audio
audioduration (s)
1.96
20.7
transcript
stringlengths
5
139
અંભેઠી ગામમાં સો ટકા આદિવાસી લોકો વસે છે.
અઘાટના મુવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
ગામમાં મુજેશ્વર મહાદેવનુ મંદિર પણ આવેલું છે.
જેમાં તેમની ભાષાની સાક્ષરતા અને નિપુણતાનો ક્યાસ કાઢીને તેને માપવામાં આવી છે.
તે ભૌતિક પદાર્થનું સ્વરૂપ હોય તે જરૂરી નથી છતાં ભૌતિક વિશ્વનો ભાગ છે
આની શોધ ગુપ્ત રખાઈ હતી અને તેની ઘોષણા નવેંબર ઓગણીસસો પંચ્યાસી કરવામાં આવી
કૃપા કરીને સમસ્યાનું વર્ણન કરો
તેમનું મૃત્યુ અઢાર માર્ચ બે હજાર અગિયારનાં રોજ થયું.
આ વિવાહ થકી જન્મેલ બાળક કુરુ કુળનો એક માત્ર વારસ જીવીત રહેવા પામ્યો
જે પૈકીના કેટલાક શબ્દોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવા માંડ્યો છે; જ્યારે કેટલાક શબ્દો અમુક વર્તુળો પૂરતા મર્યાદિત બની ગયા છે.
અનાવલ ગામ મહુવા તાલુકાનું એકમાત્ર રેલ્વે મથક છે.
તેનાં ફળ દોઢ ઉંચ લાંબી રેખા જેવાં હોય છે.
અબાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
આ ભાષા કદાચ તેના અધિકૃત ઉચ્ચારણોને કારણે ધ્યાનાકર્ષક બની હશે.
એક સમયે આને મગની જ એક પ્રજાતી ગણાવામાં આવતી હતી
આંબાપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
તે માનસિક વ્યવહાર અભ્યાસની બહાર પ્રશ્ર્નાર્ક છે.
કોઈ એક રાજા ખૂબ યજ્ઞ કરતો હતો અને તેમાં અગ્નિને ખૂબ ઘી પાતો હતો.
તેના પાનમાં વિટામિન એ અને સી હોય છે અને તે કંદ કરતા વધુ પ્રમાણમાં પ્રોટિન ધરાવે છે.
એક સફરજન પર ઊભેલી આઇઝેક ન્યૂટનની એક મૂર્તિ ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના કુદરતી ઇતિહાસ સંગ્રહાલયમાં જોઈ શકાય છે
આંબા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
અગરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
પરવાનગી લઈને આ ખાદિમ સૌપ્રથમ હઝરત અલાઉદ્દીન અલી અહમદ સાબિર રહ.
અપરુજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી
તેમાં હાઈકોર્ટે સરકારને લોકાયુક્તની નિયુક્તિ માટે આદેશ કરેલો.
પછીથી તે અમદાવાદ ને અનુલક્ષીને અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું
પરંતુ પરશુરામજીએ આજ્ઞા આપી ત્યારબાદ ખૂબ ભયાનક સંગ્રામ ખેલાણો.
તાસ્માનને ડચ ઇસ્ટ ઇન્ડિઝનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો.
એકવાર એમનાં વાલિદહ એમને મળવા પહોંચ્યા
અન્ય ભારે સમસ્થાનિકો પણ ઉત્પન કરી શકાય છે પણ તેના નિર્માણ અત્યંત ધીમું હોય છે.
તેમની વાર્તાલાપ યુદ્ધને લાગતા મુદ્દા
અંબજ ગામની નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે
આનું સૌપ્રથમ ઉત્પાદન ઓગણીસ સો ચુમ્માલીસ માં ગ્લેન ટી સીબોર્ગ દ્વારા કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું
કોલકાના આલા પ્રજાતિના પાન પણ ખવાય.
અલાઉ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
સહેજ ડાબે
અભેટવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
જમાલપુર દરવાજા વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો.
તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવથી પ્રચલિત થઇ.
એક હજાર ફૂટમાં
ઓછું દૂધ આપતી પ્રાદેશિક ગાયોની જગ્યા સંકરણ જાતિની ગાયોએ લીધી.
અંગ્રેજી 'સ્પીરીટ' અને સંસ્કૃત શબ્દ 'આત્મા' માં ધાર્મિક અને તાત્વિક દ્રષ્ટિએ ઘણો ભેદ છે.
અમરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામાં આવેલુ નાનું ગામ છે.
જ્યારે પણ આપણે બ્રહ્મ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ઇશ્વર વિશે વાત કરીએ છીએ.
તેને ટૂંકી વણાકદાર ચાંચ અને ટૂંકી ચોકોર પૂંછડી તથા લાંબી પાંખો હોય છે.
તેમની ચોકી પર તહેનાત તમામ સૈનિકો માર્યા હતા
અછવાડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
એક ભવ્ય આધ્યાત્મિક પરંપરાની સ્થાપના જે હસ્તીએ કરી હતી એનો કોઈ અંદાઝો આ પુસ્તકોથી સામે નથી આવતો.
તેમના ગીતોથી ખુશ થઇ તેમને રેડીઓ પર ગીતો રજુ કરવાની પરવાનગી રેડીઓ નિર્દેશક દ્વારા મળી ગઈ.
તેમણે આંકડાઓ દ્વારા દર્શાવ્યું કે તે સમયે બંગાળમાં પૂરતો ખાદ્ય પુરવઠો ન હતો.
અક્સા બીચ એ મુંબઈ ના મલાડ પરામાં આવેલા અક્સા ગામનું એક પ્રખ્યાત ફરવાનું સ્થળ છે.
આમ ગુરુ પાસેથી અદ્વૈત વેદાંતનો અભ્યાસ કરવા માંગતા કોઇપણ સત્યની શોધ કરનારમાં આ ચાર પ્રકારની યોગ્યતા હોવી જોઇએ.
અંધેરી પૂર્વમાં આવેલાં ઘણાં રહેણાંક વિસ્તારો ચાલીઓ અને ઝૂંપડપટ્ટી સ્વરૂપમાં મોટાભાગે એરપોર્ટની આજુબાજુ આવેલાં છે.
કમ્પાઉન્ડ તુલના બે જૂથની સરેરાશને અન્ય બે કે તેથી વધુ જૂથની સરેરાશ સાથે તુલના કરે છે.
અંજાર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે.
જોકે સાધુઓને તો કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવાની મનાઈ હોય છે
ઘટોત્કચે શિરેખાનું અપહરણ કર્યું અને અભિમન્યુ સાથે તેને પરણાવી દીધી
જીપીએસ સિગ્નલ ગુમ થયું
અઢેલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
ન્યૂટનના ગાણિતિક કાર્યો વિશે કહેવાય છે કે તે ગણિતશાસ્ત્રની તમામ શાખાઓના અભ્યાસ કરતાં વિશિષ્ટ અને સમય કરતાં આગળ હતા.
અણધાર્યો વરસાદ આવે ત્યારે તેના પાનનો છત્રીની જેમ ઉપયોગ કરવામાં આવે છે.
જે અંડકોષ બીજાંડ છીદ્રની સૌથી નજીક આવેલું હોય છે તે આગળ જઈ ગર્ભ કોષમાં રૂપાંતર પામે છે.
કિલ્લાનું મુખ્ય પ્રવશેદ્વાર એટલે કે ભદ્રના કિલ્લાનો દરવાજો સપસવ્ય પ્રકારનો છે.
અરુણાચલ પ્રદેશ ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં સપડાયેલ બે મુખ્ય પ્રદેશોમાંનો એક છે.
કોઇએ એક મોટું પાણીની પીપડું મારી પર નાખ્યું.
એને આધાર બનાવીને બન્ને બુઝુર્ગો વચ્ચે કે એમના સિલસિલાઓ વચ્ચે અણબનાવ હોવાની વાત કરવી ખોટું છે.
એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિગરાની હેઠળ શહેરમાં ચલાવવામાં આવતી શહેરી બસ સેવાનું નામ છે.
નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ’ વગેરે મુખ્ય છે.
કારા કાસીમને અહીં શાસન કરતા સામા રાજપૂતો દ્વારા ચૌદમી સદીમાં હણી નાખવામાં આવ્યો હતો.
અનસુયાજીએ આ શરત સ્વીકારી અને તપોબળથી ત્રિદેવોને શિશુ બનાવી દીધા અને ત્યાર બાદ શરત મુજબ ભિક્ષા આપી
એવું કહેવાય છે કે કુર્નિકોવાનું પત્તું લાગે છે ખરેખર સરસ
અંદરના ગ્રહોમાં બુધ પર સૌથી ઓછું સંશોધન થયું છે.
અંબાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું મહત્વનું ગામ છે.
આ યોગ્ય પણ હતું કેમકે તે જ તો અજોડ ધનુર્ધર હતો જે આ કામ કરી શકે.
આ મજલિસમાં અન્ય મુરીદો અને બુઝુર્ગો પણ હાજર હતા.
પાંચસો મીટરમાં
આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
પાંડવો અને તેમના શત્રુઓ વચ્ચેના યુદ્ધમાં તેણે કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.
ઉપરાંત તેને યુરોપિયન ચાર્ટર ફોર રિજનલ એન્ડ માઇનોરિટી લેન્ગવેજિસ અંતર્ગત આવરી લેવામાં આવી છે
ચોમાસાનાં દિવસો દરમિયાન વરસાદ વરસે ત્યારે તે સૂકાઇ જતો હોય છે.
તેની અંદરના થાંભલા વૃક્ષો અને સ્ટોન હેંજ થી પ્રેરિત છે.
અરવલ જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના સાડત્રિસ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.
તેના દાણા ખૂબ લીસા અને ઝીણા હોવાથી શિશુઆહાર તરીકે આપી શકાય છે
વળાંક પર, બહાર નીકળવાનો પાંચમો માર્ગ લો
જ્યારે પંચે સુરેશ જૈન સામે આરોપો ઘડ્યાં ત્યારે તેમણે પણ રાજીનામું આપી દીધું હતું.
જંક્શનને અનુસરો
આંગલધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું મહત્વનું ગામ છે.
અલ્લુ ગામમાં હળપતિ તેમજ પાટીદારોની વસ્તી રહે છે.
એન_Letter પી_Letter ટી_Letter માં જોડાણ અગાઉ આ શસ્ત્રો નાબૂદ કરવામાં આવ્યાં હતાં
આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે.
અલવીને સ્પેનીશ ભાષામાં નૅમ કહે છે અને કેનેરી દ્વીપમાં તેને ઉગાડવામાં આવે છે.
જીત ખુશી ઉત્સાહમાં તેઓ દ્રૌપદીને લઈને ઘેર આવ્યાં.
આ વત્સગુલ્મ શાખાના શાસિત વંશ વાકાટાકના નામ પર છે.
તે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન પણ છે.
આ ફિલ્મે આંતરાષ્ટ્રીય ફિલ્મ ક્ષેત્રે અનેક પુરસ્કારો જીત્યા હતા.
ઘણાં વર્ષો પહેલાં અમલસાડ ગામમાં એક વણઝારો રહેતો હતો
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું.
જેના પગલે નવાબ મલિકે રાજીનામું આપવું પડ્યું હતું.
આ ભાષા અંગ્રેજી ભાષાના સરલ વૃત્તાંતને આધારિત છે.
આ રમત એક ગોળકાર દડા વડે રમવામાં આવે છે જે ફુટબોલ તરીકે ઓળખાય છે