Dataset Preview
translation (translation)
{ "en": "Thousands in Central Park panic after barrier collapse", "gu": "બેરિયર ભાંગી ગયા પછી સેન્ટ્રલ પાર્કમાં હજારો ગભરાટમાં" }
{ "en": "The collapse of a police barrier sent thousands of people fleeing in a panic in Central Park, afraid of possible gunshots at a politically-charged show.", "gu": "એક રાજકીય કાર્યક્રમમાં પોલીસ બેરીયરના ભંગાણને કારણે સેન્ટ્રલ પાર્કમાં નાસભાગ કરતાં હજારો લોકો સંભવિત બંદૂકની ગોળીઓના ભયથી મુશ્કેલીમાં મુકાયા." }
{ "en": "Big-name personalities from Democratic New York Gov. Andrew Cuomo and Republican Sen. Jeff Flake to Janet Jackson and John Legend urged spectators to get involved in the nation's troubled politics.", "gu": "ડેમોક્રેટિક ન્યૂયોર્ક સરકારની મોટી નામી હસ્તીઓ એન્ડ્ર્યુ કુમો અને જેનેટ જેક્સનના રિપબ્લિકન સેન જેફ ફ્લેક અને જ્હોન લેજેન્ડએ પ્રેક્ષકોને રાષ્ટ્રની મુશ્કેલીમાં રહેલા રાજકારણમાં સામેલ થવા વિનંતી કરી." }
{ "en": "Authorities quickly assured the crowd they were safe after the barrier fell Saturday evening.", "gu": "શનિવારે સાંજે બેરીયર પડ્યા પછી અધિકારીઓએ ટોળાના લોકોને ખાતરી આપી કે તેઓ સલામત છે." }
{ "en": "Burning social justice issues dominated the event that started on a sunny afternoon.", "gu": "સામાજિક ન્યાયના સળગતા મુદ્દાઓએ તડકાની ખરા બપોરે શરૂ થયેલી ઘટના પર વર્ચસ્વ ઉભું કર્યું." }
{ "en": "About 60,000 people filled the park's Great Lawn for the Global Citizen Festival, also awaiting Cardi B, The Weeknd and other pop stars.", "gu": "લગભગ 60,000 લોકોથી ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ માટે પાર્કની ગ્રેટ લૉન ભરચક બની ગઈ, જેમાં કાર્ડી બી, ધ વીકન્ડ અને અન્ય પોપ સ્ટારની પણ રાહ જોવાતી હતી." }
{ "en": "Some speakers asked the audience to call their Congress members to react to this week's Senate hearings for Supreme Court nominee Brett Kavanaugh.", "gu": "કેટલાક સ્પીકરોએ પ્રેક્ષકોને સુપ્રીમ કોર્ટના નોમિની બ્રેટ્ટ કેવેનોહ માટે આ સપ્તાહની સેનેટ સુનાવણીમાં પ્રતિક્રિયા આપવા માટે તેમના કોંગ્રેસ સભ્યોને બોલાવવા કહ્યું હતું." }
{ "en": "Anna Hazare will go on hunger strike from 2nd October. He wrote a letter to PM Modi.", "gu": "બીજી ઓક્ટોબરથી અન્ના હજારે કરશે ભૂખ હડતાળ, PM મોદીને લખ્યો પત્ર" }
{ "en": "Maharashtra: The social activist Anna Hazare has announced hunger strike from 2nd October.", "gu": "મહારાષ્ટ્ર: સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ બીજી ઓક્ટોબરથી ભૂખ હડતાળનું એલાન કર્યું છે." }
{ "en": "Anna Hazare has heavily criticized the Prime minister mentioning that BJP-led government has come to the power in the centre due to the Lokpal movement.", "gu": "અન્ના હજારેએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકાર લોકપાલ આંદોલનના કારણે કેન્દ્રની સત્તામાં આવી છે." }
{ "en": "Four years have passed but the government is avoiding electing Lokpal and Lokayukt for some reason or other.", "gu": "પરંતુ ચાર વર્ષ વીતી ગયા પણ સરકાર કોઈ ના કોઈ કારણથી લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિને ટાળી રહી છે." }
{ "en": "He added that regarding the Lokpal election, he will go on hunger strike from 2nd October and he remains firm in his decision.", "gu": "તેમણે કહ્યું કે તે લોકપાલ નિયુક્તને લઈને બીજી ઓક્ટબરથી ભૂખ હડતાળ શરૂ કરશે અને તેઓ પોતાના આ નિર્ણય પર અડગ છે." }
{ "en": "Anna Hazare wrote a letter to PM Modi on Thursday alleging that in four years the government has just given excuses and has not appointed the Lokpal.", "gu": "અન્ના હજારેએ વડાપ્રધાન મોદીને ગુરુવારે પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, ચાર વર્ષમાં સરકારે બહાનાબાજી કરી અને લોકપાલની નિયુક્તિ કરી નથી." }
{ "en": "Anna wrote that on 16th August 2011, for the election of the Lokpal and Lokayukt, the whole country was marching on the roads.", "gu": "અન્નાએ લખ્યું કે, લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ માટે 16 ઓગસ્ટ 2011ના રોજ દેશ આખો રસ્તા પર ઉત્તરી આવ્યો હતો." }
{ "en": "Your government has come to power due to this movement.", "gu": "તમારી સરકાર આ આંદોલનના કારણે સત્તામાં આવી છે." }
{ "en": "Earlier Anna had also announced that on the occasion of Gandhi Jayanti, he will start fasting from 2nd October in Ralegan Siddhi.", "gu": "અન્નાએ આ પહેલા પણ જાહેરાત કરી હતી કે ગાંધી જયંતીના અવસર પર 2જી ઓક્ટોબરથી રાલેગણ સિદ્ધીમાં અનશન કરશે." }
{ "en": "He told the news agency on Friday that farmers are not getting the right prices for their produce.", "gu": "તેમણે શુક્રવારે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ખેડૂતોને તેના ઉત્પાદનનો યોગ્ય ભાવ નથી મળી રહ્યા છે." }
{ "en": "Because of which they are killing themselves.", "gu": "જેને લઈને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે." }
{ "en": "Superintendent's car stolen from the civil hospital, watch CCTV.", "gu": "સિવિલ હોસ્પિટલમાંથી સુપ્રીટેન્ડેન્ટની કારની ચોરી ,જુઆે CCTV" }
{ "en": "Click here to see the Desi liquor in Sardar Nagar, Ahmedabad, and other important news.", "gu": "અમદાવાદનાં સરદારનગરમાં \"દેશી દારૂનો દરિયો\" ,અત્યાર સુધીની મહત્વની ખબરો જોવા અહીં ક્લિક કરો" }
{ "en": "Surat : Superintendent's car stolen from the civil hospital, watch CCTV.", "gu": "સુરત: સિવિલ હોસ્પિટલમાંથી સુપ્રીટેન્ડેન્ટની કારની ચોરી ,જુઆે CCTV" }
{ "en": "Ahmedabad : Satellite Police arrested the fake PSI, watch video.", "gu": "અમદાવાદ: સેટેલાઈટ પોલીસે નકલી PSIની કરી ધરપકડ ,જુઆે વીડિયો" }
{ "en": "Surat : In Sachin area, a husband attacked his wife, watch the video.", "gu": "સુરત: સચિન વિસ્તારમાં પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો ,જુઆે વીડિયો" }
{ "en": "My village, my talk : Junagadh report.", "gu": "મારું ગામ, મારી વાત: જૂનાગઢની સરસઈનો અહેવાલ" }
{ "en": "After Gambhoi rape case, the truth has come out. Click here to watch the important news until now.", "gu": "ગાંભોઈ દુષ્કર્મ કેસ બાદ બાળ અાયોગ અાવ્યું હરકતમાં ,અત્યાર સુધીની મહત્વની ખબરો જોવા અહીં ક્લિક કરો" }
{ "en": "Indonesia devastated, 384 died, click here to see the important news.", "gu": "ઈંડોનેશિયામાં તબાહી,384 લોકોના માેત ,અત્યાર સુધીની મહત્વની ખબરો જોવા અહીં ક્લિક કરો" }
{ "en": "Surat: Students created a small satellite, see the video.", "gu": "સુરત: વિધાર્થીઓએ સૌથી નાનું સેટેલાઈટ બનાવ્યું ,જુઆે વીડિયો" }
{ "en": "Snow in Kedarnath, see the video.", "gu": "કેદારનાથમાં થઈ બરફ વર્ષા ,જુઆે વીડિયો" }
{ "en": "Valsad: water pipe line bursts flooding the road, see the video.", "gu": "વલસાડઃ પાણીની પાઇપ લાઇન તૂટી જતાં રસ્તા પર ભરાયા પાણી, જુઓ વીડિયો" }
{ "en": "Apple manager dies in police firing in Lucknow, see the video.", "gu": "લખનઉમાં પોલીસ ફાયરિંગમાં અેપલના મેનેજરનું મોત ,જુઆે વીડિયો" }
{ "en": "Sabarkantha : a man rapes two year old girl, see the video.", "gu": "સાબરકાંઠા: બે વર્ષની બાળકી પર યુવકે ગુજાર્યો બળાત્કાર ,જુઆે વીડિયો" }
{ "en": "Ahmedabad: A newborn found on the steps of Shardaben Hospital, see the video.", "gu": "અમદાવાદ: શારદાબેન હોસ્પિટલના દરવાજાની સામે નવજાત શિશુ મળ્યું ,જુઆે વીડિયો" }
{ "en": "Banas dairy tanker drivers go on strike, see the video.", "gu": "બનાસ ડેરીના ટેંકર ચાલકોએ કરી હડતાળ, જુઆે વીડિયો" }
{ "en": "Bharuch MP Mansukh Vasava writes a letter to CM Rupani regarding teachers' salary.", "gu": "ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકોના પગાર મુદ્દે CM રૂપાણીને લખ્યો પત્ર,જુઆે વીડિયો" }
{ "en": "After Sushma's condemnation in UN, Pakistan threatened and said, \"India should not make the mistake of the attack.\"", "gu": "UNમાં સુષમાની ઝાંટકણી બાદ પાક. ની ધમકી, કહ્યું- હુમલો કરવાની ભૂલ ના કરે ભારત" }
{ "en": "New Delhi : Pakistan is angry as the foreign minister Sushma Swaraj condemned Pakistan in the United Nation General Assembly.", "gu": "નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશમંત્રી સુષમા સ્વરાજની આકર ઝાંટકણી બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાઈ ગયું છે." }
{ "en": "Pakistan has started to lie now", "gu": "સમીસમી ગયેલા પાકિસ્તાને હવે જૂઠનું ઝેર ઓક્યું છે." }
{ "en": "And raised the issue of Jammu and Kashmir.", "gu": "અને જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો." }
{ "en": "Pakistan said that India should not make the mistake of launching an attack or else they would have to pay.", "gu": "પાકિસ્તાને કહ્યું ભારત હુમલો કરવાની ભૂલ ના કરે નહીં તો પરીણામ ભોગવવું પડશે." }
{ "en": "Pakistan Foreign Minister Shah Mahmood Qureshi addressed the United Nations General Assembly and said that the Kashmir issue has been a stain on humanity for 70 years and the unsolved issue is permanently having an impact on India and Pakistan.", "gu": "પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતા કહ્યું કે, કાશ્મીરનો મુદ્દો 70 વર્ષથી માનવતા પર દાગ છે અને વણઉકેલ્યા વિવાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ માટે અસર પડી રહી છે." }
{ "en": "Qureshi said that India should not test Pakistan's patience. If India made a mistake of attack, they would have to suffer the consequences.", "gu": "કુરેશીએ કહ્યું, ભારત અમારી ધીરજતાની પરીક્ષા ના લે, ભારત જો હુમલો કરવાની ભૂલ કરશે તો તેને પરિણામ ભોગવવું પડશે." }
{ "en": "We shall not risk the sovereignty of Pakistan.", "gu": "અમે પાકિસ્તાનની સાર્વભૌમત્વ નહીં કરીએ." }
{ "en": "On the cancellation of talks between the foreign ministers' talk, Quereshi said that Pakistan wanted to discuss all the issues with India. But India gave priority to domestic politics. Hence they cancelled it.", "gu": "વિદેશ મંત્રીસ્તરની વાર્તા રદ્દ કરવા પર કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાન ભારતની સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માંગતું હતું પરંતુ ભારતે ઘરેલુ રાજનીતિને પ્રાધાન્ય આપતા વાર્તા રદ્દ કરી દીધી હતી." }
{ "en": "In the United Nations forum, Pakistan has not forgotten to talk about the Kashmir issue again.", "gu": "સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલાપવા નથી ભૂલ્યું." }
{ "en": "Qureshi added in his speech that \"we want to resolve disputes through a serious and comprehensive discussion.", "gu": "કુરેશીએ પોતાના ભાષણમાં કહ્યું કે \" અમે ગંભીર અને વ્યાપક વાર્તા દ્વારા વિવાદોનું સમાધાન ઇચ્છીએ છે." }
{ "en": "Which includes all the issues of concern.", "gu": "જેમાં ચિંતાના તમામ મુદ્દાઓ સામેલ છે." }
{ "en": "We should not forget that in the 73rd session of the United Nations General Assembly (UNGA), Sushma Swaraj had condemned Pakistan on Saturday.", "gu": "ઉલ્લેખનીય છે કે,સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 73મા સત્રમાં શનિવારે સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી." }
{ "en": "Not only that, she also referred to the 9/11 mastermind Osama-Bin-Laden and mastermind of Mumbai attacks Hafiz Saeed in her UN address.", "gu": "એટલું જ નહીં તેમણે યુએનને સંબોધનમાં 9/11ના માસ્ટર માઈન્ડ ઓસામા-બિન-લાદેન અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો પણ ઉલ્લેખ કર્યો હતો." }
{ "en": "Sushma Swaraj mentioned that Pakistan is a neighbouring country that has mastered the art of spreading terrorism as well as refusing to take responsibility for their actions.", "gu": "સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન એવો પડોશી દેશ છે જેણે આતંકવાદ ફેલાવવાની સાથે પોતાનાં કર્મોને નકારવામાં પણ નિપુણતા મેળવી લીધી છે." }
{ "en": "She said that Osama-Bin-Laden who was the mastermind behind the 9/11 attack was found here.", "gu": "તેમણે કહ્યું કે અમેરિકા પર હુમલો કરનાર 9/11નો માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેન અહીં જ મળી આવ્યો હતો." }
{ "en": "He was killed but the one behind the 26/11 Mumbai attack; mastermind Hafiz Saeed is still alive in Pakistan.", "gu": "તે તો માર્યો ગયો પરંતુ મુંબઈ હુમલાનો 26/11નો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં હજી ખુલ્લો ફરી રહ્યો છે." }
{ "en": "He is carrying out rallies, nominating candidates in the elections and threatening India.", "gu": "રેલીઓ કરી રહ્યો છે, ચૂંટણી લડે છે અને ભારતને ધમકી આપી રહ્યો છે." }
{ "en": "Sushma said that Pakistan considers a terrorist as a freedom fighter, and if Pakistan doesn't stop such behaviour, the whole world will be burnt in the fire of terrorism.", "gu": "સુષમાએ કહ્યું પાકિસ્તાનમાં આતંકી સ્વતંત્રતા સેનાની ગણવામાં આવે છે, પાકિસ્તાનની હરકતો રોકવામાં નહીં આવે તો આતંકવાદની આગમાં આખી દુનિયા સળગશે." }
{ "en": "Lucknow shootout: Kejriwal said - BJP is not a favourable party for Hindus, they will kill everyone for power.", "gu": "લખનઉ શૂટઆઉટઃ કેજરીવાલે કહ્યું- હિન્દુઓની હિતેચ્છુ પાર્ટી નથી BJP, સત્તા માટે તમામને મારી નાખશે" }
{ "en": "New Delhi : A political game has begun on the killing of Apple's manager by a police constable in Gomti nagar, Lucknow, Uttar Pradesh's capital.", "gu": "નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના ગોમતી નગરમાં પોલીસ કોન્સ્ટેબલ દ્ધારા એપલ કંપનીના મેનેજરની ગોળી મારીને હત્યા કરવાની ઘટના પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે." }
{ "en": "Delhi chief minister Arvind Kejriwal verbally attacked BJP.", "gu": "દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો હતો." }
{ "en": "Kejriwal stated that Vivek Tiwari was a Hindu. Then why was he killed?", "gu": "કેજરીવાલે પૂછ્યું હતું કે, વિવેક તિવારી તો હિન્દુ હતો પછી તેને કેમ માર્યો?" }
{ "en": "Kejriwal tweeted asking why was Vivek Tiwari killed?", "gu": "કેજરીવાલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, વિવેકને આખરે કેમ માર્યો?" }
{ "en": "Kejriwal said that BJP leaders rape women all around the country and are still not behind bars.", "gu": "કેજરીવાલે કહ્યું કે, બીજેપીના નેતા આખા દેશમા હિન્દુ યુવતીઓ પર બળાત્કાર કરે છે અને છૂટ્ટા ફરે છે." }
{ "en": "They don't wish well for the Hindus.", "gu": "તેઓ હિન્દુઓના હિતેચ્છુ નથી." }
{ "en": "If they have to kill Hindus in order to gain power, they will not wait for two minutes to even think about it.", "gu": "જો સત્તા મેળવવા માટે તેમને હિન્દુઓની હત્યા કરવી પડે તો પણ તેઓ બે મિનિટ પણ વિચાર નહી કરે." }
{ "en": "On the other hand, BJP Delhi's chief replied Kejriwal that AAP activists are not fools not to observe Kejriwal's shallow thinking.", "gu": "બીજી તરફ દિલ્હી બીજેપીના અધ્યક્ષે કેજરીવાલને જવાબ આપતા કહ્યુ કે, આપના કાર્યકર્તા કેજરીવાલની છીછરી સોચ જોવે છે." }
{ "en": "Vivek Tiwari was murdered.", "gu": "વિવેક તિવારીની હત્યા થઇ છે." }
{ "en": "The accused will be punished. We are with his family.", "gu": "આરોપીને સજા મળશે, અમે તેના પરિવાર સાથે છીએ." }
{ "en": "Samajwadi Party President Akhilesh Yadav demanded the resignation of Chief Minister Adityanath on this issue.", "gu": "સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજીનામું માંગ્યું હતું." }
{ "en": "He said that by killing a common man in Uttar Pradesh, police has proved that under the power of BJP government encounters has become political tool.", "gu": "તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં પોલીસે સામાન્ય વ્યક્તિની હત્યા કરી સાબિત કરી દીધી કે બીજેપી સરકારમાં એન્કાઉન્ટરની હિંસાત્મક સંસ્કૃતિ કેટલી વિકૃત થઇ ગઇ છે." }
{ "en": "PM Modi said - Ämul has become a brand of cooperation in more than 40 countries of the world.\"", "gu": "PM મોદીએ કહ્યું- 'દુનિયાના 40થી વધુ દેશોમાં અમૂલ સહકારની બ્રાન્ડ બની ગઈ છે'" }
{ "en": "Ahmedabad: Prime Minister Narendra Modi is on a day visit to Gujarat.", "gu": "અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે." }
{ "en": "Today PM Modi visited the famous Amul dairy at Mogar", "gu": "પીએમ મોદીએ આજે સુપ્રસિધ્ધ અમૂલ ડેરીના મોગર સ્થિત રૂા." }
{ "en": "Inaugurated the state-of-the-art Chocolate plant (ready to use therapeutic food) and Tech home Ration Plant.", "gu": "3૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કર્યું હતું." }
{ "en": "Addressing the people here, PM Modi said that I bow to all the farmer families for the respect showed to me.\"", "gu": "અહીં લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે તમે આજે મને જે સન્માન આપ્યુ છે તે બદલ હું તમામ ખેડૂત પરિવારોને આદરપૂર્વક નમન કરું છું." }
{ "en": "Ämul has become a brand of co-operation in more than 40 countries of the world.", "gu": "દુનિયા ના 40થી વધુ દેશોમાં અમૂલ સહકારની બ્રાન્ડ બની ગઈ છે." }
{ "en": "This is not just a manufacturing industry, milk processing is not just a process, rather an alternative economy model.", "gu": "આ ઉત્પાદન ઉદ્યોગ નથી, મિલ્ક પ્રોસેસિંગ પ્રક્રિયા જ નથી વૈકલ્પિક અર્થવ્યવસ્થા નું મોડેલ છે." }
{ "en": "This is a system of economics which is not controlled by government or industrialists.", "gu": "જેના પર સરકાર કે ઉદ્યોગપતિઓનો કબજો હોતો નથી એવું આ અર્થવ્યવસ્થાનું મોડલ છે." }
{ "en": "Pritamnagar of Ahmadabad became the first example of the housing model.", "gu": "અમદાવાદનું પ્રિતમનગર સહકારી હાઉસિંગ મોડેલનું પહેલું ઉદાહરણ બન્યું હતું." }
{ "en": "On the occasion of 75 years of Amul and independence of India, Amul should aim for a goal that would be exceptional for the whole world. On this occasion Governor O.", "gu": "અમૂલના 75 વર્ષ અને દેશની આઝાદીના 75 વર્ષ પ્રસંગે અમૂલ કોઈ એવું લક્ષ્ય નક્કી દરે જે દેશ દુનિયા માટે ઉદાહરણીય બને.આ અવસરે રાજ્યપાલ ઓ." }
{ "en": "Kohli, chief minister Vijaybhai Rupani and deputy chief minister Nitin bhai Patel were present.", "gu": "કોહલી, મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિતિમાં રહ્યા હતા." }
{ "en": "After spending one and a half hours at Anand, Prime minister will leave at 12.50 for Ahmedabad.", "gu": "આણંદમાં દોઢેક કલાકના રોકાણ બાદ વડા પ્રધાન 12.50 અમદાવાદ આવવા રવાના થશે." }
{ "en": "From there, he will leave for Bhuj at 1.30 and from 2.40 at the Sattapar village of Anjar to address the public and he will inaugurate the Bhimasar-Anjar-Bhuj national highway project, a factory in Mundra and LNG terminal.", "gu": "ત્યાંથી 1.30 વાગ્યે ભૂજ જવા રવાના અને ત્યાંથી 2.40 વાગ્યે અંજારના સતાપર ગામે જાહેર સભાને સંબોધશે તથા ત્યાં ભીમાસર-અંજાર-ભૂજ નવા નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને મુન્દ્રાની એક ફેક્ટરીનું તથા એલએનજી ટર્મિનલનું ઉદ્ઘાટન પણ કરશે." }
{ "en": "He will go to Rajkot from Anjar.", "gu": "અંજારથી રાજકોટ જશે." }
{ "en": "Modi was happy to think - which leader will present me with a sword?", "gu": "તલવાર આપવા આવેલા ક્યા નેતાને જોઇને મોદી થઇ ગયા ખુશ?" }
{ "en": "Anand: Prime Minister Modi inaugurated the Amul chocolate plant in Anand.", "gu": "આણંદઃ આણંદમાં વડાપ્રધાન મોદીએ અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું." }
{ "en": "Later, Modi addressed a rally.", "gu": "ત્યારબાદ મોદીએ એક રેલીને સંબોધી હતી." }
{ "en": "Earlier, Modi had received a grand welcome.", "gu": "આ અગાઉ અહી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું." }
{ "en": "During that time, Prime Minister Modi was happy to see Rajya Sabha BJP MP Lal Singh Vadodiya who presented him with a sword.", "gu": "તે દરમિયાન તેમને તલવાર આપવા આવેલા રાજ્યસભામાં ભાજપના સાંસદ લાલસિંહ વદોડિયાને જોઇને વડાપ્રધાન મોદી ખુશ થઇ ગયા હતા." }
{ "en": "The Supreme Court's decision, issue of Namaz in mosque should not be sent to the Constitutional Bench.", "gu": "સુપ્રીમ કોર્ટનો નિર્ણય, મસ્જિદમાં નમાઝનો મુદ્દો બંધારણીય બેંચ પાસે નહી મોકલવામાં આવે" }
{ "en": "In his verdict, Justice Ashok Bhushan has declared that every verdict is delivered under a different condition.", "gu": "જસ્ટિસ અશોક ભૂષણે પોતાના ચુકાદામાં કહ્યું કે, દરેક ચુકાદો અલગ સ્થિતિમાં થાય છે." }
{ "en": "It is necessary to understand the context of the previous verdict.", "gu": "ગત ચુકાદાના સંદર્ભને સમજવો જરૂરી છે." }
{ "en": "Justice Bhushan said that in the previous verdict, it was said that offering prayers at the mosque was not an integral part of Islam, but a separate story is connected with it.", "gu": "જસ્ટિસ ભૂષણે કહ્યું કે ગત ચુકાદામાં મસ્જિદમાં નમાઝ અદા કરવાનું ઈસ્લામનો અંતરિમ ભાગ નથી તેવું કહેવાયું હતું, પરંતુ તેની સાથે અલગ એક વાત પણ જોડાયેલી છે." }
{ "en": "In context of the view of Chief Justice Deepak Mishra and himself, Justice Bhushan has stated that there is no need to send the matter to the larger bench.", "gu": "જસ્ટિસ ભૂષણે પોતાના અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તરફથી કહ્યું કે આ મામલાને લાર્જર બેંચને મોકલવાની જરૂર નથી." }
{ "en": "It is a 1994 verdict that we need to understand, the previous verdict was only delivered in line with land acquisition.", "gu": "જે 1994નો ચુકાદો હતો આપણે તેને સમજવાની જરૂર છે, જે ગત ચુકાદો હતો તે માત્ર જમીન અધિગ્રહણ મુજબ જ અપાયો હતો." }
{ "en": "Modi government fooled people, after increasing Rs10 in petrol and diesel, reduces Rs2.50: Kejriwal.", "gu": "મોદી સરકારે લોકોને મુર્ખ બનાવ્યા, પેટ્રૉલ-ડિઝલમાં 10 રૂપિયા વધારીને 2.50 રૂપિયા ઘટાડ્યા: કેજરીવાલ" }
{ "en": "NEW DELHI: The Aam Aadmi Party (AAP) has described the government's announcement to reduce the prices of petrol and diesel across the country as \"fraud\".", "gu": "નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રૉલ અને ડિઝલની કિંમતો ઘટાડવાના કેન્દ્ર સરકારની જાહેરાતને આમ આદમી પાર્ટી (AAP) એ પ્રજા સાથે છેતરપિંડી ગણાવી છે." }
{ "en": "AAP said that when the price of petrol and diesel was increasing four years ago, why was Modi government silent?", "gu": "આપે કહ્યું કે, પેટ્રૉલ-ડિઝલની કિંમત સતત ચાર વર્ષ સુધી વધી રહી હતી ત્યારે મોદી સરકાર ચૂપ કેમ રહી?" }
{ "en": "Now on this issue, Delhi Chief Minister Arvind Kejriwal has tweeted and attacked the Modi government.", "gu": "હવે આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોદી સરકાર સામે હુમલો કર્યો છે." }
{ "en": "Congress leader Mallikarjun Khadge has stated that BJP and RSS's leaders have not sacrificed in the freedom struggle.", "gu": "BJP અને RSSના નેતાઓના ઘરનું એક કુતરુ પણ આઝાદી માટે કુરબાન થયુ નથીઃ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે" }
{ "en": "Congress General Secretary Khadge reached a rally organized in Jalgaon district of Maharashtra for the second phase of Jan Sangharsh Yatra.", "gu": "કોંગ્રેસ મહાસચિવ ખડગેએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પાર્ટીની જન સંઘર્ષ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત માટે આયોજિત એક રેલીમાં પહોંચ્યા હતા." }
{ "en": "Addressing the people. Khadge said that Congress has sacrificed lives for the country.", "gu": "અહીં સંબોધન દરમિયાન ખડગેએ કહ્યું કે, આપણે લોકોએ (કોંગ્રેસે) દેશ માટે પોતાનુ જીવન બલિદાન કરી દીધુ છે." }
{ "en": "Indira Gandhi sacrificed herself for the country's unity, and integrity, Rajiv Gandhi sacrificed his life for the country.", "gu": "ઇન્દિરા ગાંધીએ દેશની એકતા, અખંડતા માટે બલિદાન આપ્યું, રાજીવ ગાંધીએ દેશ માટે પોતાની જીવન કુરબાન કર્યું." }
{ "en": "Show me what BJP and Sangh (leaders) have sacrificed for the country's independence.", "gu": "મને બતાવો કે દેશની આઝાદી માટે બીજેપી અને સંઘ (નેતાઓ) ના ઘરેથી એક કુતરુ પણ કુરબાન થયુ છે." }
End of preview (truncated to 100 rows)