીએ છીએ આ પર્યાવરણના ભૌતિક દૃશ્યમાં |
"""The Russian S-400s are currently the best complexes in their class" | રશિયાની એસ-400 રક્ષા પ્રણાલીમાં અલગ અલગ ક્ષમતાની ત્રણ પ્રકારની મિસાઈલો હાજર છે |
Jammu and Kashmir has been, is and will always remain an integral part of India. | જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે અને હંમેશા રહેશે |
It will be decided only after the elections. | પરંતુ તે ચૂંટણી જીત્યા બાદ નક્કી કરાશે. |
The Pakistani leader has invited former India cricketer and Sikh leader Navjot Singh Sidhu to attend the ceremony. | આ કાર્યક્રમમાં સામેલ થવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને વિશેષ આમંત્રણ મોકલ્યું હતું. |
Vivek Oberoi plays the titular role in the PM Narendra Modi biopic. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં લીડ રોલ કરનારો વિવેક ઓબેરોય ફરી એક વખત વિવાદમાં સપડાયો છે. |
Police had to intervene to calm down both the parties. | બંને પક્ષોને ચૂપ કરવા પોલીસની મદદ લેવી પડી. |
A bathroom has two shiny oval glass sinks. | બાથરૂમમાં બે મજાની અંડાકાર ગ્લાસ સિંક છે. |
BJP MP from Bharatpur resigns | મહારાષ્ટ્રમાં બીજેપી સાંસદે આપ્યું હતું રાજીનામું |
Richard Branson | સબમરીન રિચાર્ડ બ્રેનસન |
commercial success. | વ્યાપાર સફળ. |
If you are, youre missing out on meaningful time you can spend with your loved ones - or time you could devote to making a plan for your future. | જો હા, તો પછી તમે તે તમને પ્રેમ, અથવા ભવિષ્ય માટે યોજના બનાવવા માટે વાપરી શકાય સાથે સમય ગાળી શકે છે મહત્વપૂર્ણ સમય ઘણો ગુમાવી દે છે. |
As such, its better to be cautious. | તેથી, સાવધ રહેવાની વધુ સારી છે. |
And at Rs. | તથા આઈઆર સ્પ્રેમાં રૂ. |
We had not informed him about his mothers death. | અમે તેને તેમના માતાના મૃત્યુ વિશે નથી જણાવ્યું. |
It doesnt matter which is used. | તમે ઉપયોગ કરો છો તે કોઈ બાબત નથી. |
We have identified the suspects and they will be arrested soon. | અમે આરોપીઓની ઓળખ કરી રહ્યા છીએ અને ટુંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે. |
So people were very upset. | જેથી પ્રજા ત્રાસી ગઇ છે. |
Brussels sprouts: 200 gms | બાફેલ બટાટા : 200 ગ્રામ |
But the attendant refused. | પરંતુ તરૃણીએ ના પાડી હતી. |
System default | સિસ્ટમનુ મૂળભૂત |
I said | ” મેં કહ્યું |
Leaders of the BJP have remained tightlipped about the issue. | આ મામલે ભાજપના નેતાઓએ દે ઠોક નિવેદનો કર્યાં છે. |
Ready for dinner. | બ્રેકફાસ્ટ માટે તૈયાર છે. |
are spread. | ફેલાયો છે. |
Habakkuks words suggest that night will turn into day and day will be brighter than the sun could ever make it. | હબાક્કૂક ૩: ૧૩ કહે છે: “તારા લોકના ઉદ્ધારને સારૂ, તારા અભિષિક્તના ઉદ્ધારને સારૂ તું સવારી કરે છે. ” |
Do not eat oily food items. | માખી બેઠી હોય એવો ખોરાક ન ખાવો. |
He is the star batsman of the team. | તે ટીમનો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન છે. |
The BJP has received an overwhelming majority in all six metropolitan municipalities of Gujarat. | ગુજરાતની છ મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. |
Navjot Singh Sidhu comes out of Parliament House after resigning from Rajya Sabha as a MP. | તાજેતરમાં ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ પદેથી રાજીનામું આપ્યા પછી નવજોત સિંહ સિદ્ધુ હવે ટૂંક સમયમાં ધ કપિલ શર્મા શો છોડી રહ્યા છે. |
But it does not do that. | પરંતુ તે જેથી વર્થ નથી કરો. |
What is '?' | 'ઑન' શું છે? |
But first: | પરંતુ પ્રથમ સારી: |
Search for a contact. | સંપર્ક માટે શોધો. |
I spent almost a week at the hospital, and the staff there have become like family. | મેં એક અઠવાડિયું હોસ્પિટલમાં પસાર કર્યું અને ત્યાંનો સ્ટાફ પરિવાર બની ગયો. |
At the same time the police investigation was also started. | આ ચોખવટ સાથે જ પોલીસે છાપામારી પણ શરૂ કરવામાં આવી છે. |
Rajasthan: 115 new infections have been reported today, mostly from Bharatpur district.The number of COVID-19 positive persons has gone up to 13,096, out of which 9794 people have been recovered and 302 persons have died till date due to the infection. | રાજસ્થાન: રાજસ્થાનમાં આજે કોવિડ-1ના નવા 115 કેસ નોંધાયા છે જેમાંથી મોટાભાગના કેસ ભરતપુર જિલ્લામાંથી નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડ-1ના કુલ કેસની સંખ્યા વધીને 13,06 થઇ ગઇ છે જેમાંથી 4 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે જ્યારે 302 દર્દીઓના અત્યાર સુધીમાં આ બીમારીનો ચેપ લાગવાથી મરણ નીપજ્યાં છે. |
Scientists worldwide are working very hard to discover a vaccine. | સાથે જ તેની રસી શોધવા માટે પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો તનતોડ મહેનત કરી રહ્યા છે. |
The Centre and the state have the same stand with regard to fight the pandemic. | રોગચાળા સામે લડવાની બાબતમાં કેન્દ્ર અને રાજ્યનો સર્વસામાન્ય વલણ છે. |
As a result, the cost of production goes up. | પરિણામે, ઉત્પાદન કિંમત વધારે હોય છે. |
40 dead in Pulwama | પુલવામા અટેકમાં 40 જવાનો થયા શહીદ |
1/2 tbsp of ginger (crushed) | 1/2 ઇંચ આદુ(પીસેલું) |