audio
audioduration (s) 0.85
10.6
| text
stringlengths 2
40
| start_time
stringlengths 12
12
| end_time
stringlengths 12
12
|
---|---|---|---|
રસ્તો કેવી રીતે ભૂલ્યો મહારાજ આખા | 00:02:02.159 | 00:02:04.920 |
|
જંગલમાં તમારી અને હરણની મિત્રતાની ચર્ચા | 00:02:05.118 | 00:02:07.719 |
|
થાય છે ઇતિહાસમાં હરણ અને સિંહની | 00:02:07.920 | 00:02:10.680 |
|
મિત્રતાની વાત તો નથી સાંભળી તમને નથી | 00:02:10.719 | 00:02:13.000 |
|
લાગતું કે તમારા બંનેની મિત્રતા તમારી | 00:02:13.680 | 00:02:16.120 |
|
પ્રજાતિ પર સવાલ ઉઠાવશે મને ઇતિહાસ વિશે | 00:02:16.000 | 00:02:20.120 |
|
કોઈ જાણકારી નથી મને એટલી ખબર છે કે સિંહ | 00:02:19.120 | 00:02:23.159 |
|
હરણ મારો મિત્ર છે બિલ્લુ હવે તું જઈ શકે | 00:02:23.120 | 00:02:25.800 |
|
છે બિલ્લુ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો | 00:02:26.159 | 00:02:28.840 |
|
અને પોતાના સાથી પિલ્લુ પાસે આવ્યો આ | 00:02:28.800 | 00:02:31.319 |
|
મૂર્ખસિંબાએ સિંહની પ્રજાતિનું તો નામ | 00:02:31.840 | 00:02:33.959 |
|
ખરાબ કરી નાખ્યું એક તુચ્છ હરણ સાથે | 00:02:34.318 | 00:02:37.159 |
|
મિત્રતા તે કેવી રીતે કરી શકે હું તો | 00:02:36.959 | 00:02:40.920 |
|
વિચારું છું આ વાતને આગળ વધારી જંગલના બધા | 00:02:40.159 | 00:02:43.239 |
|
પ્રાણીઓને સિંહની વિરુદ્ધ કરી નાખ | 00:02:43.919 | 00:02:45.958 |
|
બિલ્લુની વાત સાંભળી બિલ્લુ વરુ કપટી | 00:02:46.239 | 00:02:51.000 |
|
હસ્યો અને બોલ્યો | 00:02:48.959 | 00:02:52.280 |
|
કે તું સાચું કહે છે આખરે આપણા જંગલના માન | 00:02:51.000 | 00:02:55.400 |
|
સન્માનનો સવાલ છે બિલ્લુ વરુ પણ કપટી | 00:02:55.280 | 00:02:58.239 |
|
હાસ્ય સાથે બિલ્લુ વુ ને કહે | 00:02:58.400 | 00:03:01.879 |
|
છે સાચું છે બિલ્લુ જ્યારે બીજા જંગલના | 00:03:01.239 | 00:03:05.239 |
|
સિંહોને ખબર પડશે કે આપણા જંગલનો રાજા એક | 00:03:04.878 | 00:03:08.199 |
|
મામૂલી કામચોર હરણ સાથે ફરે છે તો એમની | 00:03:08.239 | 00:03:11.239 |
|
નજરોમાં આપણા જંગલનું શું મહત્વ રહી જશે | 00:03:11.199 | 00:03:14.439 |
|
બિલ્લુ વરુ ધીમેથી પિલ્લુ ને કહે છે તું | 00:03:14.239 | 00:03:17.800 |
|
આજે જ જંગલના બધા પ્રાણીઓને ગુપ્ત રૂપે | 00:03:17.439 | 00:03:21.959 |
|
ભેગા કર હું એ બધા સાથે વાત કરીશ અને હા | 00:03:20.800 | 00:03:26.120 |
|
આની ખબર સિવાસીને બિલકુલ થવી ન જોઈએ | 00:03:24.959 | 00:03:29.319 |
|
પિલ્લુ એ જંગલના બધા પ્રાણીઓની ગુપ્ત રૂપે | 00:03:29.120 | 00:03:32.599 |
|
એક મીટિંગ બોલાવી બિલ્લુ વરુ તે બધા | 00:03:32.318 | 00:03:36.839 |
|
પ્રાણીઓ સામે જોઈને કહે છે જંગલ વાસીઓ તમે | 00:03:35.598 | 00:03:39.560 |
|
બધા જાણો છો કે આપણા જંગલના રાજા સિંહની | 00:03:39.840 | 00:03:42.680 |
|
મતી મારી ગઈ છે તે એક મામૂલી હરણ સાથે | 00:03:42.560 | 00:03:46.199 |
|
મિત્રતા કરી બેઠો જે આપણા જંગલ માટે ઘાતક | 00:03:45.680 | 00:03:49.959 |
|
છે બિલ્લુની વાત સાંભળી ત્યાં ઉભેલા હાથી | 00:03:49.199 | 00:03:53.719 |
|
દાદા બિલ્લુ વરુને કહે છે જંગલનો રાજા જો | 00:03:52.959 | 00:03:57.239 |
|
હરણ સાથે મિત્રતા કરે તો એમાં તને શું શું | 00:03:56.719 | 00:04:00.438 |
|
વાંધો છે તમારા વિચારોને શું થઈ ગયું છે | 00:04:00.239 | 00:04:03.480 |
|
હાથી દાદા સિંહ હરણ સાથે મિત્રતા કેવી | 00:04:03.438 | 00:04:07.079 |
|
રીતે કરે સિંહનો ડર જંગલમાં હોવો જોઈએ પણ | 00:04:06.479 | 00:04:10.119 |
|
જે રીતે સિંહ વર્તી રહ્યો છે તેનાથી તેની | 00:04:10.080 | 00:04:13.319 |
|
બીક ખતમ થઈ જશે અને બીજા જંગલના સિંહોને આ | 00:04:13.120 | 00:04:16.199 |
|
જંગલ પર આક્રમણ કરવાનું બહાનું મળી જશે | 00:04:16.319 | 00:04:19.079 |
|
બિલ્લુ વરુની વાત સાંભળીને ત્યાં ઉભેલું | 00:04:19.199 | 00:04:23.080 |
|
મીનુ શિયાળ ખૂબ જ વિચાર કરીને કહે છે કે | 00:04:22.079 | 00:04:26.360 |
|
તો પછી તું કે આપણે બધાએ શું કરવું જોઈએ | 00:04:26.079 | 00:04:29.800 |
|
તમારે ભેગા થઈને મારો સાથ આપવો જોઈએ અને | 00:04:29.360 | 00:04:32.919 |
|
મને રાજા ઘોષિત કરવો જોઈએ હું પણ સિંહથી | 00:04:32.800 | 00:04:36.520 |
|
ઓછો નથી વરુ પણ સિંહની જેમ ઘાતક બુદ્ધિમાન | 00:04:35.918 | 00:04:39.399 |
|
અને હોશિયાર હોય છે બિલ્લુ વરુની વાત | 00:04:39.519 | 00:04:43.079 |
|
સાંભળી જંગલના બધા પ્રાણીઓ સહમત થયા સિવાય | 00:04:42.399 | 00:04:47.399 |
|
કે હાથી દાદાને છોડીને પછી હાથીદાદા સિંબા | 00:04:46.079 | 00:04:50.159 |
|
પાસે જઈને કહે | 00:04:50.399 | 00:04:54.120 |
|
છે મહારાજ તમારે અહીંયાથી જતાં રહેવું | 00:04:53.160 | 00:04:56.919 |
|
જોઈએ સિંબા હાથી દાદાની વાત સાંભળીને | 00:04:57.120 | 00:05:00.040 |
|
ચોંકતા ચોંકતા બોલ્યો કે આવું શા માટે કહો | 00:04:59.918 | 00:05:03.240 |
|
છો આ મારું જંગલ છે અને હું મારું જંગલ | 00:05:03.040 | 00:05:06.520 |
|
છોડીને શા માટે જઉં પછી હાથીદાદાએ આખી | 00:05:06.240 | 00:05:10.280 |
|
ઘટના સિંબાસિંહને કહી સંભળાવી મહારાજ | 00:05:09.519 | 00:05:13.719 |
|
બિલ્લુ વરુ એ જંગલના બધા પ્રાણીઓને તમારી | 00:05:13.279 | 00:05:16.679 |
|
વિરુદ્ધમાં કર્યા છે અને તેઓ બધા મળીને | 00:05:16.720 | 00:05:19.960 |
|
થોડીવારમાં અહીં આવશે તમે બધા પ્રાણીઓનો | 00:05:19.680 | 00:05:23.160 |
|
સામનો નહીં કરી શકો અત્યારે અહીંથી જવામાં | 00:05:22.959 | 00:05:27.239 |
|
જ તમારી ભલાઈ છે આ સાંભળી સિંહ હિરણ દાસ | 00:05:26.160 | 00:05:30.680 |
|
થઈને પોતાના મિત્ર સિંબાને કહે છે આ બધું | 00:05:30.240 | 00:05:33.079 |
|
મારા કારણે જ થઈ રહ્યું છે ને ના હું | 00:05:33.680 | 00:05:36.038 |
|
તમારો મિત્ર હોત અને ના કંઈ આ બધું થાત | 00:05:36.079 | 00:05:38.839 |
|
તમારે જંગલ છોડવાની જરૂર નથી મહારાજ હું | 00:05:39.038 | 00:05:41.560 |
|
પોતે જ આ જંગલ છોડીને જઈ રહ્યો છું ના | 00:05:41.839 | 00:05:45.000 |
|
મારા મિત્ર હું આ જંગલનો રાજા છું ભલેને | 00:05:44.560 | 00:05:48.519 |
|
બધા જાનવરો મારી વિરુદ્ધ થઈ જાય પણ કદાચ | 00:05:48.000 | 00:05:51.319 |
|
તેઓ નથી જાણતા કે સિંહ જ્યારે પોતાના પર | 00:05:51.519 | 00:05:54.680 |
|
આવે તો તે બધા પર ભારે પડે છે ચલ મારી | 00:05:54.319 | 00:05:57.959 |
|
સાથે સિંબાસિંહ પોતાના ના મિત્ર હરણ અને | 00:05:57.680 | 00:06:01.079 |
|
હાથી દાદા સાથે તે જગ્યાએ પહોંચ્યો કે | 00:06:00.959 | 00:06:03.959 |
|
જ્યાં જંગલના બધા જાનવરો બિલ્લુ અને | 00:06:04.079 | 00:06:06.918 |
|
ટીલ્લુ સાથે જમા હતા સિંબાએ બધા પ્રાણીઓ | 00:06:06.959 | 00:06:10.198 |
|
તરફ જોઈને કહ્યું કે આખરે મારી સિંહ હરણની | 00:06:09.918 | 00:06:13.478 |
|
મિત્રતા પર તમને બધાને શું વાંધો છે શું | 00:06:13.199 | 00:06:16.520 |
|
સિંહ અને હરણની મિત્રતા ના હોય સિંહની વાત | 00:06:16.478 | 00:06:20.318 |
|
સાંભળી બિલ્લુ વરુ કપટી હાસ્ય સાથે કહે | 00:06:19.519 | 00:06:24.359 |
|
છે એ બધા જોડે શું વાત કરો છો મારી સાથે | 00:06:23.319 | 00:06:26.919 |
|
વાત કરો બિલ્લુ વરુની વાત સાંભળી | 00:06:27.360 | 00:06:30.120 |
|
સિંબાસિંહ ગુસ્સે થઈને બોલ્યો કે હું મારા | 00:06:29.918 | 00:06:32.758 |
|
જંગલના વાસીઓ સાથે વાત કરું છું બિલ્લુ | 00:06:33.120 | 00:06:36.519 |
|
વરુ તારી સાથે વાત નથી કરતો હું એમનો રાજા | 00:06:35.759 | 00:06:41.160 |
|
છું તમે રાજા છો નહીં તમે રાજા હતા તમને | 00:06:39.519 | 00:06:44.359 |
|
ખબર નથી કે જંગલના બધા પ્રાણીઓએ તેમનો | 00:06:44.160 | 00:06:47.720 |
|
રાજા મને માની લીધો છે બિલ્લુ વરુની વાત | 00:06:47.360 | 00:06:51.720 |
|
સાંભળી સિંબાસિંહનો ગુસ્સો સાતમાં આસમાને | 00:06:50.720 | 00:06:54.680 |
|
પહોંચી ગયો તું તારી જાતને સમજે છે શું | 00:06:54.720 | 00:06:58.759 |
|
બિલ્લુ આ જંગલનો રાજા બનતા પહેલાં મારી | 00:06:57.680 | 00:07:01.800 |
|
સાથે યુદ્ધ કરવું પડશે સિંબાસિંહ આટલું | 00:07:01.759 | 00:07:04.520 |
|
બોલ્યો જ હતો કે ત્યાં સિંહ હરાણે તેને | 00:07:04.800 | 00:07:07.800 |
|
કહ્યું કે મહારાજ તમારે આ વરુ સાથે યુદ્ધ | 00:07:07.519 | 00:07:11.000 |
|
કરવાની કોઈ જ જરૂર નથી આ વરુ માટે હું જ | 00:07:10.800 | 00:07:14.199 |
|
કાફી છું હું તેની સાથે યુદ્ધ કરીશ આ | 00:07:14.000 | 00:07:17.399 |
|
સાંભળી સિંહ અને બધા જાનવર ખૂબ જ ચોંકી | 00:07:17.199 | 00:07:20.840 |
|
ગયા બિલ્લુ વરુ હસતાં હસતાં સિંહ હરણની | 00:07:20.399 | 00:07:23.478 |
|
સામે જોઈને કહે છે હવે મારા એટલા ખરાબ | 00:07:23.839 | 00:07:26.119 |